Tag: જૂનાગઢ
ધાણાની ખેતીથી ધનવાન બનતાં ખેડૂતો, જંગી વાવેતરથી ગુજરાત બીજા નંબર પર પહ...
ગાંધીનગર, 22 નવેમ્બર 2020
રસોઈમાં ધાણાની સુગંધ ઉમેરાય ત્યારે જ ભોજપની લહેજર આવે છે. દર શિયાળામાં ધાણાનું વાવેતર થાય છે. આ વર્ષે સારા વરસાદ પછી ભૂગર્ભમાં સારું પાણી રહેવાથી ધાણાનું વાવેતર વ્યાપક પ્રમાણમાં વધે તેવું ખેડૂતોનું વલણ જોવા મળે છે. 10 વર્ષમાં 100 ટકાનો વધારો થયો છે. ગુજરાતમાં 2019-20માં 86175 હેક્ટર ખેતરમાં ધાણાનું ઉત્પાદન 1.29 લાખ ટન થ...
રેડ ઝોનના 9 જિલ્લાઓ 3 તારીખ પછી પણ લોકડાઉન રહે એવી શક્યતા
કેન્દ્ર સરકારે ગુજરાતના 9 જિલ્લાઓને રેડ ઝોન તરીકે જાહેર કર્યા છે.
19 જિલ્લાને નારંગી અને 5 જિલ્લાઓને ગ્રીન જોન જાહેર કર્યા છે.
કેન્દ્ર સરકારે ગુજરાતના 9 જિલ્લાઓને રેડ ઝોન તરીકે જાહેર કર્યા જ્યારે 19 જિલ્લાને નારંગી અને 5 જિલ્લાઓને ગ્રીન જોન જાહેર કર્યા.
ગુજરાતનો લાલ ઝોન જિલ્લો
અમદાવાદ, સુરત, વડોદરા, ગાંધીનગર, ભાવનગર, અરવલ્લી, આણંદ, પંચમહા...
ભગવા પક્ષનું 2022ની સત્તાનું ગણીત, 8 શહેરો મોટા કરી 8 નવા બનાવી સત્તા ...
ગાંધીનગર, 17 માર્ચ 2020
ગુજરાતના 8 મહાનગરોની હદ વધારીને તેને મોટા કરવા માટે રાજ્યની શહેરી સરકારે વિચારણા શરૂં કરી છે. શહેરી વિકાસ વિભાગ ગેઝેટ નોટિફિકેશન બહાર પાડે તેવી શક્યતા છે. ગુજરાતમાં 2020માં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી આવે તે પહેલાં ભાજપે શહેરોના વધું મત મળે તે માટે રાજકીય વ્યૂહ અપનાવી છે જે પછી તુરંત વિધાનસભાની 2022ની ચૂંટણીમાં ભા...
15 દિવસમાં 1200 કંપનીઓએ 17000 નોકરી આપી
30 પ્લેસમેન્ટ કેમ્પમાં ૮,૮૧૩ બહેનો સહિત કુલ ૧૭,૧૪૮ વિદ્યાર્થીઓને રોજગારી મળી
ગાંધીનગર, 28 ફેબ્રુઆરી 2020
રાજ્યભરમાં ૬ થી ૨૦ ફેબ્રુઆરી, ૨૦૨૦ દરમિયાન કુલ ૩૦ પ્લેસમેન્ટ કેમ્પમાં ૩૪,૫૮૪ વિદ્યાર્થીઓ ઇન્ટરવ્યૂ માટે ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ૧૬,૧૭૮ પુરૃષો અને ૧૮,૪૦૬ મહિલાઓએ ભાગ લીધો હતો. જેમાં ૮,૩૩૫ પૂરૃષ અને ૮,૮૧૩ મહિલાઓ એમ કુલ ૧૭,૧૪૮ નોકરીયાતની પસંદગી...
અન્નક્ષેત્રમાં ૭૫ ડબા શુદ્ધ ઘી માંથી બને છે મીઠાઈ
ભવનાથનો શિવરાત્રીનો મેળો વિશ્વ પ્રસિદ્ધ છે. ૨૫૦ જેટલા જ્ઞાતિ ઉતારા મંડળો અન્નક્ષેત્રો સંતવાણી સાથે ૧૦ લાખ શ્રદ્ધાળુઓ આવે છે. આપા ગીગાના ઓટલે ૭૫ ડબા શુદ્ધ ઘી માંથી દરરોજ બે મીઠાઈ,બે શાક,રોટલી ખિચડી કઢીનો પ્રસાદ પીરસાઈ રહ્યો છે.
અમરેલી, સાવરકુંડલા,તેમજ જૂનાગઢ આસપાસ ગ્રામ્ય વિસ્તારના બે હજાર સ્વયંસેવકો ૧૦થી ૩૦ હજાર લોકો ભોજન પ્રસાદ મેળવે છે. નરેન...