[:gj]શ્રીમંતોના ભાલિયા ઘઉંના ભાવ કોરોના રાક્ષસ ખાઈ ગયો, અડધી કિંમતે પણ લેવા કોઈ તૈયાર નથી,[:en]In Gujarat, the Corona breaks down the unique Bhaliya wheat market system [:hn]अमीरों के गेहूं की कीमत कोरोना राक्षस खा गया, गुजरात में, अनोखी भालिया गेहूं की बाजार प्रणाली टूट गई[:]

[:gj]ગુજરાતમાં નવા જ પ્રકારની ભાલિયા ઘઉંની બજાર વ્યવસ્થા કોરોનાના કારણે તૂટી ગઈ

ગાંધીનગર, 15 મે 2021

અમદાવાદ આસપાસના ખેતરોમાં કુદરતી રીતે પાકતાં ઓર્ગેનિક ભાલિયા ઘઉં માત્ર 25 હજાર હેક્ટર વિસ્તારમાં થાય છે.  ગુજરાતની આગવી ઘઉંની જાત ભાલિયા બ્રાંડ સામે ખતરો ઊભો થયો છે. ખેત બજારો બંધ હોવાના કારણે ઘઉંના ભાવ તૂટી ગયા છે.

20 કિલોનો 280થી 300 ભાવ અત્યારે છે. સામાન્ય રીતે 500થી 600 ભાવ હોય છે. કોરોના પહેલા હોળી પર 670ના ભાવ હતો. કોરોના આવતાં તે અડધો થઈ ગયો છે. આમ શ્રીમંતોના ઘઉંના ભાવ પણ તૂટીને તળિયે ગયા છે. હાલ સરેરાશ 20 કિલો ઘઉંના રૂપિયા 300-350 છે. તેમ છતાં ખરીદ કરનારા કોઈ નથી. ભાલિયા ઘઉં અને પિયત ઘઉંના ભાવનો કોઈ ફેર રહ્યો નથી.

ધારાસભ્ય શું કહે છે

અહીંના ધંધુકાના ધારાસભ્ય રાજેશ ગોહિલ કહે છે કે, અમદાવાદ જેવા શહેરમાં બિન પિયત ઘઉંનું અલગ બજાર બનાવો. બિનપિયત ઘઉંના ટેકાના ભાવ અલગ કરવા જોઈએ. હાલ ભાવ 20 કિલોના રૂપિયા 300 માંડ મળે છે. સરકારે માલ વેચાય તે માટે નવી બજાર ઊભી કરવી પડશે. ખેડૂત પાસેથી વેપારીઓ નીચા ભાવે ઘઉં ખરીદે છે. સરકારે ટેકાના ભાવો જાહેર કરેલા છે તેમાં ઘઉંના 100 કિલોના રૂપિયા 1975 છે. તે ભાલિયા ઘઉંમાં 4 ગણાં હોવા જોઈએ. કારણ કે એક વીઘે 5થી 7 મણ ઘઉં ઉતરે છે. તેથી ઓછા ભાવે તે વેચવા ખેડૂતોને પોસાય તેમ નથી. એક વીધાએ ખેડૂતોને રૂપિયા 5 હજાર મળે છે.

ખાસ બજાર વ્યવસ્થા

ભાલિયા ઘઉંનો ભાવ બીજા ઘઉં કરતાં 3 ગણો વધું હોવાથી તે મોટા ભાગે શ્રીમંતોના ઘઉં તરીકે જાણિતા છે. ભાલિયા ઘઉં વેચવા અને ખરીદવા માટેની ખાસ પ્રકારની બજાર છે. અલગ પ્રકારની વેપાર પદ્ધતિ છે.  ભાલિયા ઘઉં કોઈ ખેડૂત એપીએમસીમાં વેચવા જતાં નથી. અમદાવાદના વેપારીઓ 90 ગામોમાં ફરીને ઘઉં ખરીદે છે. ખેડૂતો પોતે પોતાના ગ્રાહકોને સીધા આપે છે. ભાલના ખેડૂતો 5 વર્ષ પહેલાં અમદાવાદમાં ટ્રેક્ટર લઈને જતાં અને ઘરેઘરે ફરીને ભાલિયા ઘઉં વેચતા હતા. પણ હવે તે બંધ થઈ ગયું છે. ભાલની નજીકની ખેત ઉત્પાદન બજાર સમિતિ ધંધુકાની છે જ્યાં કોઈ ખેડૂત ભાલિયા ઘઉં વેચવા જતાં નથી. મોટા ભાગના ખેડૂતો પોતાના માલનું સીધું વેચાણ કરે છે. આમ ખેડૂતોને ખરેખર તો બીજા ઘઉં કરતાં 3.50 ગણો ભાવ મળવો જોઈએ. પણ 25થી 50 ટકા ભાવ ફેર માંડ મળે છે.

