Monday, February 3, 2025

Tag: 2021

દેશમાં કૃડ અને ઓઈલના કૂવામાંથી ઉત્પાદન મોદી પછી ઘટી ગયું, GSPC જવાબદાર...

અમદાવાદ, 17 માર્ચ 2021 સરકારની માલિકીની ઓઇલ અને નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC)એ દેશના કુલ તેલ અને ગેસ ઉત્પાદનમાં એકંદર ઘટાડો થયો છે અને આપણી આયાત પરની પરાધીનતા વધી છે. દેશનું ઉત્પાદન ઘટ્યું છે. ગુજરાત સરકારની ઓઇલ કંપની જીએસપીસી નુકસાન કરતી હતી, મોદીએ ઓએનજીસીને લેવા દબાણ કર્યું. 2019-20માં ઓએનજીસીનું ઉત્પાદન 4.45 કરોડ ટન હતું, જે દેશના કુલ ઉત્...

વિમાન, મિસાઈલ, ઉપગ્રહ બનાવી દેશની રક્ષા કરતી 6 કંપની મોદીએ વેચી, ઈસરોન...

ભાજપની મોદી સરકારે દેશની રક્ષા કરતી 6 કંપનીઓ 26 હજાર કરોડમાં વેચી મારી અમદાવાદ, 17 માર્ચ 2021 5 વર્ષોમાં ભાજપની મોદી સરકારે લશ્કરની 6 કંપનીઓ રૂ.26 હજાર કરોડમાં વેચી મારી છે. પબ્લિક સેક્ટર અંડરટેકિંગ (DPSU) એટલે કે રક્ષા જાહેર ક્ષેત્રના ઉપક્રમોમાં પોતાની ભાગીદારી વેચીને 26,457 કરોડ રૂપિયા મેળવ્યા છે. રક્ષા રાજ્યમંત્રી શ્રીપદ નાયકે તેની જાણકારી આ...

મોરબીના વાંકાનેરમાં પક્ષ પ્રમુખ પાટીલ સામે બળવો થતાં નગરપાલિકા ભાજપે ગ...

મોરબી, 17 માર્ચ, 2021 મોરબીની વાંકાનેર નગરપાલિકામાં ભાજપને બહુમતી હોવા છતાં પણ બળવો થતાં સત્તા ગુમાવી છે. વાંકાનેર નગરપાલિકામાં પ્રમુખ પદે અપક્ષ સભ્ય જયશ્રી સેજપાલની વરણી થઈ છે. સ્થાનિક કક્ષાએથી ભાજપના પ્રદેશ પ્રમાખ ચંદ્રકાંત પાટીલને પ્રમુખ અને ઉપપ્રમુખના નામ મોકલવામાં આવ્યા હતા. પરંતુ ભાજપના પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા આ નામને નામંજૂર કરતા સ્...

રૂપાણીના પ્રધાન ઈશ્વર પટેલે કોરોના વેક્સીન લીધા પછી કોરોના થયો, રસી પર...

16 Mar, 2021 ગુજરાતની ભાજપ સરકારના મંત્રી ઈશ્વર પટેલે પણ કોરોનાની વેક્સીન લીધા પછી કોરોના સંક્રમિત થયા છે. ઈશ્વર પટેલે 13 માર્ચના રોજ સિસોદરા આરોગ્ય કેન્દ્ર ખાતે કોરોનાની વેક્સીન લીધી હતી.ઈશ્વર પટેલને કોરોનાના લક્ષણો દેખાતા તેમણે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હાલ તેમની સારવાર ચાલી રહી છે. ઈશ્વર પટેલ થોડા દિવસો વિધાનસભામાં ...

વિધાનસભાની પાછળ દારૂની બોટલો મળી, રૂપાણી અને જાડેજાના આબરૂના ધજાગરા

16 Mar, 2021 ગુજરાતમાં સરકાર દ્વારા દારૂબંધીના કાયદાનું ચૂસ્તપણે અમલ થતો હોવાની વાતો કરવામાં આવે છે પણ દારૂબંધીના કાયદાનું ચૂસ્તપણે પાલન થાય છે કે, નહીં તે બાબતે પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે. રાજ્યમાં દારૂબંધીનો નિર્ણય જ્યાંથી લેવામાં આવે છે, તેવી ગુજરાત વિધાનસભાની પાછળના ભાગમાં જ વિદેશી દારૂની બોટલો મળી આવી છે. એટલે આ બાબતે એવું કહી શકાય કે, ખુદ ગ...

