Tag: કેન્સર
આખી રાત પડખા ફેરવીને ઊંઘ ન આવે તો આ રહ્યો મીઠી ઊંઘનો ઉપાય
અનિદ્રા - ઊંઘ ન આવવી
સૂતાં પહેલા ઠંડા પાણી વડે મોં હાથપગ ધોઈ તાળવે અને કપાળે ઘી ઘસવાથી ઊંઘ આવે છે.
ચોથા ભાગનું જાયફળ પાણી સાથે લેવાથી ઊંઘ આવે છે.
વરિયાળીનું ઠંડું શરબત. પ્રમાદી આહાર સાંજે ખાવાથી ઊંઘ આવે છે.
પીપરીમૂળના ચૂર્ણની ફાકી લેવાથી અને દિવેલ પગના તળિયે ઘસવાથી સારી ઊંઘ આવે છે.
ગોળ સાથે ગંઠોડાનું ચૂર્ણ ખાવાથી અને ઉપર ગરમ દૂધ પ...
આખો દિવસ કમ્પ્યુટર પર કામ કરો છો, તો આંખોના તેજ માટે આટલી વસ્તુ ખાઈ જ...
આંખની સંભાળ.
ત્રિફળા ચૂર્ણ 100 ગ્રામ તથા વરિયાળી 100 ગ્રામ મેળવી સવાર - સાંજ 1 ચમચી પાણી અથવા ગાયના ઘી સાથે લેવાથી દષ્ટિ વધે છે.
આંખ લાલ રહેતી હોય તો આંખમાં ગાયનું ઘી. અથવા મધ આંજવાથી રતાશ દૂર થાય છે.
(ગાયનું) તાજું માખણ ખાવી આંખનું તેજ વધે.
આંખની બળતરામાં આંખની અંદર અને બહાર ગાયનું ઘી લગાડવાથી બળતરા મટે છે.
પાકાં ટામેટાંનો રસ સવાર...
એસિડિટીનો ઉપાય શોધો છો તો આ રહ્યો, કાકડીને દહીં મેળવી ખાવો, આવું ઘણું...
જે તે ઋતુનાં શાક - સલાડ - કચુંબર છૂટથી ખાવાં.
કાકડીને પીસી તેમાં દહીં મેળવીને ખાવો.
એલચી, સાકર અને કોકમની ચટણી ખાવી.
દૂધી, કાકડી કે કોળાનો રસ લેવાથી.
દ્રાક્ષ ખાવી કે દ્રાક્ષનો રસ પીવો.
તુલસીનાં પાનને મોળા દહીં કે છાશ સાથે લેવાથી.
આમળાનું ચૂર્ણ કે આમળાંનો રસ પીવો.
નરણા કોઠે લીમડાનાં પાનનો રસ પીવો.
ધાણા અને સૂંઠનું ચૂર્ણ પ...
અશક્તિ લાગે છે, આ પ્રયોગો કરશો તો બેડો પાર થઈ જશે
અશકિત - નબળાઈ
મામેજવો શ્રેષ્ઠ છે. વાયુ, પાચન, પૌષ્ટિકતા ધરેવે છે. તેથી વૈદ્યો તેને દીકરી માને છે.
સંતરાનો રસ પીવો.
ચાવીને ખાઓ. જમ્યા પછી સાંજે પાકા કેળાં ખાવા, અંજીરને દૂધમાં ઉકાળીને પીવાથી શક્તિ આવે છે, મોસંબીનો રસ પીવાથી ખળાઈ દૂર થાય છે, ધોળી મૂસળીનો ચોખા ધીમાં સાંતળીને ખાવો, ખજૂર ઘીમાં સાંતળીને ભાત સાથે ખાવો.
એક અંજીર, પાંચેક બદામ ...
ખાવું છે પણ ભૂખ જ લાગતી નથી, તો આ રહ્યાં ખાઉધરા ઉપાયો
અજીર્ણ - ભૂખ ન લાગવી
જમતાં પહેલા સૂંઠ / આદુંનું કચુંબર ખાવાથી અજીર્ણ મટે છે અને ભૂખ સારી લાગે છે.
ફુદીનાના રસમાં અજમો, જીરું, ગોળ મેળવી ચાટવાથી અજીર્ણ મટે છે.
એક ગ્લાસ હુંફાળા પાણીમાં એક ચમચી આદુંનો રસ બે ચમચી મધ સાથે મેળવીને પીવો.
ભૂખ લાગતી જ ન હોય કે ભૂખ મરી ગઈ હોય તો દિવસમાં બે વાર અજમો ખાવાથી ભૂખ ઊઘડશે.
