Saturday, August 2, 2025

Tag: વધુ ઉત્પાદન

લસણ અને છાસથી જંતુનાશક દવા

વિરપુર રાજકોટ અજય બાવનજી હીરપરાએ પોતાના 30  વિઘાના ખેતરમાં પાંચ-પાંચ વિધાના અલગ અલગ પ્લોટિંગ પાડીને  મરચી,લસણ ડુંગળી, ઘઉં,ચણાનું વાવેતર કર્યું છે. આઠ વિઘા, મરચીના વાવેતરમાં બેડ અને મલ્ચીગ પદ્ધતિથી વાવેતર કરેલ છે. ટપક સિંચાઈ પદ્ધતિ હોવાથી પાણીનો બગાડ ઓછો થાય છે. મરચીના પાકમાં નાખવા માટે પ્રાકૃતિક દેશી ખાતર જાતે જ પોતાની વાડીએ બનાવે છે. જેમાં...