Tag: અન્યાય
ઘઉંની ખરીદીમાં સતત 8 વર્ષે પણ ગુજરાતને અન્યાય કરતાં મોદી
દિલીપ પટેલ
ગાંધીનગર, 29 જૂન 2022
રવી માર્કેટિંગ સિઝન 2022-23માં કેન્દ્ર સરકારે ખેડૂતો પાસેથી 26.06.2022 સુધી, 1.88 કરોડ મેટ્રિક ટન ઘઉંના જથ્થાની ખરીદી કરી છે, જેનાથી આશરે 17.85 લાખ ખેડૂતોને રૂ. 37, 852.88 કરોડના તળિયાના બાંધેલા ભાવ - MSPથી ખરીદી કરી છે. ક્વિનિટર દીઠ 2,015 રૂપિયા લ નક્કી કરાયેલા MSP ભાવ છે.
1.87 કરોડ ટન ઘઉં દેશમાંથી ખરીદ કર...