સૌરાષ્ટ્રની આ નગરપાલિકામાં VPPએ ભાજપ પાસેથી સત્તા છીનવી

16 Mar, 2021 સૌરાષ્ટ્રમાં ભાજપના ગઢમાં VPPના પાર્ટીએ નગરપાલિકાની સત્તા સંભાળી છે. વ્યવસ્થા પરિવર્તન પાર્ટીએ સત્તા સંભાળતાની સાથે જ ભાજપમાં સોંપો પડી ગયો છે. વ્યવસ્થા પરિવર્તન પાર્ટીએ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુલામાં આવેલી રાવલ નગરપાલિકાનું સુકાન સાંભળ્યું છે. આજે ઇન્ચાર્જ પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં સવારે 11 કલાકે સામાન્યસભા મળી હતી. સામાન...

પોલીસ અધિકારી યોગી રામદાસ બની, 600 કથા કરીને ધર્મનો ઉપદેશ આપ્યો

16 Mar, 2021 ખાખી વરદીનું કડક ભ્રષ્ટ વલણ આપણે અનેક વખત જોયું હશે. નિવૃતિ પછીનું પોતાનું આખું જીવન ધર્મ અને આધ્યાત્મના માર્ગે વાળી દીધું. આર.બી.રાવળ., DYSP તરીકે નિવૃત થયા બાદ હાલ તેઓ ભાવિકોને રામકથા અને શિવકથાનું રસપાન કરાવી રહ્યા છે.  યોગી રામદાસના નામથી ઓળખાય છે. તેઓ અત્યાર સુધીમાં કુલ 600 જેટલી રામકથા અને શિવકથા કરી ચૂક્યા છે. ગુજરાતના ખેડ...

રાજકોટમાં 300 કિલો વજનની સરલાનું શરીર સડીને ફાટી ગયું

16 Mar, 2021 રાજકોટ શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા સરલાબેન નામના એક મહિલાનું વજન 300 કિલો આસપાસ હોવાને કારણે અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા. ખાસ તો પોતાના સ્થાનેથી હલનચલન કરી શકતા ન હતા. એક જ રૂમમાં છેલ્લા 15થી 20 દિવસથી રહેતા હતા. તેમનું શરીર સડી જવાને કારણે તેઓ અસહ્ય દર્દથી પીડાતા રહ્યાં હતા. સરલાબેનની મદદે રાજકોટનું સાથી સે...

ગોંડલમાં ભાજપે નિયમોને નેવે મૂક્યા, નોટો ઉડાડી ધજાગરા કર્યા

ગોંડલમાં નગરપાલિકાના હોદ્દેદારોએ પદગ્રહણમાં 200-200ની નોટ ઉડાડી, કોઇ માસ્ક નહીં 16 Mar, 2021 ચૂંટણીમાં રાજકીય પક્ષોના નેતાઓ અને કાર્યકર્તઓએ સામાજિક અંતરના નિયમોનો ભંગ કર્યો હતો અને હવે ચૂંટણી પછી પણ રાજકીય પક્ષના કાર્યકર્તા અને હોદ્દેદારો નિયમોનો ભંગ કરી રહ્યા છે. ત્યારે ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓને હોદ્દો મળતા તેઓ નિયમોને ભૂલ્યા હોવાનો કિસ્સો...

તહેવારો બંધ કરાવાયા અને રૂપાણી સરકારના તાયફાઓ થાય છે, MLA

Rupani closed the festivals, the government is in full swing, MLA Ghyasuddin Sheikh 16 Mar, 2021 રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસની સંખ્યામાં ચૂંટણી પછી વધારો થયો છે. તેથી કોરોનાની મહામારી વચ્ચે રાજ્ય સરકાર દ્વારા ફરીથી કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ચૂંટણી પહેલા 300થી 350 કોરોના પોઝિટિવ કિસ્સો આવી રહ્યા હતા પરંતુ ચૂંટણી પછી 600થી 700ની...

