Sunday, November 2, 2025

Tag: કોવિડ-19

કુદરતી, આલ્કોહોલ મુક્ત સેનિટાઇઝર તૈયાર કરવામાં આવ્યું

મહારાષ્ટ્રના પૂર્ણમાં આવેલી ખાદ્ય, કૃષિ અને જૈવિક ટેકનોલોજીના ક્ષેત્રે કામ કરતી ગ્રીન પિરામિડ બાયોટેક (GPB)ને હાથ અને સપાટીઓને જંતુમુક્ત કરવા માટે લાંબો સમય ટકી શકે તેવી એન્ટિ- બેક્ટેરિયલ અને એન્ટિ-વાયરલ અસર ધરાવતા કુદરતી, આલ્કોહોલ મુક્ત સેનિટાઇઝર તૈયાર કરવા માટે વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ (DST) દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવી રહ્યું છે. કોવિડ-...

કોવિડ-19ના સ્ક્રિનિંગ માટે પૂણેમાં ઝડપી નિદાન કીટ તૈયાર કરવામાં આવી રહ...

ભવિષ્યમાં દર કલાકે વધીને 100 નમૂનાનું પુષ્ટિકરણના થઇ શકશે DSTના સચિવ પ્રોફેસર આસુતોષ શર્માએ કહ્યું કે, “કોવિડ-19 માટેના મુખ્ય પડકારોમાં ઝડપ, ખર્ચ, ચોક્કસાઇ અને વપરાશના સ્થળે તેની સંભાળ અથવા સુલભતા છે” CovE-Sens ટેકનોલોજી કોવિડ 19 માટેની ખાસ ટેલનોલોજી છે બે ઉત્પાદનો – મોડિફાઇડ પોલીમરાઇઝ ચેઇન રીએક્શન (PCR) આધારિત નિદાન કીટ અને ઝડપથી સ્ક્રિનિ...

N99 માસ્ક અને પીપીઇ કવરોલ્સ રોજ કેટલા બને છે, કેટલો જથ્થો છે ?

દેશમાં કોવિડ-19માં પીપીઇ, માસ્ક અને વેન્ટિલેટર ઓટો ઉત્પાદકો પણ વેન્ટિલેટર્સ વિકસાવવા અને એનું ઉત્પાદન કરવા કાર્યરત છે. પર્સનલ પ્રોટેક્શન ઇક્વિપમેન્ટ (પીપીઇ) કિટનો ઉપયોગ સામાન્ય રીતે આઇસોલેશન વિસ્તારોમાં અને ઇન્ટેન્સિવ કેર યુનિટમાં તબીબી કર્મચારીઓ ઇન્ફેક્શન ન લાગે એ માટે કરે છે. દેશમાં એનું ઉત્પાદન થતું નથી. નજીકના ભવિષ્યમાં પીપીઇની મોટા પાયે જરૂરિય...

ખાદ્ય પ્રસંસ્કરણ મંત્રાલયે ટાસ્ક ફોર્સની રચના કરી

કેન્દ્રીય ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રી શ્રીમતી હરસીમરતકૌર બાદલે આ ઉદ્યોગના પ્રતિનિધિઓને ખાતરી આપી હતી કે, કોવિડ-19ના કારણે હાલમાં દેશમાં લાગુ લૉકડાઉનના કારણે ખાદ્ય પ્રસંસ્કરણ અને આનુષંગિક ઉદ્યોગોને થઇ રહેલી તમામ સમસ્યાઓના નિરાકરણ માટે એક સમર્પિત ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. આજે CII, FICCI, ASSOCHAM, PHDCCI, AIFPA, ICC, FINER અને DICCI જે...