Tag: 2020
બે ગણું ઉત્પાદન આપતી રીંગણની નવી જાત વિકસાવતા જૂનાગઢના વિજ્ઞાની
ગાંધીનગર, 7 ફેબ્રુઆરી 2021
ગુજરાતમાં સૌથી ઓછા રીંગણ સૌરાષ્ટ્રમાં ખવાય છે. તેમ છતાં જૂનાગઢ કૃષિ વિશ્વ વિદ્યાલયે રીંગણની નવી જાત તૈયાર કરી છે. સંકર જાતના ગોળ રીંગણ જીઆરબી 7 વાવવા માટે સરકારની સમિતિએ ખેડૂતોને ભલામણ કરી છે.
40 ટક રીંગણ આપે છે
વેજીટેબલ રીસર્ચ સ્ટેશનના વિજ્ઞાની ડો. વી એચ કાછડાયાએ જણાવ્યું હતું કે,
નવી જાત ખરીફ માટે સરેરાશ ઉત્...
આરોગ્ય પ્રધાન અને ઔષધ કમિશ્નરના નાક નીચે ગેરકાયદે દવા બનાવતી ફાર્માસ્...
ગાંધીનગર, 12 ફેબ્રુઆરી 2021
ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ગુજરાતની મુખ્ય કચેરી જ્યાં આવેલી છે તેના કલોલના હાજીપુર ગામ પાસે ગેરકાયદે એન્ટીબાયોટીક દવા બનાવી ફાર્માસ્યુટીકલ્સ કંપની ઝડપાઈ છે. નાઇજીરીયા દેશમાં નિકાસ કરતી સનલોવિસ ફાર્માસ્યુટીકલ્સ એલ.એલ.પી કંપનીમાં દરોડો પાડીને 4 લાખ એક્ઝાક્લેવ-625’ ટેબલેટનો રૂ.63 લાખનો જથ્થો જપ્ત કર્યો છે.
ખોરાક અને ...
ગાંધીવાદી પૂર્વ ધારાસભ્ય કનુ કલસરિયાને જેલની સજા, ભાજપના ધારાસભ્ય સામે...
અલ્ટ્રાટેક કંપનીએ ગેરકાયદેસર જમીન પ્રવેશ અંગે કનુભાઇ સહિત ટોળા સામે દાખલ કરી હતી ફરિયાદ
11 ફેબ્રુઆરી 2021
ભાવનગર જિલ્લાના તળાજાની અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીની જમીનના વિવાદને લઇને વર્ષ 2018માં ગાંધીવાદી પૂર્વ ધારાસભ્ય કનુભાઇ કલસરિયા , અન્ય આગેવાનો અને ખેડૂતોના 500 જેટલા ટોળાએ વિરોધ કર્યો હતો. જેમાં વિવાદાસ્પદ જમીન પર ગેરકાયદેર પ્રવેશ કરીને આંદ...
કોંગ્રેસના અમદાવાદ વોર્ડ પ્રભારીને કાર્યકરોએ માર માર્યો
workers beat Congress in-charge of Ahmedabad ward
11 ફેબ્રુઆરી 2021
કોંગ્રેસના પ્રભારી પ્રફુલ્લ શાહ પર ગઈ કાલે કોંગ્રેસના જ કાર્યકરો અને આગેવાનો દ્વારા હુમલો કરાયો હતો. આ હુમલાના સીસીટીવી સામે આવ્યા છે. દિનેશ મહિડા, NSUIના સભ્ય પ્રમોદ અને કેટલાક અસામાજિક તત્વોએ હુમલો કર્યો હતો. ત્રણ મહિનાથી પ્રફુલ્લ શાહને સાબરમતી, રાણીપ, ચાંદલોડિયા અને ચાંદખે...
મોદીના મિત્ર વેપારી રામદેદેવને માત્ર 1 કરોડ અને કોકાકોલાને 50 કરોડનો પ...
Trader Ramdev fined only Rs 1 crore and Coca-Cola Rs 50 crore for pollution
પતંજલિને 1 કરોડ, બિસલેરીને 10.75 કરોડ અને પેપ્સીને 8.70 કરોડનો દંડ ફટકારાયો
11 ફેબ્રુઆરી 2021,
કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડએ બાબા રામદેવની પતંજલિ પેય પ્રાઈવેટ લિમિટેડને 1 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. પ્લાસ્ટીક વેસ્ટ મેનેજમેન્ટ નિયમ 2018નું પાલન નહીં કરવા માટે...
એ ટીમ ભાજપ છે, તેની બી ટીમ 6 પક્ષો છે, જેમાં કોંગ્રેસ પણ બી ટીમ છે
ગાંધીનગર, 9 ફેબ્રુઆરી 2021
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ ઉપરાંતના જે પક્ષોએ ઉમેદવારી કરી છે તે પૈકી 75 ટકા ઉમેદવારો કોંગ્રેસને મોટું નુકશાન કરી શકે છે. ભાજપની બી-ટીમ સ્થાનિક ચૂંટણીમાં સક્રિય બની રહી છે. કોંગ્રેસની કોઈ બી ટીમ નથી, કારણ કે ગુજરાતના લોકો કહે છે કે ભાજપની બી ટીમ તો કોંગ્રેસ છે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ...
વડાપ્રધાન મોદીના ખાસ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે પત્રકારને મારી નાંખવાની ...
ગાંધીનગર, 9 ફેબ્રુઆરી 2021
ગુજરાત ભાજપના વાઘોડીયાના દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ફરી એક વખત વિવાદમાં આવ્યા છે. પત્રકારોની સાથે વાતચીત કરતા સામયે મધુ શ્રીવાસ્તવે એક પત્રકારને માણસને કહીને ઠોકાવી દેવાની ધમકી આપી હતી. કેમેરા સામે મીડિયાકર્મીને ધમકી આપતા તેઓ વિવાદમાં આવ્યા છે.
પ્રશ્ન સીધો પૂછને નહીં તો અહીં તને બતાવી દઈશ. માણસોને કહીને ઠોકાવી દઈ...
ગુજરાતમાં ભાજપ મામા અને કોંગ્રેસ ભાણેજ છે, બન્નેને મોદી અને અમિત શાહ સ...
ગાંધીનગર, 9 ફેબ્રુઆરી 2021
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં BTPએ અસુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM સાથે ગઠબંધન કર્યું છે. ચૂંટણી પ્રચારના ભાગ રૂપે અસુદ્દીન ઓવૈસી ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. ભરૂચમાં BTP સાથે જનસભામાં અસુદ્દીન ઓવૈસી કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર દામોદરદાસ મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને રાહુલ ગાંધી પર આંકરા પ્રહારો કર્યા હતા.
ગુજર...
ગુજરાત ભાજપના MLA મધુએ વડાપ્રધાન મોદી સામે બળવો કર્યો
ગાંધીનગર, 9 ફેબ્રુઆરી 2021
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો વિખવાદ પણ ચરમસીમા પર આવ્યો છે. ભાજપ એક તરફ પરિવારવાદ દૂર કરવાની વાત કરે છે, બીજી તરફ કેટલાક નેતાઓના સંબંધીઓને ટિકિટ આપે છે. સગાઓને ટિકિટ ન આપવાનો નિયમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કહેવાથી ગુજરાતમાં શરૂ કરાયો છે. તેની સામે ભાજપના બાહુબલી નેતા મધુએ આંગળી ચિંધી છે.
વડોદરાના ભાજપન...
AIMIM, BTP અને AAPએ સ્થાનિક ચૂંટણીને વિધાનસભા જેવું યુદ્ધ બનાવી દીધું,...
ગાંધીનગર, 9 ફેબ્રુઆરી 2021
ગુજરાતમાં AIMIM, BTP અને AAP સ્થાનિક ચૂંટણીમાં વિધાનસભાની ચૂંટણી જેટલો રસ દાખવી રહી છે. પણ સામે શંકરસિંહ વાઘેલાનો મોરચો, NCP અને સામ્યવાદીઓ સહિત બીજા 40 પક્ષો આ વખતે ચૂંટણી યુદ્ધમાં નથી.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીપ્રચાર માટે અસુદ્દીન ઔવેસીની પાર્ટીએ પણ ગુજરાતમાં ધામા નાખ્યા છે. AIMIMના નેતા અસુદ્દીન ન ઔવેસી ચ...
ભાજપના ધારાસભ્ય મધુના દીકરા દીપક ભાજપનો હોવા છતાં પાટીલે કોઈ પગલાં ન લ...
