Tag: लॉकडाउन
કોરોના રોગમાં પ્રજાના સળગતાં 20 સવાલો, રૂપાણી આપો જવાબ
28 એપ્રિલ 2020
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે નવી દિલ્હીથી વિડીયો કોન્ફરન્સ યોજી હતી.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતે જે શ્રેણીબદ્ધ પગલાંઓ, આરોગ્યલક્ષી કાર્યવાહિ અને કોરોનાના વધતા સંક્રમણને અટકાવવા લોકડાઉનના ચુસ્ત પાલન સહિતની કરેલી કામગીરીનું વિસ્તૃત વિવરણ આ વિડીયો કોન્ફરન્સમાં કર્યુ હતું.
વિજય રૂપાણી ગુજરાતની સાચી સ્થિતી ...
ગુજરાતમાં 5 લાખ લોકો પર એક ડ્રોન નજર રાખીને જાસૂસી કરે છે
ગાંધીનગર, 5 એપ્રિલ 2020
રાજ્યમાં 114 ડ્રોન મારફતે ગુજરાતના 6.50 કરોડ લોકો અને વાહનો ઉપર પોલીસ દ્વારા નજર રાખવામાં આવી રહી છે . 5,70,175 લોકો પર એક ડ્રોન ઉડાવવામાં આવી રહ્યું છે. જેમાં અમદાવાદમાં થોડા લોકો પકડાયા છે.
લોકડાઉન દરમિયાન જાહેરનામાના ભંગના 24 કલાકમાં 1213 અને હોમ કવોરન્ટાઈન ભંગના 415 તથા અન્ય 201 ગુનાઓ મળી કુલ 1865 ગુનાઓ 04 એપ્રિલ 2...
શુ હવે RSS દેશમાં કાયદો વ્યવસ્થા સંભાળશે ? કચ્છમાં શરૂંઆત
કચ્છમાં પોલીસની સાથે RSS કાર્યકર ડંડા સાથે, લોકડાઉનનો અમલ કરાવતા વિવાદ
જયેશ શાહ .ગાંધીધામ
કેન્દ્રમાં એનડીએ સરકાર આવી ત્યારથી અવાર નવાર સરકારી મશીનરીનું ભગવા કરી નાખવામાં આવ્યું છે, તેવા આક્ષેપો થતા રહ્યા છે. ગુજરાતના કચ્છ જિલ્લામાં લોકડાઉનનાં અમલ માટે કટ્ટરવાદી હિંદુ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)નો સહયોગ લેવામાં આવતા વિવાદ સર્જાયો છે.
આરએ...
ગુજરાતમાં 60 લાખ કુટુંબોને 5 કરોડ કિલો અનાજ લોકડાઉનમાં અપાશે
દિઠ ૩.પ૦ કિલો ઘઉ-૧.પ૦ કિલો ચોખા-કાર્ડ દિઠ ૧ કિલો ખાંડ–મીઠું-દાળ રાજ્ય સરકાર માન્ય સસ્તા અનાજ દુકાનો પરથી વિતરણ થશે
ગાંધીનગર, 26 માર્ચ 2020
ર૧ દિવસના જાહેર કરેલા લોકડાઉનના પગલે ગુજરાતમાં શ્રમજીવી વર્ગો અને રોજનું કમાઇને રોજ ખાનારા અને જીવનનિર્વાહ કરનારા વિનામૂલ્યે અનાજ અપાશે. જેમાંકારીગરો, ગરીબ, શ્રમજીવીઓના કુલ 60 લાખ જેટલા પરિવારોના 3.25 કરો...