Tag: સોમનાથમાં ફ્રીમા જમે
રોજ 6 હજાર લોકો સોમનાથમાં ફ્રીમા જમે છે
સોમનાથ, 21 માર્ચ 2023
શિવરાત્રીના પાવન પર્વ પર, સોમનાથ ટ્રસ્ટના પ્રસાદ અને નિશુલ્ક ભોજનાલયના 7 રસોઈઘરમાં ગેસ વિતરણ કંપની IRM એનર્જીએ પાઇપ્ડ નેચરલ ગેસ (PNG) પુરવઠો શરૂ કર્યો હતો. IRM એનર્જી ના સી.ઇ.ઓ કરન કૌશલની મદદથી કામ થયું છે. પ્રતિમાસ 19 કિલો વાળું એક એવા 90 કોમર્શિયલ સિલિન્ડરનો ઉપયોગ થતો હતો. 1800₹ ની બજારભાવની ગણતરી અનુસાર 1.62 લાખની કિંમતનો ...