દારૂની પરમિટ પાછળ વર્ષે રૂ.6 હજારનું ખર્ચ, દારુ પિવા માટે કેટલું ખર્ચ ...

ગાંધીનગર, 16 માર્ચ 2021 ગુજરાતમાં દારુબંધી હોવા છતાં ધુમ દારૂ વેચાય છે. પોલીસકમીઓ જ દારુની હેરાફેરી કરતા પકડાય છે. ગુજરાતમાં આરોગ્યના કારણોસર મેડીકલ બોર્ડની ભલામણ પછી વ્યક્તિને દારૂ પીવાની પરમિટ કાઢી આપવામાં આવે છે. પરમિટ ધારકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા ત્રણ વર્ષના સમયમાં 31,499 પરમીટ આપી છે અને તેનાથી 19,10,26,275 રૂપિયાની આવક સરકાર...

જૂનાગઢ કૃષિ વિશ્વવિદ્યાલય સરકારની મંજૂર વગર ખેડૂતોને ખતરનાર જંતુનાશક દ...

Junagadh Agricultural University is making pesticides without the approval of the government ગાંધીનગર, 16 માર્ચ 2021 જૂનાગઢકૃષિ વિશ્વવિદ્યાલય ખતરનાર એવી 5 જંતુનાશક દવાઓનું ઉત્પાદન કરી રહ્યું છે. જો કે , કેન્દ્રિય જંતુનાશક મંડળ અને નોંધણી સમિતિ ( CIB & RC ) તરફથી નોંધણી માત્ર એક જંતુનાશક દવા માટે મળી હતી. તેના  ઉત્પાદન માટેના પરવાના કોઈપણ ...

મોદીના મિત્રની સંપત્તિ 7 વર્ષમાં એટલી બધી વધી કે અંબાણીને પાછળ પાડી દી...

Modi's friend's wealth increased so much in 7 years that he left Ambani behind ગાંધીનગર, 16 માર્ચ 2021 ગૌતમ અદાણી ગુજરાતના વતની છે. સૌથી ઓછા સમયમાં તેમનું સામ્રાજય વધી રહ્યું છે. ભારતમાં પોર્ટસ, એરપોર્ટ, ડેટો સેન્ટર, કોલ માઇન પોતાના બિઝનેસને જોડી રહ્યા છે. તેઓ ભાજપના નેતા નરેન્દ્ર મોદીના ખાસ મિત્ર છે. આટલી ઝડપી પ્રગતિ થવા પાછળ મોદીએ મદદ કરી હ...

મોદીએ 3 વખત સી પ્લેન ઉડાવેલું તે વોક વે હવે મોતનો માર્ગ બન્યો

Ahmedabad's Sabarmati Riverfront Walkway becomes Death Way, 150 Deaths Occur in a Year અમદાવાદ, 15 માર્ચ 2021 અમદાવાદના સાબરમતિ રિવરફ્રિંટના જે વોક વે પાસેથી દેશવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 વખત સી પ્લેન ઉડાડીને લોકોને છેતરી ગયા છે તે સ્થળ હવે સુસાઈડ પોઈન્ટ બની ગયો છે. આયેશા નામની અમદાવાદની યુવતીએ કરેલા આપઘાત બાદ સાબરમતી રિવરફ્રન્ટ સુસાઇડ પ...

12 લાખ ડાયાલિસિસ પૂરા કરતી કિડની હોસ્પિટલ, 30 કિમીમાં હવે સારવાર મળશે

Kidney Hospital, which completes 12 lakh dialysis, will now get treatment in 30 kmઅમદાવાદ, 15 માર્ચ 2021 અમદાવાદની ઈન્સ્ટિટ્યુટ ઑફ કિડની ડિસીસ એન્ડ રિસર્ચ સેન્ટર (IKDRC)એ તેના ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ (જીડીપી) હેઠળ 12 લાખ ડાયાલિસિસના માઇલસ્ટોનને પાર કર્યો છે. દર્દીના ઘરની નજીક 50 કિલોમીટરમાં ડાયાલિસિસ થાય છે તે હવે ઘટાડી 30 કિલોમીટરની ત્રિજીય...