ખેડૂતો પહેલા અમદાવાદ શહેરમાં જઈને ઘરેઘરે જઈને વેચતાં હતા જે છેલ્લા 5 વર્ષથી બંધ થઈ ગયું છે.

ભાલમાં ઘઉંનું વાવેતર

ભાલિયા ઘઉં 20200 હેક્ટરમાં થાય છે. હેક્ટર દીઠ 756 કિલો ઉતારો મળે છે. જ્યારે બીજા ઘઉં 2800થી 3 હજાર કિલો એક હેક્ટરે પાકે છે. જ્યાં સપ્ટેમ્બરના અંતથી નવેમ્બરના પહેલા અઠવાડિયામાં ઘઉંની વાવણી થાય છે. માર્ચથી એપ્રિલમાં પાક તૈયાર થાય છે.

દાઉદખાની ઘઉં

ભાલિયા ઘઉં કે જેને અમદાવાદના લોકો દાઉદખાની ઘઉં તરીકે જાણે છે. દાણા લાંબા, સુંદર અને ભરાવદાર હોય છે. 2011માં ભૌગોલિક ઓળખ (જીઆઈટેગ) આપવામાં આવેલો છે. ગુજરાત ઘઉં-1 તરીકે જાણીતો છે. ખંભાતના અખાતના સૌરાષ્ટ્ર કાંઠે ભાલ પ્રદેશ છે.

ભાલ પ્રદેશ

વિશ્વનું પ્રથમ બંદર લોથલ ભાલમાં છે. અહીં સિંધુ અને સરસ્વતી નદી વહેતી હતી. જેનો કાંપ ઠલવાઈને પ્રદેશ બનેલો છે. ભાલ વિસ્તાર 2 લાખ હેક્ટરમાં ફેલાયેલો છે. અમદાવાદ, ભાવનગર, આણંદ, સુરેન્દ્રનગર, ખેડા જિલ્લાના 94 ગામો મળીને ભાલ પ્રદેશ બને છે. ભાલિયા ઘઉં અમદાવાદ જિલ્લાના ધંધુકા, બાવળા, ધોળકામાં મોટા પ્રમાણમાં ઘઉં પાકે છે. ખેડાના માતર તથા આણંદના તારાપુર અને ખંભાતમાં થાય છે. ભાવનગર, વલ્લભીપુર વિસ્તારમાં બિન પિયત ઘઉં પાકે છે.

https://allgujaratnews.in/gj/?p=47028 

જમીનમાં જ ભેજ

જમીન પર ચોમાસાના પાણી ભરાઈ રહેવાના કારણે અંદર ભેજ રહે છે. તે ભેજના આધારે જ ભાલના ઘઉં થાય છે. જેના ભરાવદાર કઠણ દાણામાં પ્રોટીન વધું હોય છે. તેથી ઊંચા ભાવ મળે છે. એમિનો એસિડ ગ્લુટેનથી સમૃદ્ધ છે. કેરોટિનની માત્રા ઊચી છે. પાણીનું ઓછું શોષણ કરે છે.

ભાલિયા ઘઉંનો વપરાશ

ડ્યુમ કે મેકરોની ઘઉં તરીકે ઓળખવામાં આવે છે. સોજી, પાસ્તા,નાસ્તા, કેક, બેકરી, રોટલી, ભાખરી, બિસ્કીટ બનાવવા વપરાય છે.

