Tag: મુંદ્રા
PAC 8 : અદાણીને ફાયદો કરાવવા સરકારી બંદરોને પતાવી કેમ દીધા?
ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિનો સ્ફોટક અહેવાલ : ભાગ 8
દિલીપ પટેલ
ગાંધીનગર, 29 ફેબ્રુઆરી 2020
સમતિએ ગુજરાત સરકારના 8 બંદરોની તપાસ કરી હતી. જેમાં મગદલ્લાને બાદ કરતાં બાકીના તમામ બંદરોની કાર્યક્ષમમાં ખરાબ હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. ખાનગી બંદરોને તમામ સુવિધા સરકાર આપતી હતી પણ સરકાર પોતાના બંદરોને સુવિધા આપતી ન હોવાથી દેશ વિદેશમાંથી આયાત...