રાઈનું ચૂર્ણ પાણી સાથે લ...
ઉફ, માથું દુખે છે, ઉપાય શોધો છો તો આ રહ્યા સરળ ઉપાય
આધાશીશી - માથાનો દુખાવો
હળદરને પીસીને કાન પર લેપ કરવાથી,
હાસ અને ધાણાને ઠંડા પાણીમાં પલાળી પીવો,
સૂંઠનો પાણીમાં ઘસારો કપાળે લગાડવાથી,
દૂધમાં ગાયનું ઘી મેળવીને પીવો,
માથું દુખતું હોય તો કપાળે ચોખ્ખું ઘી ઘસવાથી,
આમળાનું ચૂર્ણ, સાકર, ઘી સરખે ભાગે લેવાથી,
લીંબુનો રસ અને તુલસીનો રસ ભેગો કરી પીવો,
નારિયેળનું પાણી પીવો.
લવિં...
અંગ જકડાઈ ગયું છે, તો સ્ટીમબાથની સાથે આવું કરો હળવાફૂલ જેવા થઈ જશો
પ્રથમ વરાળનો શેક - સ્ટીમબાથ લેવો, પછી ઠંડા પાણીથી સ્નાન કરવું. આખું શરીર હળવું ફૂલ થશે
અંગ જકડાઈ ગયું હોય તો, રાઇની પોટીસ લગાડવાથી ફાયદો થાય છે.
પગના ગોટલા ચઢી જાય તો તેલ ગરમ કરી, માલિસ કરવાથી આરામ થાય છે.
સરસિયાના તેલમાં કપૂર મેળવી માલિશ કરવી, તલના તેલમાં હિંગ અને સૂંઠ નાખી, સહેજ ગરમ કરી, માલિસ કરવાથી કમરનો, માથાનો દુઃખાવો અને લકવો મટ...
ઉધરસ-ખાંસીથી પરેશાન છો, તો ઘરે જ કરો સરળ ઉપાય
જેઠીમધ ચૂર્ણ ફાકવું કે ચાટવું લીંબુના રસમાં મધ મેળવીને ચાટવાથી.
લવિંગને મોંમાં રાખી ચુસવાથી.
મધ અને આદુંનો રસ મેળવી પીવો.
દાડમના ફળની છાલનો ટુકડો ચૂસવાથી.
થોડી ખજૂર ખાઈ થોડું ગરમ પાણી પીવો.
દૂધમાં હળદર અને ઘી મેળવીને પીવો.
હળદર અને સૂંઠ સવાર - સાંજ મધમાં ચાટવાથી.
તુલસીનો કે ફુદીનાનો રસ ગોળ સાથે લેવાથી.
અરડૂસીનાં પાનનો રસ...
સતત ઊલટી થાય છે? તો આ રહ્યા ઉપાય, કોઈ પણ અપનાવી જુવો
ફુદીનાનો રસ પીવો.
શેરડીનો રસ પીવો.
રાઈને ઝીણી વાટી, પાણીમાં પલાળી, પેટ ઉપર લેપ કરવાથી.
આદુંનો અને કાંદાનો રસ મેળવીને પીવો.
મીઠા લીમડાનાં પાનનો રસ પીવો.
લીંબુ કાપી તેના ઉપર ખાંડ ભભરાવી ચૂસવાથી અન્નવિકારથી થતી ઊલટી મટે છે.
તુલસી અને આદુંનો રસ મધ સાથે લેવાથી.
એલચીના દાણા વાટીને ફાકી મારવાથી.
લીંબુ કાપી તેના ઉપર સૂંઠ, સિંધવ ...
ભગંદર થયું હોય તો લીમડાનાં પાનનો રસ શ્રેષ્ઠ ઉપાય છે
ભગંદર (આંતરડામાં ચાંદાં - પાક)
નરણા કોઠે પ્રથમ શિવામ્બુપાન કરવું.
લીમડાનાં પાનનો રસ લેવો (1 કપ).
જુદી જુદી લીલી ભાજીના રસ પી શકાય.
ઘઉંના જવારાનો રસ.
કુંવારપાઠાનો રસ લેવો.
મીઠું, ખાંડ, દૂધ, મેંદા, તીખા - તળેલા પદાર્થો બંધ.
વધુ વાંચો:
નહીં માનો પણ આટલું ખાશો તો રોગ નહીં રહે, શું ખાવું અને શું ન ખાવું ? તમે જ તમારા ડૉક્ટર બનો
...
