Tuesday, March 17, 2026

Tag: નર્મદા જીવાદોરી

ઉનાળામાં નર્મદા બંધની નહેરથી સિંચાઇ ન થઈ, નર્મદા જીવાદોરી ન બની

દિલીપ પટેલ, 5 જૂન 2022 કૃષિ વિભાગે ઉનાળુ વાવેતરના આખરી અહેવાલ જાહેર કર્યો છે. જેમાં રાજ્યની 1.10 કરોડ હેક્ટર જમીનમાંથી ઉનાળામાં 11.25 લાખ હેક્ટરમાં આખરી વાવેતર જાહેર કર્યું છે. જેમાં નર્મદા, કુવા, તળાવ, બીજા બંધો અને બોર દ્વારા થતી સિંચાઇ આવી જાય છે. ઉનાળામાં નર્મદા નહેર દ્વારા સિંચાઇ કરવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. તેથી ખરેખર જ્યારે...