Tag: બટાટા
હવામાં ઉગતા બટાટાની લેબ ડીસામાં બને તો ઉત્પાદન બે ગણું થઈ જાય, રૂપાલા ...
8 મે 2022, અમદાવાદ
(દિલીપ પટેલ) ગુજરાતમાં બટાટાના બીજ ઉત્પાદનની પ્રયોગશાળા નથી. બટાટાના પાકના પ્રમાણિત બિયારણો સમયસર આપવા જરૂરી છે. પણ તેમ થતું નથી. એરોપોનિક લેબ બનાવીને જમીનમાં વાવતાના બટાટાના બિયારણો જંતુ કે વાયરસ મુક્ત પેદા કરી શકાય તેમ છે. છતાં કેન્દ્રીય કૃષિ રાજ્ય પ્રધાન અને ગુજરાત ભાજપના નેતા પરસોત્તમ રૂપાલા, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ...