[:gj]ગુજરાત ભાજપના MLA મધુએ વડાપ્રધાન મોદી સામે બળવો કર્યો[:en]Gujarat BJP MLA Madhu rebels with Prime Minister N D Modi[:hn]गुजरात भाजपा विधायक मधु ने प्रधानमंत्री मोदी से बगावत की[:]

youtube.com

[:gj]ગાંધીનગર, 9 ફેબ્રુઆરી 2021

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો વિખવાદ પણ ચરમસીમા પર આવ્યો છે. ભાજપ એક તરફ પરિવારવાદ દૂર કરવાની વાત કરે છે, બીજી તરફ કેટલાક નેતાઓના સંબંધીઓને ટિકિટ આપે છે. સગાઓને ટિકિટ ન આપવાનો નિયમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કહેવાથી ગુજરાતમાં શરૂ કરાયો છે. તેની સામે ભાજપના બાહુબલી નેતા મધુએ આંગળી ચિંધી છે.

વડોદરાના ભાજપના ધારાસભ્યએ જ ભાજપની આ રીત પર સવાલ ઉઠાવ્યા છે. ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના દીકરા દીપકને ભાજપે ટિકિટ ન આપતા તેમણે પાર્ટી સામે બળવો કર્યો હતો.

શ્રીવાસ્તવે પાટીલ સામે આંગળી ચિંધતા હતું કે, ગુજરાતમાં ઘણા નેતાઓ એવા છે કે, જેના સગાને ભાજપે ટિકિટ આપી છે. વડોદરાના સાંસદના ભત્રીજાને અને તેના મોટા પપ્પાના પુત્રને ટિકિટ આપવામાં આવી છે. એક જ પરિવારમાંથી બે ટિકિટની ફળવાણી કરવામાં આવી છે. સગાવાદનો નિયમ બનાવામાં આવ્યો છે. તેનું પાલન કરવું હોય તો બધા માટે કરવું જોઈએ પણ સગાવાદને લઇ ટિકિટ કાપવાના બહાના બનાવવા તે ઠીક વાત નથી. તો પછી મારા દીકરા દીપકને કેમ ટિકિટ ન આપી.

મધુએ વડાપ્રધાન મોદીએ બનાવેલા નિયમ સામે આંગળી ચિંધતા કહ્યું કે, ગુજરાતમાં સત્તા મળી છે ત્યારે ભાજપ આવા નિયમો બનાવે છે. આજે નહીં તો કાલે તે હાનીકારક સાબિત થશે.[:en]Gandhinagar, 9 February 2021

The BJP’s differences in local body elections in Gujarat state have reached a climax. The BJP talks of ending the family suit on the one hand, on the other hand, gives tickets to relatives of some leaders. The rule of not giving tickets to relatives has been made in Gujarat at the behest of Prime Minister Narendra Modi. BJP’s Bahubali leader Madhu raised a finger on him and rebelled against Modi.

It is the BJP MLA from Vagodia Vidhan Sabha Bethak in Vadodara who has questioned the BJP’s approach. Deepak, son of BJP MLA Madhu Srivastava, has not been given a ticket. The father-son rebelled from the party.

Srivastava was pointing fingers at Patil, saying that there are many leaders in Gujarat, whose relatives have been given tickets by the BJP. The ticket has been given to the nephew of Vadodara MP and his elder father’s son. Two tickets from the same family have been provided. The rule of kinship has been made. If it is to be followed, it should be done for all, but it is not right to pretend to cut the ticket on the basis of kinship. Then why was my son Deepak not given a ticket.

Pointing to the rules made by Prime Minister Modi, Madhu said that the BJP makes such rules when it comes to power in Gujarat. If not today, tomorrow will be harmful.[:hn]गांधीनगर, 9 फरवरी 2021

गुजरात राज्य में स्थानीय निकाय चुनावों में भाजपा के मतभेद चरम सीमा पर पहुंच गए हैं। भाजपा एक तरफ परिवार वाद को खत्म करने की बात करती है, दूसरी तरफ कुछ नेताओं के रिश्तेदारों को टिकट देती है। रिश्तेदारों को टिकट न देने का नियम प्रधानमंत्री नरेंद्र मोदी के कहने पर गुजरात में बनाया है। भाजपा के बाहुबली नेता मधु ने उन पर उंगली उठा के मोदी के खिलाफ बगावत की है।

यह वडोदरा के वाघोडिया विधानसभा बेठक के भाजपा विधायक हैं जिन्होंने भाजपा के दृष्टिकोण पर सवाल उठाया है। भाजपा विधायक मधु श्रीवास्तव के बेटे दीपक को टिकट नहीं दीया गया है। पिता-पुत्रने पार्टी से बगावत कर दी।

श्रीवास्तव पाटिल पर उंगली उठाते हुए कह रहे थे कि गुजरात में कई नेता हैं, जिनके रिश्तेदारों को भाजपा ने टिकट दिया है। वडोदरा के सांसद और उनके बड़े पिता के बेटे के भतीजे को टिकट दिया गया है। एक ही परिवार के दो टिकट प्रदान किए गए हैं। रिश्तेदारी का नियम बनाया गया है। यदि इसका पालन किया जाना है, तो यह सभी के लिए किया जाना चाहिए, लेकिन रिश्तेदारी के आधार पर टिकट काटने का बहाना बनाना सही नहीं है। फिर मेरे बेटे दीपक को टिकट क्यों नहीं दिया गया।

प्रधानमंत्री मोदी द्वारा बनाए गए नियम की ओर इशारा करते हुए, मधु ने कहा कि गुजरात में सत्ता में आने पर भाजपा ऐसे नियम बनाती है। आज नहीं तो कल हानिकारक ही होगा।[:]