Tag: વસતી ગણતરી
2021માં ગુજરાતના જિલ્લાની વસતી કેટલી થઈ, 7 અહેવાલોની વિગતો
વસતી ગણતરી કરવાનો મોડો મોડો નિર્ણય કેન્દ્રની મોદી સરકારે લીધો છે. 3 વર્ષના વિલંબથી દેશ, રાજ્ય, જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોના આયોજનો થઈ શક્યા નથી. તેથી દેશમાં મહત્વના નિર્ણયો લેવા માટેની માહિતી જ નથી. 2011ની માહિતીના આધારે તમામ નિર્ણયો લેવા પડી રહ્યાં છે. ત્યારે ગુજરાતના જિલ્લાઓની વસતી કેટલી હતી અને કેટલો અંદાજ 2021 પ્રમાણે છે તેની વિગતો.
...