Tag: ભાલિયા ઘઉં
શ્રીમંતોના ભાલિયા ઘઉંના ભાવ કોરોના રાક્ષસ ખાઈ ગયો, અડધી કિંમતે પણ લેવા...
ગુજરાતમાં નવા જ પ્રકારની ભાલિયા ઘઉંની બજાર વ્યવસ્થા કોરોનાના કારણે તૂટી ગઈ
ગાંધીનગર, 15 મે 2021
અમદાવાદ આસપાસના ખેતરોમાં કુદરતી રીતે પાકતાં ઓર્ગેનિક ભાલિયા ઘઉં માત્ર 25 હજાર હેક્ટર વિસ્તારમાં થાય છે. ગુજરાતની આગવી ઘઉંની જાત ભાલિયા બ્રાંડ સામે ખતરો ઊભો થયો છે. ખેત બજારો બંધ હોવાના કારણે ઘઉંના ભાવ તૂટી ગયા છે.
20 કિલોનો 280થી 300 ભાવ અત્યાર...
કૃષિમાં સંકર જાતો આવતાં પોષ્ઠિક બિયારણો લુપ્ત થઈ ગયા
ગાંધીનગર, 16 ફેબ્રુઆરી 2020
ગુજરાતના ભાલ પ્રાંતમાં ઘઉંની એક પ્રજાતિ છે-ભાલિયા ઘઉં. એમાં વધુ પ્રોટિન અને કેરોટિન જોવા મળે છે તેથી દલિયા અને પાસ્તા બનાવવા માટે ખૂબજ જાણીતા છે. ઘઉંની વેરાઈટી જિયોગ્રાફિકલ આઈડેન્ટિફિકેશનના રુપમાં રજિસ્ટર કરવામાં આવી છે.
ગુજરાતમાં બન્ની ઘાસમાં હાઈ ન્યૂટ્રિશન હોય છે. જેના લીધે ત્યાંની ભેંસ વધુ દૂધ આપે છે. હવે આ ઘાસની ...
ગુજરાતી
English
