Tag: કરોડોનો ખર્ચ
અમપામાં ઉત્સવોના નામે કરોડોનો ખર્ચ થાય છે પણ હિસાબના નામે મીંડુ
અમપામાં દલા તરવાડી જેવી રિંગણા લઉ બેચારની સ્થિતિ
પ્રજાને તો ઉત્સવો અને કાર્યક્રમો નિહાળવા ગાંઠના ખરચવા પડે છે
આમ તો સરકાર એક કાણી પાઇ પણ ખરચવી પડે તો તેનો હિસાબ રાખતી હોય છે અને માંગતી હોય છે. આપણી પાસે અનેક એવા દાખલા છેકે થોડા પૈસાનો હિસાબ નહીં મળવાને કારણે અધિકારીઓને ખાતાકિય તપાસમાંથી પસાર થવું પડ્યું છે. પરંતુ જો પોતાનો સ્વાર્થ હોય તો સરક...