Thursday, September 19, 2024

Tag: बीजेपी

અમરેલીમાં 4500 કરોડનું સોનું અને ભાજપના વિવાદ

Gold worth 4500 crores in Amreli and BJP controversy अमरेली में 4500 करोड़ का सोना, और बीजेपी विवाद દિલીપ પટેલ અમદાવાદ, 14 મે 2024 2021 માં ગુજરાત સરકાર સાથે ઈન્ડો એશિયા કોપર સાથે એમઓયુ અમરેલીના રાજુલા માટે કર્યા હતા. કામગીરી 2025 માં શરૂ થવાની છે. આ વિશાળ પ્રોજેક્ટમાં રૂ. 17 હજાર કરોડનું થવાનું છે. જેમાં તાંલુ ગાળવામાં આવશે. આવી બીજી ભ...

ભાજપે એન્ટી KHAM થીયરી 2024માં અપનાવી કોંગ્રેસને ફસાવી

BJP adopted the anti-KHAM theory in 2024 and trapped Congress बीजेपी ने 2024 में KHAM विरोधी सिद्धांत अपनाया और कांग्रेस को फंसा दिया દિલીપ પટેલ અમદાવાદ, 11 મે 2024 ક્ષત્રિય, દલિત, આદિવાસી અને મુસલમાનની થિયરી ભાજપે પોતાની સામે જ લાવી દીધી છે. કોંગ્રેસ તે ચક્રવ્યૂહમાં બરાબર ફસાયો હતો. જે ભૂલ માધવસિંહ સોલંકીએ 1985માં કરી હતી. તે ભૂલ ભાજપની એ...

157મી નગરપાલિકા વાઘોડિયા, ભાજપની સત્તા હવે સલામત બની

157th Municipality Waghodia, BJP's power now safe in Gujarat, 157वीं नगर पालिका वाघोडिया, बीजेपी की सत्ता गुजरात में अब सुरक्षित દિલીપ પટેલ અમદાવાદ, 1 જાન્યુઆરી 2024 વાઘોડિયા સાથે ત્રણ પંચાયત ભેગી કરી વાઘોડિયા નગરપાલિકા બનાવાશે. વાઘોડિયા ઉપરાંત માડોધર અને ટીંબી ગ્રામ પંચાયતોને એકત્રિત કરી વાઘોડિયા નગરપાલિકા બનાવવામાં આવશે. વડોદરા મહાનગરપાલિકાન...

ગુજરાતમાં ઈલેક્ટ્રિક વ્હીકલની સંખ્યામાં વર્ષમાં 160 ટકાનો ઉછાળો, ભાજપન...

અમદાવાદ, 6 જૂન 2023 ગુજરાતમાં ઇલેક્ટ્રિક વાહનોની ખરીદીમાં વધારો થઇ રહ્યો છે.ગુજરાતમાં ઈલેક્ટ્રિક વ્હીકલની સંખ્યામાં 1475 ટકાનો ઉછાળો આવ્યો આવ્યો હોવાનો દાવો ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા કરવામાં આવે છે. પરંતુ હકીકતમાં એક વર્ષમાં 160 ટકાનો વધારો ઈ વાહનોમાં થયો છે. જે દેશની અને 10 ટોચના રાજ્યોની સરખામણીએ ઘણો ઓછો છે. 14 જૂલાઈ 2022માં દેશમાં 13 લ...

છેતરપીંડી – ભાજપે અમદાવાદમાં 105 સ્માર્ટ સ્કૂલ બનાવી, ગુગલ જેવી ...

શિક્ષણના નામે મૂર્ખ બનાવતાં ભાજપના નેતાઓ અમદાવાદની 105 અનુપમ શાળા બનાવી પણ ગુગલની ઘાટલોડિયા જેવી જો નહીં જ અમદાવાદ, 5 સપ્ટેમ્બર 2022 અમિત શાહે 4 સપ્ટેમ્બરે 4 સ્માર્ટ સ્કુલ ખુલ્લી મૂકી છે. અગાઉ આવી 22 શાળાઓ બની છે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ મુજબ આધુનિક પદ્ધતિ સાથેનું શિક્ષણ અનુપમ શાળાઓ બની રહી છે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ને અનુરૂપ અને ...

2015માં ઉજળીયાતોથી 6 શહેરોમાં બેઠકો વધી છતાં કોંગ્રેસમાં “ખામ...

2015માં 6 મહાનગરપાલિકામાં પાટીદાર આંદોલનથી ભાજપે ઓછી બેઠકો મેળવી 2015 में पाटीदार आंदोलन के चलते बीजेपी ने 6 नगर निगमों में कम सीटें जीती थीं In 2015, the BJP won fewer seats in 6 municipal corporations due to the Patidar agitation 20 જુલાઈ 2022, અમદાવાદ 2015ની છ મહાનગરપાલિકાના ચુંટણી પરિણામની વાત કરીએ તો ભાજપે 388 બેઠક જીતી હતી જ્યારે ...
BHIKHU RSS

ભાજપના મહામંત્રી દલસાણીયાના જામનગરમાં પૂર્વ મેયરના સગાને ટીકીટ આપી, પૂ...

ગાંધીનગર, 5 ફેબ્રુઆરી 2021 જામનગરમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના અને ભાજપના મહામંત્રી ભીખુ દલસાણીયા અને કૃષી પ્રધાન તથા પૂર્વ પ્રદેશ પ્રમુખ આર સી ફળદુના બેવડા ધોરણ દેખાયા છે. જામનગરમાં પૂર્વ મેયરના સગાને ટિકીટ આપી છે અને બીજી બાજું ડેપ્યુટી મેયરના સગાને ટિકીટ ન આપતાં તેમણે પાટીલના નિર્ણય સામે રાજીનામું આપી દીધું છે. ભાજપમાં સ્થાનિક સ્વ...

અમપામાં 1,16,400 માહિતી અધિકાર (આરટીઆઈ) ની અરજીઓ મળી

છેલ્લા નવ વર્ષમાં, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી) ને કુલ 1,16,400 માહિતી અધિકાર (આરટીઆઈ) ની અરજીઓ મળી છે. ત્યાં 24,535 અરજીઓ છે જેને સંતોષકારક પ્રતિસાદ મળ્યો નથી. કુલમાંથી, 1,463 જેટલી અપીલ હજી ચાલુ છે અને હજી સુધી સાફ થઈ નથી. ભાજપ સંચાલિત એએમસી ભ્રષ્ટાચારનું કેન્દ્ર છે જ્યાં અધિકારીઓ ભારે દંડ ભરવા માટે તૈયાર હોય છે, પરંતુ માહિતી શેર કરવા...