Thursday, March 13, 2025

Tag: 4500 farmers took modern training

4500 ખેડૂતોએ આધુનિક તાલિમ લીધી

દાહોદ જિલ્લામાં ૨.૨૪ લાખ હેકટર ખેતીલાયક વિસ્તાર છે. જેમાંથી અંદાજે ૯૯ ટકા વિસ્તારમાં ખેતી કરવામાં આવે છે. આત્મા પ્રોજેકટના સહયોગથી  બે વર્ષમાં ૪૫૬૦ ખેડૂતોને ધાન્ય પાકો, કઠોળ પાકો, તેલીબિયા, બાગાયતી ખેતી સાથે પશુપાલનને લગતી તાલીમ આપવામાં આવી હતી. બે વર્ષ દરમિયાન ૧૬૪ ખેડૂતોને રાજય બહાર પ્રેરણા પ્રવાસ અંતર્ગત મહારાષ્ટ્રના જલગાંવ અને રાહુરી ખાતે સજ...