ગાંધીનગર, 9 ફેબ્રુઆરી 2021
વડોદરાના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના દીકરા અને ભાજપના કોર્પોરેટર દિપકે ભાજપમાંથી ટિકિટની માગણી કરી હતી. પરંતુ પક્ષ દ્વારા તેને ટિકિટ આપવામાં આવી ન હતી. તેથી દિપકે અપક્ષમાંથી ફોર્મ ભર્યું હતું. જે રદ કરી દેવાયું હતું. તેમ છતાં ભાજપે દીપકને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યો નથી.
ભાજપના જ ધારાસભ્યના પુત્રએ ભાજપના ઉમેદવારની...
રૂપાણી અને પાટીલની એવી કઈ મજબૂરી છે, બાહુબલી ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવથી...
ગાંધીનગર, 8 ફેબ્રુઆરી 2021
બાહુબલી અને દબંગ નેતા, ભાજપના નેતા, 6 વખત વાઘોડિયાથી ધારાસભ્ય બનેલા મહેન્દ્રકુમાર ઉર્ફે મધુ શ્રીવાસ્તવે તેના પુત્ર દીપક શ્રીવાસ્તવને સતત ત્રીજી વખત ઉમેદવાર બનાવવા પક્ષ પર દબાણ કર્યું અને અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી હતી.
મધુ શ્રીવાસ્તવે ભાજપના રાજ્ય પ્રમુખ સી આર પાટીલને જાહેરમાં પડકાર ફેંકીને અપક્ષ ઉમેદવારી નોંધાવી ...
8430 બેઠકોમાંથી 7500 બેઠકો મેળવીને કોંગ્રેસને ગુજરાતમાંથી નેસ્ત નાબૂદ ...
ગાંધીનદર, 9 ફેબ્રુઆરી 2021
ગુજરાતમાંથી કોંગ્રેસને 8 મહાનગરોમાં નેસ્તનાબુદ કરી દીધા બાદ ભાજપે હવે જિલ્લા, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓમાંથી પણ નાબૂદ કરી દેવા માટે ભાજપ અને સંઘે છૂપો પ્લાન બનાવી લીધો છે. તેના ભાગરૂપે ચૂંટાયેલા 60 ટકા લોકોને ભાજપે ટિકિટ આપી નથી.
ગુજરાતમાં છ મહાનગરપાલિકાની 576 બેઠકો, 56 પાલિકાની 2088 બેઠકો, 31 જિલ્લા પંચાયતની 98...
કોંગ્રેસને નાપાસ જાહેર કરતું PAAS, પીઠમાં કુહાડો મારતા પરેશ ધાનાણી, રા...
ગાંધીનગર, 7 ફેબ્રુઆરી 2021
પાંચ વર્ષમાં બધું બદલાઈ ગયું છે. 2016માં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ગ્રામ્ય વિસ્તારો અને શહેરોમાં કોંગ્રેસને જીતાડવા માટે પાટીદાર અનામત આંદોલન સમિતિએ મહત્વની ભૂમિકા ભજવી હતી. હવે કોંગ્રેસને PAASની જરૂર નથી. સમય બદલાયો છે. ગુજરાત કોંગ્રેસનું રાજકારણ પીઠ પાછળ ખંજર ભોંકવા માટે જાણીતું છે. કોંગ્રેસ દ્વારા પાટીદારો માટ...
કોંગ્રેસના નેતાઓની શાહમૃગની ભ્રષ્ટ નીતિ પક્ષને પરેશાન કરે છે, પછી ભાજપ...
દિલીપ પટેલ
ગાંધીનગર, 6 ફેબ્રુઆરી 2021
ગુજરાતની બધી મહાનગરપાલીકાઓમાં કોંગ્રેસમાં ટોળા શાહી, ધમાલ, તોડફોડ થઈ છે. ગુજરાતની 6 મહાનગર પાલિકાઓની ચૂંટણીમાં ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ અને છેલ્લી મિનિટ સુધી નામો જાહેર કરાયા ન હતા.
ટિકીટો વહેંચીને કોંગ્રેસના નેતાઓ ગાયબ થઈ ગયા છે. અમદાવાદ અને બીજે પણ એક વોર્ડના 4 ઉમેદવારોની પેનલમાં એક ઉમેદવાર જીતે એવા ...