Tag: 5G Network
5G ને આવતા છ વર્ષ થશે !!!
ગુજરાતમાં 4-જીના સમયમાં મોબાઇલ સર્વિસ પ્રોવાઇડરોને હાલ 2-જી અને 3-જીની સ્પીડ મળે છે ત્યારે 5-જીના શરૂ થયેલા સપનાં હજી અધુરાં રહેશે તેમ લાગી રહ્યું છે. દેશમાં 5-જીનો કારોબાર ટેલીકોમ કંપનીઓને મોંઘો પડી રહ્યો છે તેથી ગુજરાતમાં 5-જી સ્પીડ આવતાં હજી છ વર્ષ જેટલો સમય લાગી શકે છે. રાજ્યમાં મેટ્રોને 16 વર્ષ થયાં છે, જ્યારે 5-જીને હજી છ વર્ષનો સમય લાગશે.
...
ભારત ૪-જીમાં ફાંફે ચઢ્યુ છે ત્યારે ચીને ૫-જી તરફ છલાંગ લગાવી દીધી
ચીનની ત્રણ સરકારી દૂરસંચાર કંપનીઓએ ત્યાંના ૫૦ શહેરોમાં 5G નેટવર્ક નીશરૂઆત કરી દીધી છે. ચીનની ત્રણ સરકારી દૂરસંચાર કંપનીઓ અનુક્રમે ચાઈના સેલ્યુલર, ચાઈનાટેલિકોમ, ચાઈનાયુનિકોમ કંપનીઓએત્યાંના મુખ્ય શહેરો બીજીંગ તેમજ શંઘાઈ સહિતના ૫૦ શહેરોમાં ૫ G નેટવર્ક ની શરૂઆત કરી દીધી છે.
આ 5G ઈન્ટરનેટ પ્લાનના ૧ મહિનાદીઠ ૧૨૮ યુઆન એટલેકે ૧,૨૯૦ રૂપિયા ચૂકવવાનાઆવે છે...