Tag: ઈલેક્ટ્રિક વ્હીકલ
ગુજરાતમાં ઈલેક્ટ્રિક વ્હીકલની સંખ્યામાં વર્ષમાં 160 ટકાનો ઉછાળો, ભાજપન...
અમદાવાદ, 6 જૂન 2023
ગુજરાતમાં ઇલેક્ટ્રિક વાહનોની ખરીદીમાં વધારો થઇ રહ્યો છે.ગુજરાતમાં ઈલેક્ટ્રિક વ્હીકલની સંખ્યામાં 1475 ટકાનો ઉછાળો આવ્યો આવ્યો હોવાનો દાવો ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા કરવામાં આવે છે. પરંતુ હકીકતમાં એક વર્ષમાં 160 ટકાનો વધારો ઈ વાહનોમાં થયો છે. જે દેશની અને 10 ટોચના રાજ્યોની સરખામણીએ ઘણો ઓછો છે.
14 જૂલાઈ 2022માં દેશમાં 13 લ...