Tag: a Congress. MLA
કોંગ્રેસના ઠેકાણા નથી ને ગુજરાતના ડ્રગ્સની ચિંતા કરે છે
કોંગ્રેસના નેતાઓ રાજ્યપાલને મળવાના બહાને ફોટો કે વિડિયો સેસન કરીને ઘરભેગા થઈ જાય છે. બે વર્ષથી સંગઠન નથી બન્યું ને ગુજરાતની ખોખલી ચિંતા કરે છે. પહેલા કોંગ્રેસને તો ઠીક કરો.
ગુજરાતમાં ડ્રગ્સનું જે નેટવર્ક વધતું જઈ રહ્યું છે તેની સામે તાત્કાલીક કડક અંકુશ આવે એ માટેની કાર્યવાહી કરવા અને તપાસ કરવા માટે ગુજરાતના રાજ્યપાલ સમક્ષ રજૂઆત કરી હતી.
&nbs...
6 વર્ષમાં દરેક કુટુંબ પાસેથી રુ.1.20 લાખની કુલ રૂ.17 લાખ કરોડની ભાજપ...
અમદાવાદ, 30 જૂન 2020
હું સત્તા પર આવીશ તો બધાના સારા દિવસો આવશે એવી વાતો કરીને સત્તામાં આવેલી મોદી સરકારના શાસનમાં ૬ વર્ષમાં ૧૨ વખત પેટ્રોલ- ડીઝલ પર વેરા અને ભાવ વધારો ઝીંકીને દેશના નાગરીકો પાસેથી ૧૭ લાખ કરોડ રૂપિયા વસુલ્યા છે.
જે કુટુંબો પેટ્રોલ ડિઝલ વાપરે છે એવા દરેક કુટુંબ પાસેથી ભાજપને કેન્દ્રની મોદી સરકારે રૂ. 1.25 લાખ વધારાના લીધા છે. દરે...
સિધ્ધપુર કોંગ્રેસના ધારાસભ્ય ચંદનની ‘ગાળગીરી’, ચંદનથી સુગં...
https://www.youtube.com/watch?v=x3HW_OX_9kk&feature=youtu.be
તાળાબંધીમાં ફરજ બજાવી રહેલા traffic road brigade - TRBના જવાનને અપશબ્દો કહી કોંગ્રેસના સિદ્ધપુરના ધારાસભ્ય ચંદન ઠાકોરે દાદાગીરી કરી હોવાનો વીડિયો લોકો વચ્ચે ફેલાઈ ગયો છે. અલ્પેશ ઠાકોરને કાપવા માટે ભરત સોલંકી અને અમિત ચાવડાએ કાવતરૂ રચીને ચંદનને ટિકીટ અપાવી હતી. ભરત સોલંકીએ ટિકિટ અપા...