Tag: રૂપાણી
રૂપાણી અને પાટીલની એવી કઈ મજબૂરી છે, બાહુબલી ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવથી...
ગાંધીનગર, 8 ફેબ્રુઆરી 2021
બાહુબલી અને દબંગ નેતા, ભાજપના નેતા, 6 વખત વાઘોડિયાથી ધારાસભ્ય બનેલા મહેન્દ્રકુમાર ઉર્ફે મધુ શ્રીવાસ્તવે તેના પુત્ર દીપક શ્રીવાસ્તવને સતત ત્રીજી વખત ઉમેદવાર બનાવવા પક્ષ પર દબાણ કર્યું અને અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી હતી.
મધુ શ્રીવાસ્તવે ભાજપના રાજ્ય પ્રમુખ સી આર પાટીલને જાહેરમાં પડકાર ફેંકીને અપક્ષ ઉમેદવારી નોંધાવી ...
જ્યાં મહિલા ખેડૂતો સૌથી વધું છે એવા તાપીમાં કેવી સિંચાઈ છે તે જોવા જેવ...
ગાંધીનગર, 29 ડિસેમ્બર 2020
તાપી જિલ્લાના સોનગઢ આદિવાસી વિસ્તારમાં ખેતી કરતાં ખેડૂતોને સિંચાઈની કેવી હાલાકી છે તે ચોંકાવે તેવું છે. અહીં રૂપાણી સરકાર કરોડો રૂપિયા સિંચાઈ પાછળ ખર્ચે છે તે પાણીમાં વહી જાય છે. જ્યાં મોટો બંધ આવેલો છે પણ આદિવાસી ખેડૂતોને તેનું પાણી મળતું નથી. મહિલા ખેડૂતોની વસતી અહીં પુરૂષો કરતાં વધું છે. મહિલાઓની હાલત ખરાબ છે.
તા...
રૂપાણી સરકાર 7841 રાહત કામોની યાદી જાહેર કેમ કરતી નથી, સત્ય જાણો
ગાંધીનગર, 29 મે 2020
ગુજરાતમાં 20 એપ્રિલથી શરૂ થયેલા સુજલામ-સુફલામ જળ અભિયાનના ત્રીજા તબક્કામાં અત્યાર સુધીમાં 1894 કામો પૂર્ણ થયા છે, તેમજ 5947 કાર્યો પ્રગતિમાં છે. કૂલ 7841 કામ થશે. દર બે ગામ વચ્ચે એક કામ સરેરાશ છે. દરેક કામની યાદી સરકારની વેબસાઈટ પર જાહેર કરવાની માંગણી ચારેકોર થઈ રહી છે.
જેમાં કામોમાં તળાવો ઊંડા કરવા, ચેકડેમોનું ડીસીલ્ટીંગ...
અશોક સત્યાગ્રહ, રૂપાણી ઝૂક્યા
મુખ્યપ્રધાન રૂપાણીના હોમટાઉનમાં જ ઉગ્ર વિરોધ શરૂ થયો હતો
ગાંધીનગર
રાજ્યમાં જ્યારથી રાજકોટના મુખ્યપ્રધાને સત્તાનું સુકાન સંભાળ્યું છે ત્યારથી રાજકોટ હર હંમેશ સમાચારોના માધ્યમમાં ચમક્યા જ કરે છે. પછી તે કોઈ કૌભાંડ હોય, નિમણૂંકો હોય કે વાહનવ્યવહારના નવા નિયમો અમલી બન્યા તેમાં પણ રાજકોટમાં જ ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને રાજકોટ તેમ જ અન્ય ...
જીટીયુમાં રાજકોટના રૂપાણીના છેડા અડે છે
જીટીયુના કુલપતિ હટાવોની ઝૂંબેશ પાછળનું રાજકારણ
કુલપતિને હટાવવા વિદ્યાર્થી સંગઠન અને ડિપ્લોમા એસો. મેદાને, એબીવીપી-આરએસએસના કાર્યક્રમમાં હાજરી આપી કુલપતિ વગોવાયા, કુલપતિમાં નિર્ણયશક્તિનો અભાવ હોવાનો ખુલ્લેઆમ આરોપ
અમદાવાદ
રાજ્યની સૌથી મોટી ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ)ના કુલપતિની મુદત ચાલુ માસમાં પુરી થવાની છે. કુલપતિને સરકાર સ...
પર્યાવરણની મંજૂરી વિના જ ચાઈનિઝ કંપનીનું ભૂમિપૂજન કરતાં રૂપાણી
ઉદઘાટનો કરવામાં શૂરા વિજય રૂપાણી સરકારનો મોટો છબરડો
મુંદ્રા
મુખ્યપ્રધાન વિજય રૂપાણી સરકારનો વધુ એક છબરડો બહાર આવ્યો છે. જેમાં રૂપાણીએ પોતે જે ચાઇનીઝ કંપનીનું વાજતે ગાજતે ભૂમિપૂજન કર્યું તે કચ્છના મુન્દ્રા તાલુકાના કુંદરોડી ખાતે આવેલી ક્રોમેની સ્ટીલ કંપનીએ પર્યાવરણ અંગેની મંજૂરી વગર જ બાંધકામ અને ઉત્પાદન શરૂ કરી દેતા સ્થાનિક નાગરિક ગજુભા જાડેજ...
ચૂંટણીથી રૂપાણી સરકાર ભયભીત, નવી જંત્રીના દરો સ્થગિત રાખ્યા
જો નવા દરો લાગુ કરવામાં આવે તો જમીન અને મકાનના ભાવ ભડકે બળે તેમ છે, સ્થાનિક ચૂંટણીઓ જીતવા માટે અત્યારે દરો લાગુ નહીં થાય
ગાંધીનગર
લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા પછી ગુજરાત સરકાર જંત્રીના દરોમાં ધરખમ વધારો કરવા જઇ રહી હતી પરંતુ પાર્ટીના સિનિયર નેતાઓએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં હારનો ડર બતાવતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હાલ તુરત જંત્રીના નવા દરોને...