2021માં 13.66 લાખ હેક્ટરમાં 48 લાખ ટન તમામ પ્રકારના ઘઉંનું ઉત્પાદન થવાની ધારણા છે.

જિલ્લો  હેક્ટર  ઉત્પાદનટન    ઉત્પાદકતા

અમદાવાદ     136473  308031  2257

ભાવનગર      10572    33989    3215

આણંદ  58824    181291  3082

બોટાદ  7419       19840    2674

ગુજરાત 1366200                —–        2804

ખાતરનો વપરાશ

હવે ભાલના બિનપિયત ડ્યુરમ (ભાલિયા) ઘઉંની ખેતી માટે યુરિયા, નાઇટ્રોજન, ફોસ્ફરસ, ઝિંક સલ્ફેટ, જંતુનાશક દવા અને સિંચાઈ કરવામાં આવે એવા બિયારણો શોધીને આણંદ કૃષિ યુનિવર્સિટીના ધંધુકા કૃષિ સંશોધન કેન્દ્ર વૈજ્ઞાનિક દ્વારા ભલામણ કરવામાં આવી છે.

ગુજરાતમાં દરેક વ્યક્તિ દીઠ 3 કિલો અને કુલ 15.88 કરોડ કિલો રાસાણિક ખાતર ઘઉંમાં વાપરવામાં આવે છે. પણ ભાલિયામાં આવા ખાતર મોટાભાગે ઓછા વપરાય છે. ગુજરાતમાં 250 કરોડ કિલો ઘઉંમાં 16 કરોડ કિલો રસાયણો વપરાય છે. એક કિલો ઘઉં બનાવવા 15 ગ્રામ રસાયણ વપરાય છે. જે ભાલિયામાં ઓછા વપરાય છે.

રૂપાણીની નીતિ

ગુજરાતની રૂપાણી સરકારે 2015માં સજીવ ખેતી નીતિ બનાવી અને ઓર્ગેનિક યુનિવર્સિટી બનાવી છે. પણ જ્યાં સજીવ ખેતી થાય છે તે ઘઉંના પૂરતાં ભાવ મળતા નથી.

2015માં ગુજરાતમાં 41,950 હેક્ટરમાં સજીવ ખેતી થતી હતી. જે 5 વર્ષમાં બે ગણી વધી હોવાનો અંદાજ કૃષિ વિભાગનો છે. જેમાં ચણા, મકાઈ, મગફળી, કપાસ, જીરૂ, આંબા અને ઘઉંનો સામાવેશ થાય છે. ભારતમાં રૂ.2 લાખ કરોડ અને ગુજરાતમાં 10 હજાર કરોડનું સજીવ ઉત્પાદન થાય છે. જેમાં ભાલિયા ઘઉંનો સૌથી મોટો હિસ્સો સદીઓથી રહ્યો છે.

https://allgujaratnews.in/gj/?p=46382&preview=true 

https://allgujaratnews.in/gj/gujarat-farmers-lost-rs-20000-crore-due-to-low-productivity-in-wheat-crops/ [:en]The Corona monster ate the price of rich wheat

Gandhinagar, 15 May 2021
Naturally grown organic wheat in areas around Ahmedabad grows only in an area of ​​25,000 hectares. Because of this year Corona, Bhalia brand, the major wheat variety of Gujarat, is under threat. Prices of wheat have fallen due to the closure of the farm market.
The price of 20 kg is currently 280 to 300. The prices are usually 500 to 700. The corona was priced at 670 on the first Holi.
Since Bhalia wheat costs 3 times more than other wheat, it is mostly known as the wheat of the rich. Wheat Bhalia of rich people is wheat, their price has also come down. There are also no buyers. The prices of bhalia wheat and irrigated wheat have become similar.

