Tuesday, September 9, 2025

Tag: ખેતર

લસણ અને છાસથી જંતુનાશક દવા

વિરપુર રાજકોટ અજય બાવનજી હીરપરાએ પોતાના 30  વિઘાના ખેતરમાં પાંચ-પાંચ વિધાના અલગ અલગ પ્લોટિંગ પાડીને  મરચી,લસણ ડુંગળી, ઘઉં,ચણાનું વાવેતર કર્યું છે. આઠ વિઘા, મરચીના વાવેતરમાં બેડ અને મલ્ચીગ પદ્ધતિથી વાવેતર કરેલ છે. ટપક સિંચાઈ પદ્ધતિ હોવાથી પાણીનો બગાડ ઓછો થાય છે. મરચીના પાકમાં નાખવા માટે પ્રાકૃતિક દેશી ખાતર જાતે જ પોતાની વાડીએ બનાવે છે. જેમાં...

પવનચક્કીથી ખેતી માટે 12 વર્ષથી મફત પાણી મેળવતાં ઊંઝાના ખેડૂત, ઉત્પાદન ...

ગાંધીનગર, 26 ઓક્ટોબર 2020 મહેસાણાના ઊંઝાના ગંગાપુર ગામના ધોરણ 10 ભણેલા ખેડૂત જયેશભાઈ બારોટ પવન ઉર્જાથી 12 વર્ષથી ખેતી કરી રહ્યાં છે. હવે સૂર્ય ઉર્જા સસ્તી થતાં તેનો ઉપયોગ શરૂ કર્યો છે. તેમણે ભાંભરમાં કુવામાંથી પવનચક્કીથી પાણી 2007-08થી મેળવે છે. 2.36 હેક્ટર જમીન છે. ખેતરમાં સિંચાઇ માટે પવનચક્કીનો ઉપયોગ કરે છે. ખેતી, ઘર કે કોઈ સાધન કે જે ઈલેક્ટ્ર...