Thursday, December 12, 2024

Tag: AGN

કચ્છના નાના રણની 600 ચોરસ કિલોમીટર જમીન વીજ કંપનીઓને આપી દેવા મોદીનું ...

ગાંધીનગર, 19 નવેમ્બર 2020 કચ્છના નાના રણની 5 હજાર ચોરસ કિલોમીટરમાંથી 600 ચોરસ કિલોમીટર જમીન વીજળી કંપનીઓને વેંચી મારવા માટે જમીન સંપાદન હાથ ધરવામાં આવ્યું છે. 60 હજાર હેક્ટર જમીન આ રીતે સંપાદન કરાશે. જેમાં 1.48 લાખ એકર જમીન આપવામાં આવશે. એક હેક્ટર એટલે 10 હજાર ચોરસ મીટર જમીન ગણાય છે. અમદાવાદ 466 ચોરસ કિલોમીટરનું છે. આમ કચ્છના નાના રણનો 12 ટકા હિ...

મુખ્ય પ્રધાન અને વડાપ્રધાન બનવામાં મદદ કરનારા ગૌતમ અદાણીની સંપત્તિ મોદ...

અમદાવાદ, 19 નવેમ્બર 2020 ગુજરાતનું અદાણીનું જૂથ છેલ્લા છ વર્ષમાં માત્ર બંદર, કોલસાની આયાત, કોલસાની ખાણકામ, વીજ ઉત્પાદન, શહેર ગેસ વિતરણમાં જ નહીં, પણ ખાદ્ય ચીજોમાં વપરાતા તેલની આયાતમાં પણ વિસ્તર્યું છે. એટલું જ નહીં, તેનો વ્યવસાય હિત એરપોર્ટ્સ, શહેરી જળ વ્યવસ્થાપન, નાના અને મધ્યમ ક્ષેત્રના ધિરાણ, ડેટા કેન્દ્રો, એરોસ્પેસ અને સંરક્ષણમાં મોદી રાજમાં...

અદાણી એક બાજું સંપત્તિ સર્જન કરે છે અને બીજી બાજું 2.25 લાખ કરોડનું દે...

19 નવેમ્બર 2020 ગૌતમ અદાણીનું વેપાર સામ્રાજ્ય વધી રહ્યું છે તેનું મુખ્ય કારણ એ છે કે, મધ્યમ વર્ગના લોકોના પૈસા, ખર્ચ, મૂડી કેન્દ્રિત થઈ રહી છે. મોદીના 7 વર્ષના રાજમાં બે - 3 કુટુંબ સંચાલિત કોર્પોરેટ ગૃહોમાં આર્થિક શક્તિ કેન્દ્રીત થઈ છે. અદાણીનો ઈજારો વધતો જાય છે. પ્રતિસ્પર્ધામાં ઘટાડો થતો જાય છે. રાજ્યની સંપત્તિ થોડા હાથોમાં મર્યાદિત થઈ રહી છે. ...

નાના ખેતર, ખેડૂત પાસે સરેરાશ 1 હેક્ટરથી વધુ જમીન ન હોવાના કારણે મોટા ક...

ગાંધીનગર, 13 નવેમ્બર 2020 10 વર્ષમાં 3.50 લાખ ખેડૂતો ઘટી ગયા છે. ખેડૂતો ખેત મજૂર બની રહ્યાં છે. 2001માં ખેડૂતોની સંખ્યા 58 લાખ હતી. 10 વર્ષમાં 54.47 ખેડૂતો લાખ થઈ ગયા છે. 2001માં 6 લાખ ખેતરો અડધા હેક્ટર ના હતા, જે 10 વર્ષ પછી 12 લાખ થઈ ગયા છે. ભાજપના રાજમાં નાની જમીનોમાં 100 ટકાનો વધારો થયો છે. 2 હેક્ટર જમીનના 40 લાખ ખેતર છે. 3 વીઘા જમીન સાથે મજ...

મસાલા પાકોમાં મોદીનાં જાદુઈ આંકડા, મુખ્ય પ્રધાન હતા ત્યારે ચમત્કાર, હવ...

ગાંધીનગર, 15 નવેમ્બર 2020 ગુજરાતમાં સ્વાદના રસિયાઓ ઓછા થઈ રહ્યાં હોય એવું ખેડૂતોનું વલણ જણાય છે. છેલ્લાં 10 વર્ષથી મસાલા પાકનું ઉત્પાદન સ્થગીત થઈ ગયું છે. SPICE - એટલે મસાલાની ચીજ, ગરમ મસાલાની કોઈ વસ્તુ-તજ, લવિંગ ઇ. જેવી, તેજાનો, પદાર્થમાં સ્વાદ, સુગંધ, તીખાશ, સ્વાદ ઉમેરનારી વસ્તુ, મસાલો નાખીને સ્વાદિષ્ટ બનાવવા વપરાતી ખેતરોમાં પેદા થતી વસ્તુઓ. ...