What do the MLAs say?
Build a separate market for unirrigated wheat in a city like Ahmedabad, says Rajesh Gohil, MLA from Dhandhuka Congress. The support price for unirrigated wheat should be differentiated. Currently, the price is barely Rs 300 per 20 kg. The government will have to create a new market. Now traders buy wheat from farmers at low prices.
The government has announced a support price of Rs 1,975 per 100 kg of wheat. The support price of wheat of Bhalia should be 4 times. Because 5 to 7 mana of wheat is harvested in one seed. Therefore farmers cannot sell it at a low price. At present, farmers get Rs 5,000 per bid.
Special market arrangement
Bhalia is a special kind of market for buying and selling wheat. There is a different kind of trading. No farmer ever goes to sell Bhalia wheat at APMC. Traders from Ahmedabad visit 90 villages to buy wheat. Farmers give directly to their customers. Farmers used to carry tractors in Ahmedabad 5 years ago and used to sell bhalia wheat from house to house. But now it has been discontinued. Farmers used to go to Ahmedabad city and sell house to house which has been closed for the last 5 years.
The Farm Produce Market Committee is a business where no farmer goes to sell Bhalia wheat. Most farmers sell their produce directly. Thus farmers should actually get 3.50 times the value of other wheat.
Wheat cultivation in Bhal region
Bhalia wheat is grown on 20200 hectares. The yield is 756 kg per hectare. While the yield of other wheat varies from 2800 to 3 thousand kg per hectare. Where wheat is sown from the end of September to the first week of November. The crop is ready from March to April.
Daudkhani is also called wheat
Bhalia wheat, which the people of Ahmedabad know as Daudkhani wheat. The seeds are long, beautiful and tender. Geographical Identity (GITag) is given in 2011. Gujarat is known as Wheat-1. The Bhal region is located on the Saurashtra coast of the Gulf of Khambhat.
Bhal area
5 thousand years old, the world’s first port Lothal is in Bhal. Here the Indus and Saraswati rivers flowed. The silt is made by dumping the area. The Bhal area is spread over 2 lakh hectares. 94 villages in Ahmedabad, Bhavnagar, Anand, Surendranagar, Kheda districts make up the Bhal region. Bhali wheat is grown in large quantities at Dhandhuka, Bavla, Dholka in Ahmedabad district. Only in Kheda and Anand’s Tarapur and Khambhat. Unirrigated wheat is grown in Bhavnagar, Vallabhipur region.
Wheat yield from soil moisture
Due to the flood of monsoon water on the ground, the moisture remains inside. Bhil wheat is made on the basis of moisture. Whose hard grains are full of protein. So get a higher price. Amino acids are rich in gluten. Carotene levels are high. Water absorbs less.
Use of wheat wheat
Dum or macaroni is known as wheat. Used to make semolina, pasta, namkeen, cake, bakery, bread, bakery, biscuits.
In 2021, all types of wheat are expected to produce 48 lakh tonnes in 13.66 lakh hectares.
District hectare productivity
Ahmedabad 136473 308031 2257
Bhavnagar 10572 33989 3215
Anand 5826 181291 3072
Botad 7419 19840 2674
Gujarat 1366200 —– 2804
Fertilizer consumption
Now urea, nitrogen, phosphorus, zinc sulfate, pesticides and irrigated seeds have been found for non-irrigated durum (bhalia) of bhal wheat and recommended by a scientist from Anand Agricultural University Dhandhuka Agricultural Research Center.
In Gujarat, 3 kg per capita and 15.88 million kg of chemical fertilizer is used in wheat. But use of such fertilizers is less in Bhalia. In Gujarat, 16 million kg of chemical is used in 250 million kg of wheat. 15 grams of chemical is used to make one kilo of wheat. Which is rarely used in Bhalia.
Rupani policy
The Rupani government of Gujarat formulated an organic farming policy in 2015 and created an organic university. But where organic farming is done, wheat does not get adequate prices.
In 2015, organic farming was done on 41,950 hectares in Gujarat. Which is estimated to double in 5 years by the Department of Agriculture. These include gram, maize, groundnut, cotton, cumin, mango and wheat. India produces 2 lakh crore rupees and Gujarat 10,000 crore rupees. Bhalia has been the largest proportion of wheat for centuries. (Translated from Gujarati)[:hn]गांधीनगर, 15 मई 2021

