Tag: પાટીલ
મોદી સામે પાટીલના ત્રણ કાવતરાં
Patil's three conspiracies against Modi मोदी के खिलाफ पाटिल की तीन साजिशें
રવિવારે નવું પ્રધાનમંડળ બની જશે. જેમાં ગુજરાતમાંથી 5 પ્રધાનો આ વખતે આવે તેવી શક્યતા હતી. ચંદ્રકાંત પાટીલને આ વખતે પ્રધાન બનાવવાના હતા. પણ ભારતમાં અને વારાણસીમાં ભાજપે પીછેહઠ કરતાં હવે તેમનું પત્તુ કપાઈ શકે તેમ છે.
પોતાની લીટી મોટી કરવા પાટીલે ભાજપની લીટી નાની કરી
પા...
ફરી સરકાર બનાવવામાં પાટીલ અને શાહ સામ સામે કે કેજરીવાલનો ડર ?
પાટીલે 182 સીટો લાવી સરકાર બનાવીશું, એવું કહ્યું હતું પણ હવે દિલ્હી આ વાત સાથે સહમત ન હોય એવો ઘાટ થતાં સી આર પાટીલ માટે પીછેહળ થઈ છે. ભાજપનો જૂથવાદ અને ભાજપને હારનો ભય દેખાવા લાગ્યો છે.
પાટીલનો સત્તાનો સોદો – પક્ષાંતર કરાવીને ભાજપ હવે કોંગ્રેસના પ્રમ...
ગાંધીનગર, 12 ફેબ્રુઆરી 2021
ગુજરાતના જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના ભાજપ દ્વારા રાજકોટ જિલ્લા પંચાયતના 36 ઉમેદવારોના નામો જાહેરાત કરવામાં આવ્યા છે. કોંગ્રેસમાંથી પક્ષાંતર કરીને આવેલા સભ્યને ઉમેદવાર બનાવાયા છે. ભાજપના પ્રમુખ સી આર પાટીલે રાજકોટની ભૂમિ પરથી જાહેરાત કરી હતી કે કોંગ્રેસના એક પણ લોકોને ભાજપમાં નહીં લેવામાં આવે. હવે ત્યા...
રૂપાણી અને પાટીલની એવી કઈ મજબૂરી છે, બાહુબલી ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવથી...
ગાંધીનગર, 8 ફેબ્રુઆરી 2021
બાહુબલી અને દબંગ નેતા, ભાજપના નેતા, 6 વખત વાઘોડિયાથી ધારાસભ્ય બનેલા મહેન્દ્રકુમાર ઉર્ફે મધુ શ્રીવાસ્તવે તેના પુત્ર દીપક શ્રીવાસ્તવને સતત ત્રીજી વખત ઉમેદવાર બનાવવા પક્ષ પર દબાણ કર્યું અને અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી હતી.
મધુ શ્રીવાસ્તવે ભાજપના રાજ્ય પ્રમુખ સી આર પાટીલને જાહેરમાં પડકાર ફેંકીને અપક્ષ ઉમેદવારી નોંધાવી ...
ભાજપમાં સગાવાદનહીં ચાલે પણ પાટીલ વાદ ચાલી ગયો, પક્ષ પ્રમુખે 6 પાટીલોને...
ગાંધીનગર, 5 ફેબ્રુઆરી 2021
ગુજરાત ભાજપના અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે જાહેરાત કરી હતી કે કોઈ સગા, સંબંધીઓ, 60 વર્ષની ઉંમર અને 3 ટર્મ ચૂંટાયા હોય તેમની ટીકીટ નહીં આપવામાં આવે. પણ તેમણે સગાવાદ નહીં પણ પાટીલ અને મરાઠાવાદ ચલાવ્યો છે.
સુરત મહાનગર પાલિકાના ભાજપના ઉમેદવારોની જાહેરાત કરી તેમાં સી આર પાટીલે 8 પાટીલને ટિકિટ આપી છે. તેની સાથે કુલ 10 મરાઠીઓન...
પાટીલને ભય છે કે અનુભવીઓને ટિકીટ ન આપવાથી તેઓ પક્ષ વિરોધી કામ કરશે
ગાંધીનગર, 5 ફેબ્રુઆરી 2021
ભાજપ ઝોન અને જિલ્લા લેવલે બેઠકો કરીને જેમને ટિકિટ નથી મળી તેવા નેતાઓને કામ સોંપશે. જોકે, કયા પ્રકારનું કામ હશે તેનો ફોડ તેમણે પાડ્યો નથી. જોકે, આ પ્રકારની બેઠકો કરવી પડે તે વાત જ દર્શાવે છે કે પાર્ટીને એવો ખ્યાલ છે કે આંતરિક વિરોધને ડામવો જરૂરી છે. નહીં તો અંદર-અંદર એકબીજાને હરાવવાની કોશિશ થઇ શકે છે. પાર્ટીને એ ખ્યાલ છ...