ઘઉંનું વાવેતર આ વખતે 10 વર્ષના વિક્રમો તોડી નાંખશે, સરકાર અને ખેડૂતો મ...

વિપુલ ઉત્પાદન થતાં ઘઉં સસ્તા થશે, ગાંધીનગર, 14 નવેમ્બર 2020 ઘઉં આમતો લેવન્ટ વિસ્તારમાં સદીઓથી થતું એક પ્રકારનું ઘાસ છે. છેલ્લા 3 વર્ષની સરેરાશ બતાવે છે કે, 10.45 લાખ હેક્ટરમાં ઘઉંનું વાવેતર થાય છે. હાલ વાવેતરના બીજા અઠવાડિયામાં 55 હજાર હેક્ટર વિસ્તારમાં ઘઉંનું વાવેતર થઈ ગયું છે. જે ગયા વર્ષે આ સમય ગાળા દરમિયાન 7 હજાર હેક્ટરથી વધું ન હતું. ...

ચીનની નવી ચાલ? ભારતના પાડોશી દેશો સાથે ઉપમંત્રીસ્તરની બેઠક યોજશે

દુનિયાને કોરોનાનો દર્દ દેનારા ચીન હવે તેના પર મલમ લગાડવા માટે નીકળ્યું છે. કોરોના સામેના જંગમાં ચીને પોતાની સાથે પાકિસ્તા, બાંગ્લાદેશ, નેપાળ અને શ્રીલંકાને શામેલ કર્યું છે. કોરોનાને હરાવવા માટે અને અર્થવ્યવસ્થાને ગતિ આપવા માટે ઉદ્દેશ્યથી ચીને આ દેશોની સાથે એક સંયુક્ત બેઠક કરી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, ચીને કોરોના વાયરસને નિયંત્રિત કરવા માટ...

લેહના નકશામાં Twitter માર્યો લોચો, ભારતમાં પ્રતિબંધનું તોળાતું જોખમ

સોશયલ મીડિયા કંપની Twitterને ભારતમાં પ્રતિબંધ કે બ્લોક કરવામાં આવી શકે છે. લેહને લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશ સિવાય જમ્મુ અને કાશ્મીરનો ભાગ દેખાડવા પર સરકારે કંપની પર કાયદાકીય કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે. એક ઉચ્ચ અધિકારીએ કહ્યું છે કે, Twitter ઈ્ડિયાની સામે એફઆઈઆર દાખલ થઈ શકે છે. સરકાર આ હરકતને ભારતની સંપ્રભુ સંસદની ઈચ્છાશક્તિને નીચે દેખાડવા માટે ...

અમેરિકી સંસદમાં ભારતીયોનો દબદબો, 115માં 20 ભારતીયોને સ્થાન

અમેરિકાના ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બિડેને 20 જાન્યુઆરીએ સૂચિત પદગ્રહણ પૂર્વે રચાયેલી એજન્સી સમીક્ષા ટીમોમાં 20 થી વધુ ભારતીયોને સ્થાન આપ્યું છે. આમાંથી ત્રણને તેમની ટીમનું નેતૃત્વ પ્રાપ્ત થયું છે. આ ટીમોનું કામ યુ.એસ. માં 115 થી વધુ એજન્સીઓના કામકાજનું મૂલ્યાંકન કરવાનું છે. તેના આધારે, બિડેનનો નવો વહીવટ ટ્રાન્સફર કરવામાં આવશે. જે સભ્યો જવાબદારી સંભા...

જાન્યુઆરીથી દેશના તમામ ટોલબૂથ પર ફાસ્ટટેગ ફરજિયાત

ટોલ બૂથ પરની લાંબી લાઈનો દૂર કરવા માટે સરકારે પહેલેથી જ ફાસ્ટટેગની સુવિધા ઉભી કરી છે. હવે જાન્યુઆરી 2021થી આખા દેશના તમામ ટોલબૂથ પર ફાસ્ટટેગ ફરજિયાત થશે. એટલે કે ટોલબૂથમાંથી પસાર થનારા તમામ વાહનોમાં ફાસ્ટટેગ લાગેલું હોવુ જોઈશે. જો ટેગ નહીં હોય તો વાહને પસાર થવામાં મુશ્કેલી થશે. ફાસ્ટટેગ એ વાહન પર લગાવાતું એક ઈલેક્ટ્રોનિક સ્ટીકર છે, જેનાથી વાહન ધારક...