શિયાળો આવે અને તજાગરમી – વાઢીયા ફૂટી નિકળે તો આટલું કરશો તો ઘણું થશે
વાઢિયા - તજા ગરમી
બળતરા થાય તો પણ શિવામ્બુ કે ગૌમૂત્ર ચોપડવું. ધીમે ધીમે રાહત થાય.
લીમડાનાં પાનનો રસ પીવો અને ચોપડવો.
વિટામિન ‘સી’ ની ઊણપ ટાળવી.
આમળાં, લીંબુ છૂટથી લેવાં.
સલાડ કચુંબર છૂટથી લેવાં.
દિવેલીનાં પાન, આકડાનાં પાન ગરમ કરીને બાંધી શકાય. તેનો રસ પિવાય - ચોપડાય.
ખૂબ પાકેલાં કેળાનો માવો ચોપડવો - ઘસવો.
કાથો, શંખજીરુ, સ...
નહીં માનો પણ આટલું ખાશો તો રોગ નહીં રહે, શું ખાવું અને શું ન ખાવું ? ત...
સર્વે સંતુ નિરામયા ” આહાર એ જ ઔષધ છે . મીઠું , દૂધ , ખાંડ , મેંદો , પોલીસ કરેલા ચોખા , ફોતરા વગરની દાળ , તળેલું , અતિશય કે વધારે ખર્ચની ચિંતા . તીખું , ખૂબ ગરમ કે ખૂબ ઠંડું , આઈસ્ક્રીમ , બિસ્કીટ ,
શું ના ખાવું - ઈસ્ટંટ ફૂડ , રીફાઈન્ડ તેલ , ડબ્બાનો ( પેક ) ખોરાક , ઈંડાં , માંસ , દારૂ , તમાકુ , પાન , મસાલા, દૂધ, પ્રાણીજન્ય વસ્તુઓ, ઘી, વાંદરો ન ખાય...
ડાયાબિટીસથી પરેશાન છો તો, ઘરે બેસીને તેને ઠીક કરવાના આ રહ્યાં 20 ઉપાય
લીમડાનાં કે બીલીનાં પાનનો રસ નિયમિત પીવો, પાન લસોયાં, ઉકાળવાં નહીં, સારાં, પાકાં જાંબુ ખાવાં, તેના ઠળિયાને સૂકવી, બારીક ખાંડી ચૂર્ણ બનાવી પાણી સાથે લેવાથી, રોજ સવારે અને રાત્રે એકથી બે ચમચી મેથી પાઉડર ફાકીને ઉપર પાણી પીવો, હળદર અને આમળાનું ચૂર્ણ એક - એક ચમચી ભેગાં કરી રોજ સવાર - સાંજ લેવાથી, હરડે, બહેડા, આમળાં, કડવો લીમડો, સામેવો અને જાંબુના ઠળિયા ...
રખરખતો તાવ છે, તો આ 14 ઉપાય છે, તમને શું થાય છે તે પ્રમાણે ઘરે જ અજમાવ...
તૂલસી, ફૂદીનો, સૂંઠ અને ગોળનો ઊકાળો પીપાથી, આદું ન હોય તો સૂંઠ ચાલશે, તુલસી, અરડૂસી, સૂર્યમુખીણો પાનનો રસ પીવો, ફ્લુના તાવમાં કાંદાનો રસ વારંવાર પીવો, સૂંઠ, લીંબું, ગોળનું શરણત પીવો.
લીમડાનો અથવા સેતુરના પાનનો રસ પીવો.
મરીનું ચૂર્ણ, તુલસીનાં પાનનો રસ મધમાં પીવો.
તુલસીનો રસ 10 ગ્રામ, આદુંનો રસ 5 ગ્રામ પીવો, મીઠાશ માટે મધ છે દેશી ગોળ ઉમે...
વજન વધારવા કે ઘટાડવા માટે આટલું કરો તો જગ જીત્યા બરાબર
ગુજરાતી પુખ્ત પુરુષનું વજન, તેની જેટલા ઇંચ ઊંચાઈ હોય તેટલા કિલો હોય તો સારું.
સ્ફુર્તિ રહે તો 5 % વધઘટ ચાલે.
બહેનોને ઉંચાઈના ઈંચ કરતાં પાંચેક કિલો ઓછું હોય તો સારું.
ઉપવાસથી વજન ઘટે, તે ઈલાજ અધકચરો છે.
ખોરાકની કેલરી કંટ્રોલ કરવી.
સલાડ વધુ ખાવું.
વારંવાર ન ખાવું.
ગળ્યું અને તળેલું ટાળવું.
ફળાહારથી વજન ઘટાડી શકાય.
ખટમધુ...