Tag: પોરબંદર
15 દિવસમાં 1200 કંપનીઓએ 17000 નોકરી આપી
30 પ્લેસમેન્ટ કેમ્પમાં ૮,૮૧૩ બહેનો સહિત કુલ ૧૭,૧૪૮ વિદ્યાર્થીઓને રોજગારી મળી
ગાંધીનગર, 28 ફેબ્રુઆરી 2020
રાજ્યભરમાં ૬ થી ૨૦ ફેબ્રુઆરી, ૨૦૨૦ દરમિયાન કુલ ૩૦ પ્લેસમેન્ટ કેમ્પમાં ૩૪,૫૮૪ વિદ્યાર્થીઓ ઇન્ટરવ્યૂ માટે ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ૧૬,૧૭૮ પુરૃષો અને ૧૮,૪૦૬ મહિલાઓએ ભાગ લીધો હતો. જેમાં ૮,૩૩૫ પૂરૃષ અને ૮,૮૧૩ મહિલાઓ એમ કુલ ૧૭,૧૪૮ નોકરીયાતની પસંદગી...
પોરબંદરના વેટલેન્ડ પર થયેલા સંશોધન પત્રને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રથમ ઇ...
પોરબંદર
મહાત્મા ગાંધીજીનું જન્મસ્થળ તથા કૃષ્ણ સખા સુદામાની કર્મભૂમિ પોરબંદર અનેક રીતે વિશ્વભરમાં જાણીતું છે, ત્યારે અહીંના વાતાવરણને અનુકૂળ થઈ આવતા પક્ષીઓને લીધે પોરબંદરનો આંતરરાષ્ટ્રીય કક્ષાએ યશકલગીમાં વધારો થયો છે. બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી દ્વારા લોનાવાલામાં આંતરરાષ્ટ્રીય કક્ષાની કોન્ફરન્સમાં પોરબંદરના સંશોધન પત્રને પ્રથમ ઇનામ મળ્યું છે.
...
ગુજરાતી
English