અમદાવાદના વાહનચાલકોને રાહત, તહેવારોમાં ટ્રાફિક પોલીસ દંડ નહીં ફટકારે

રાજ્યની ટ્રાફિક પોલીસ દંડ નહીં કરે પણ વાહનચાલકને સમજાવીને જવા દેશે. કોરોના વચ્ચે દિવાળીની ઉજવણી ફીક્કી જણાઈ રહી છે. દિપાવલીના દૈદિપ્યમાન દિવસો આવશે અને જતાં રહેશે એવી માનસિકતા વચ્ચે નાગરિકો તહેવારની ઉજવણીમાં ગળાડૂબ બન્યાં છે. બજારમાં ભીડ જોવા મળી રહી છે એવા સમયે ટ્રાફિક પોલીસની દંડાત્મક કાર્યવાહીથી લોકોમાં આક્રોશ જોવ મળતો હતો. મંદી વચ્ચે પણ લોકો ફે...

પાટીલ તમામ જૂથોને કાપીને પોતાનું સંગઠન બનાવશે, અમિત શાહ અને રૂપાણીનો જ...

ગાંધીનગર, 13 નવેમ્બર 2020 ચંદ્રકાંત પાટીલ ભાઉએ 21મી જુલાઇએ ગુજરાતના પ્રદેશ પ્રમુખના હોદ્દાનો ચાર્જ સંભાળ્યો હતો. 24 જુલાઈ 2020ના દિવસે નવસારી ખાતે જાહેર કર્યું હતું કે, તેઓ બહું ઝડપથી નવું સંગઠન બનશે. તેમ છતાં 5 મહિના થઈ ગયા હોવા છતાં નવું સંગઠન જાહેર કરી શક્યા નથી. હવે તેમની પાસે અવકાશ છે અને પક્ષમાં હીલચાલ થઈ રહી છે. હાલમાં પ્રદેશ માળખામાં છે ...

અમદાવાદમાં કોરોના દર્દીઓની 10 દિવસની સારવારની રૂ.100 કરોડની આવક

અમદાવાદ, 12 નવેમ્બર 2020 અમદાવાદમાં નવેમ્બરમાં કોરોનાની બીજી લહેર શરૂ થઈ ગઈ હોય તેમ 3 હજાર દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે. બીજા નામો જાહેર ન થયા હોય અને ઘરે સારવાર લેતાં હોય એવા અગણીત લોકો હશે. કારણ કે અમદાવાદમાં કોરોનાના દર્દીઓ વધી ગયા છે. ડીસેમ્બર મહિનામાં કોરોનાની સ્થિતી ભયાનક બની શકે છે. હાલ જે રીતે આખા કુટુંબો કોરોનાગ્રસ્ત બન્યા છે તે...

Whatsapp Pay ભારતમાં શરુ થવા જઈ રહ્યું છે ત્યારે જાણવા જેવા આ 5 પોઈન્ટ...

Whatsapp સમયાંતરે તેના યુઝર્સ માટે કેટલીક નવી સુવિધાઓ લાવતું રહે છે. તાજેતરમાં, લાંબી પ્રતીક્ષા પછી વોટ્સએપે ડિજિટલ પેમેન્ટ સર્વિસ શરૂ કરી છે. વોટ્સએપે તેના 40 કરોડ યુઝર બેઝમાંથી બે કરોડ ગ્રાહકો માટે આ સેવા શરૂ કરી છે. જો તમે પણ એવા લોકોમાં છો કે જેમની ડિજિટલ પેમેન્ટ સર્વિસ  WhatsApp પર શરૂ થઈ છે, તો અમે તમને કેટલીક બાબતો જણાવીશું જે તમારે જાણવાની ...

ગુજરાતના સૌથી મોટા 5 દાનવીરો જાહેર થયા, ભારતના પ્રથમ 10માં બે દાનવીર

12 નવેમ્બર 2020 હારૂન ઈન્ડિયા અને એલ્ડગિવ દ્વારા ભારતીય દાતાર ઉદ્યોગપતિનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું. આ લિસ્ટમાં ગુજરાતના પાંચ ઉદ્યોગપતિઓનો પણ સમાવેશ થયો હતો. ભારતમાંથી તો સૌથી વધુ ડોનેશન અજિમ પ્રેમજીએ આપ્યું છે, પરંતુ ગુજરાતમાંથી સૌથી વધુ ડોનેશન ગૌતમ અદાણીના નામે છે. અદાણીએ વર્ષ 2019-20 દરમિયાન 88 કરોડ રૂપિયા ડોનેશન આપ્યું હતું. બીજા ક...