Tag: અકસ્માત
માર્ગ અકસ્માતમાં કયા શહેરમાં ક્યાં વિસ્તારમાં સૌથી વધું અકસ્માત થાય છે...
ગુજરાતમાં છેલ્લા ૧૨ વર્ષમાં માર્ગ અકસ્માતના હેન્ડલ કરાયેલા કેસોમાં કુલ ૧૨,૩૭,૨૪૮ લોકોને સારવાર પહોંચાડાઇ હતી. જેમાં ચાલુ નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯માં ઓક્ટોબર માસ સુધીમાં ૬૨,૫૨૮ લોકોને સારવાર લેવાની જરૃર પડી હતી.
માર્ગ અકસ્માતમાં ૭૯ ટકા પુરૃષો અને ૨૧ ટકા મહિલાઓએ સારવાર લેવી પડી હતી. ૨૧થી ૩૦ વર્ષના વયજુથના સૌથી વધુ ૩૨ ટકા વિક્ટીમ નોંધાયા છે.
રાજ્યમા...
રેલવેની ફરિયાદો ઓન લાઈન, પોલીસ સ્ટેશનની ફરિયાદો ઓન લાઈન ન કરી, કેમ ?
ગુજરાત રેલવે પોલીસ દ્વારા ‘સુરક્ષિત સફર’ - મોબાઈલ એપ્લિકેશન બની છે. જેમાં રેલવેમાં મુસાફરી કરતાં મુસાફરો ઓન લાઈન ફરિયાદ કરવાનું શરૂં કર્યું છે પણ ગુજરાતની ધરતી પર બનતાં ગુનો નોંધવા લોકો જાય છે ત્યારે તેની ફરિયાદ પોલીસ લેતી નથી. જે વ્યક્તિ ફરિયાદ નોંધવા માંગતા હોય તેમની ફરિયાદો પોલીસે લેવી કાયનૂની છે. છતાં લેવામાં આવતી નથી. તેથી ઓન લાઈન ફરિયાદ નોંધવ...