Tag: Agricultrue Department
કૃષિમાં સંકર જાતો આવતાં પોષ્ઠિક બિયારણો લુપ્ત થઈ ગયા
ગાંધીનગર, 16 ફેબ્રુઆરી 2020
ગુજરાતના ભાલ પ્રાંતમાં ઘઉંની એક પ્રજાતિ છે-ભાલિયા ઘઉં. એમાં વધુ પ્રોટિન અને કેરોટિન જોવા મળે છે તેથી દલિયા અને પાસ્તા બનાવવા માટે ખૂબજ જાણીતા છે. ઘઉંની વેરાઈટી જિયોગ્રાફિકલ આઈડેન્ટિફિકેશનના રુપમાં રજિસ્ટર કરવામાં આવી છે.
ગુજરાતમાં બન્ની ઘાસમાં હાઈ ન્યૂટ્રિશન હોય છે. જેના લીધે ત્યાંની ભેંસ વધુ દૂધ આપે છે. હવે આ ઘાસની ...
કાશ્મિરી ગુલાબનનું ઉત્પાદન 10 વર્ષમાં ઉત્પાદન 62 ટકા વધ્યું
ગાંધીનગર, 11 ફેબ્રુઆરી 2020
ગુજરાતમાં ગુલાબ આયાત કરીને મંગાવવા પડતા હતા. કૃષિક્ષેત્રની ક્રાંતિ બાદ ગુજરાત ગુલાબની નિકાસ કરતુ રાજ્ય બન્યુ છે. ગુજરાતની ગુલાબના ફુલોના પાકની ખેતી એવી છે કે જે દરેક જિલ્લા ને તાલુકામાં કરવામાં આવે છે. 4178 હેક્ટરમાં તેની ખેતી થાય છે. પણ હવે ખેડૂતો કાંટા વગરના કાશ્મિરી ગુલાબની ખેતી તરફ વળી રહ્યાં છે. અનેક વિસ્તારોમાં ...
ખેતરોમાં પાણી ભરાતા ઉભા પાકનો નાશ થતા સૌરાષ્ટ્રમાં લીલા દુકાળની સ્થિતિ...
રાજકોટ,તા:૩૦ ખેતરોમાં ઉતારને આરે તૈયાર થઈને ઉભા કપાસ અને કઠોળના પાકો ઉપર સતત વરસાદ ચાલુ રહેતા કહોવાટ શરૂ થયો છે. દર વર્ષે જ્યાં વરસાદની અછત વર્તાતી હોય છે તેવા વિસ્તાર કચ્છમાં સારો એવો વરસાદ નોંધાયો છે તો રાજકોટમાં વરસાદે 100 વર્ષથી વધારે સમયનો રેકોર્ડ વરસાદે તોડી નાખ્યો છે. નર્મદા ડેમ છલોછલ ભરાઈ જવાથી પાણીની તંગી નહીં રહે અને ખેડૂતો અન્ય સિઝનમા...
ગુજરાતી
English