अहमदाबाद के आसपास के क्षेत्रों में प्राकृतिक रूप से उगने वाला जैविक गेहूं केवल 25,000 हेक्टेयर क्षेत्र में उगता है। ईस साल कोरोना की वजह से गुजरात की प्रमुख गेहूं किस्म भालिया ब्रांड खतरे में है। खेत के बाजार बंद होने से गेहूं की कीमतें गिर गई हैं।

20 किलो की कीमत फिलहाल 280 से 300 है। कीमतें आमतौर पर 500 से 700 होती हैं। पहली होली पर कोरोना की कीमत 670 थी।

चूँकि, भालिया  गेहूँ की कीमत अन्य गेहूँ की तुलना में 3 गुना अधिक होती है, इसे ज्यादातर अमीरों के गेहूँ के रूप में जाना जाता है। अमीरों के गेहूं भालिया गेंहुं है, उनकी कीमत भी नीचे आ गई है। फीर भी कोई खरीदार नहीं हैं। भालिया  गेहूं और सिंचित गेहूं की कीमतों समान हो लई है।

क्या कहते हैं विधायक

धंधुका के कोंग्रेस के विधायक राजेश गोहिल कहते हैं, अहमदाबाद जैसे शहर में असिंचित गेहूं के लिए अलग बाजार बनाएं। असिंचित गेहूं के समर्थन मूल्य में अंतर किया जाना चाहिए। फिलहाल कीमत मुश्किल से 300 रुपये प्रति 20 किलो है। सरकार को एक नया बाजार बनाना होगा। अभी व्यापारी किसान से कम दामों पर गेहूं खरीदते हैं।

सरकार ने प्रति 100 किलो गेहूं 1,975 रुपये के समर्थन मूल्य की घोषणा की है। भालिया के गेहूँ का समर्थन मूल्य 4 गुना होना चाहिए। क्योंकि एक बिधा में 5 से 7 मण गेहूं की कटाई हो जाती है। इसलिए किसान इसे कम कीमत पर नहीं बेच सकते। अभी किसानों को 5,000 रुपये प्रति बिधा मिलता है।

बाजार की विशेष व्यवस्था

भालिया गेहूं खरीदने और बेचने के लिए एक खास तरह का बाजार है। एक अलग तरह की ट्रेडिंग है। कोई भी किसान कभीभी एपीएमसी में भालिया  गेहूं बेचने नहीं जाता है। अहमदाबाद के व्यापारी गेहूं खरीदने के लिए 90 गांवों का भ्रमण करते हैं। किसान सीधे अपने ग्राहकों को देते हैं। किसान 5 साल पहले अहमदाबाद में ट्रैक्टर ले जाते थे और घर-घर जाकर भालिया गेहूं बेचते थे। लेकिन अब इसे बंद कर दिया गया है। किसान अहमदाबाद शहर में जाते थे और घर-घर बेचते थे जो पिछले 5 वर्षों से बंद है।

खेत उत्पादन बाजार समिति धंधुकी है जहां कोई भी किसान भालिया  गेहूं बेचने नहीं जाता है। अधिकांश किसान अपनी उपज सीधे बेचते हैं। इस प्रकार किसानों को वास्तव में अन्य गेहूं के मूल्य का 3.50 गुना मिलना चाहिए।

भाल प्रदेश में गेहूँ की खेती

भालिया गेहूं 20200 हेक्टेयर में उगाया जाता है। उपज 756 किलोग्राम प्रति हेक्टेयर है। जबकि अन्य गेहूं की पैदावार 2800 से 3 हजार किलो प्रति हेक्टेयर होती है। जहां गेहूं सितंबर के अंत से नवंबर के पहले सप्ताह तक बोया जाता है। फसल मार्च से अप्रैल तक तैयार हो जाती है।

दाउदखानी गेंहुं भी कहते है

भालिया  गेहूँ जिसे अहमदाबाद के लोग दाउदखानी गेहूँ के नाम से जानते हैं। बीज लंबे, सुंदर और कोमल होते हैं। भौगोलिक पहचान (GITag) 2011 में दी गई है। गुजरात को व्हीट -1 के नाम से जाना जाता है। भाल क्षेत्र खंभात की खाड़ी के सौराष्ट्र तट पर स्थित है।

भाल क्षेत्र

5 हजार साल पूराना दुनिया का पहला बंदरगाह लोथल भाल में है। यहां सिंधु और सरस्वती नदियां बहती थीं। जिसकी गाद क्षेत्र को डंप करके बनाई जाती है। भाल क्षेत्र 2 लाख हेक्टेयर में फैला हुआ है। अहमदाबाद, भावनगर, आणंद, सुरेंद्रनगर, खेड़ा जिले के 94 गांव मिलकर भाल प्रदेश बनाते हैं। अहमदाबाद जिले के धंधुका, बावला, ढोलका में बड़ी मात्रा में भाली गेहूं उगाया जाता है। केवल खेड़ा में और आनंद के तारापुर और खंभात में। भावनगर, वल्लभीपुर क्षेत्र में असिंचित गेहूं उगाया जाता है।

मिट्टी में नमी से गेंहुं की पैदावार

जमीन पर मानसून के पानी की बाढ़ के कारण नमी अंदर रहती है। भील गेहूं को नमी के आधार पर ही बनाया जाता है। जिनके मोटे सख्त दाने प्रोटीन से भरपूर होते हैं। तो अधिक कीमत प्राप्त करें। अमीनो एसिड ग्लूटेन से भरपूर होता है। कैरोटीन का स्तर उच्च है। पानी कम सोखता है।

भालिया गेहूं का उपयोग

दम या मकारोनी गेहूं के रूप में जाना जाता है। सूजी, पास्ता, नमकीन, केक, बेकरी, ब्रेड, भकरी, बिस्कुट बनाने के लिए उपयोग किया जाता है।

2021 में सभी प्रकार के गेहूं से 13.66 लाख हेक्टेयर में 48 लाख टन उत्पादन की उम्मीद है।

जिला हेक्टेयर उत्पादकता

अहमदाबाद 136473 308031 2257

भावनगर 10572 33989 3215

आनंद ५८८२४ १८१२९१ ३०८२

बोटाद 7419 19840 2674

गुजरात 1366200 —– 2804

उर्वरक की खपत

अब भाल गेहूं के गैर-सिंचित ड्यूरम (भालिया) के लिए यूरिया, नाइट्रोजन, फास्फोरस, जिंक सल्फेट, कीटनाशक और सिंचित बीज पाए गए हैं और आनंद कृषि विश्वविद्यालय धंधुका कृषि अनुसंधान केंद्र के एक वैज्ञानिक ने इसकी सिफारिश की है।

गुजरात में प्रति व्यक्ति 3 किलो और गेहूं में कुल 15.88 करोड़ किलो रासायनिक उर्वरक का उपयोग किया जाता है। लेकिन भालिया में ऐसे उर्वरकों का प्रयोग अधिकतर कम होता है। गुजरात में 250 करोड़ किलो गेहूं में 16 करोड़ किलो केमिकल का इस्तेमाल होता है। एक किलो गेहूं बनाने में 15 ग्राम केमिकल का इस्तेमाल होता है। जिसका प्रयोग भालिया में कम ही होता है।

रूपानी की नीति

गुजरात की रूपाणी सरकार ने 2015 में एक जैविक खेती नीति तैयार की और एक जैविक विश्वविद्यालय बनाया। लेकिन जहां जैविक खेती की जाती है, वहां गेहूं को पर्याप्त दाम नहीं मिलते हैं।

2015 में, गुजरात में 41,950 हेक्टेयर में जैविक खेती की गई थी। जो कृषि विभाग द्वारा 5 साल में दोगुना होने का अनुमान है। इनमें चना, मक्का, मूंगफली, कपास, जीरा, आम और गेहूं शामिल हैं। भारत में 2 लाख करोड़ रुपये और गुजरात में 10,000 करोड़ रुपये का उत्पादन होता है। भालिया  गेहूं का सबसे बड़ा हिस्सा सदियों से रहा है।(गुजराती से अनुवादित)[:]