Tag: Agriculture
રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમની સહકારી કોપ્ટ્યુબ ચેનલ શરૂ કરી
એનસીડીસી 18 જુદા જુદા રાજ્યો માટે 'સહકારી મંડળીઓની રચના અને નોંધણી' પર માર્ગદર્શિકા વિડિઓઝ પણ રજૂ કરે છે
રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ (એનસીડીસી) ની સહકારી કોપ્ટ્યુબ ચેનલ શરૂ કરી. એનસીડીસીએ તેની ચેનલને એક સ્ટોપ ચેનલ તરીકે શરૂ કરી છે, જે શરૂઆતમાં હિન્દી અને 18 રાજ્યોની પ્રાદેશિક ભાષાઓમાં હશે. રાજ્યો માટે 'સહકારી મંડળીઓની રચના અને નોંધણી' સંબંધિત માર્...
હાઈડ્રોપોનિક્સ ખેતી કરતાં પહેલાં સાત વખત વિચારજો, આ ખેડૂતે બંધ કરી
ગાંધીનગર, 2 ઓગસ્ટ 2020
25 વર્ષથી ખેતી ક્ષેત્રે સંકળાયેલા અમદાવાદના કાસીન્દ્રા ગામના મહેન્દ્ર નરસિંહ પટેલ કહે છે કે, વેબસાઈટના માધ્યમથી ગ્રીન હાઉસમાં ઓછામાં ઓછી જગ્યામાં વધારે ઉત્પાદન લઈ શકાય તે હેતુથી સાહસ કરી ગ્રીના હાઉસમાં ડચ રોઝની ખેતી કરવાનું નક્કી કર્યું. મેં હાઈટેક ગ્રીન હાઉસ પ્રોજેક્ટ અપાનાવેલો હતો. માઈક્રો ઈરિગેશન સિસ્ટમ દ્રારા RO પ્લાન્...
ખેડૂતો અનાજ અને કઠોળની ખેતી છોડી રહ્યાં છે, ગુજરાતમાં અનાજની ખાધ ઊભી થ...
ગાંધીનગર, 31 જૂલાઈ 2020
27 જૂલાઈ 2020ના દિવસે ગુજરાતના કૃષિ વિભાગે તૈયાર કરેલો અહેવાલ આખા ગુજરાતને ચોંકાવી દે એવો છે. ગુજરાત સરકારની ખેડૂત વિરોધી નીતિનો તેમાં અજાણતાં પર્દાફાશ થયો છે. ગુજરાતના ખેડૂતો અનાજ અને કઠોળની ખેતી ઓછી કરી રહ્યા છે. અન્નના ભંડારો પેદા કરનારા ખેડૂતો હવે કેમ અનાજ અને કઠોળનું વાવેતર ઘટાડી રહ્યાં છે જેની પાછળ રોકડીયા પાકો જવાબ...
ખેડૂતે ડાંગરની સરળતાથી રોપણી માટે જાતે જ ડ્રમ સીડર બનાવ્યું
આણંદ,
ઉમરેઠ તાલુકાના વણસોલ ગામના પ્રગતિશીલ ખેડૂત મનીષભાઈ પટેલનાં ખેતરે ડાંગરની ખેતી વાવણીથી કરી શકાય તેવા એક મશીનનું નિદર્શન રાખવામાં આવ્યું હતું. જેને જોવા આજુબાજુનાં 10 ગામડાનાં 30થી વધુ ખેડૂતો મોટી સંખ્યામા એકત્ર થયા હતા.
ડાંગરની ખેતી ખાસ કરીને વધુ પાણી પર આધારિત હોય છે જેમાં આણંદ જિલ્લાના ભાલ પંથકમાં સારા એવા પ્રમાણમાં ડાંગરની ખેતી થતી હો...
બીમાર પશુઓની ઘરબેઠા સારવાર મળશે
મૂંગા પશુઓની સારવાર માટે રાજ્યભરમાં વધુ મોબાઈલ દવાખાના ઉપલબ્ધ કરવામાં આવ્યા છે.
આ પશુ મોબાઇલ વાન દ્વારા હવે બીમાર પશુઓને પશુ સારવાર કેન્દ્ર ખાતે નહીં લઈ જવા પડે. તેના સ્થાને ટોલ ફ્રી નંબર 1962 ડાયલ કરીને ઘર બેઠા સારવાર સેવા મેળવી શકાશે.
પશુ મોબાઈલ દવાખાના તેના મથકથી આસપાસ વિસ્તારના 10 ગામોને આ સુવિધા મળનાર છે. આ સુવિધા હાલમાં જેમ 108 એમ્...
બાગાયતી પાકોની નવી વાવેતર યોજના હેઠળ ખેડૂતોને રૂ.22 લાખથી વધુની સહાય
Fરાજકોટ,
ખેતીની સમૃદ્ધિ જમીનની ઉત્પાદકતા તથા ગુણવત્તા તેમજ સમગ્ર ખેતી પ્રક્રિયા પર્યાવરણ ઉપર આધારીત છે. જમીનની ગુણવત્તાની જાળવણી સાથે મબલખ પાક મેળવવા બાગાયત ખેતી શ્રેષ્ઠ વિકલ્પ છે. ત્યારે બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે રાજયસરકાર દ્વારા બાગાયત ખાતાની ફળાઉ પાકોની નવી વાવેતર યોજના અમલમાં મુકવામાં આવી છે.
આ યોજના હેઠળ જે ખેડુતો પોતાની માલિકીની જમી...
હવે ખાનગી કંપની જમીન ચકાસણી પ્રયોગશાળા સ્થાપી શકશે
ભારત સરકાર દ્વારા સોઈલ હેલ્થ કાર્ડ અને સોઈલ હેલ્થ મેનેજમેન્ટ યોજના અંતર્ગત વધુમા વધુ સારી કામગીરી થઈ શકે તેમજ ગ્રામ્ય કક્ષાએ સ્થાનિક ઓદ્યોગિક સાહસ ખેડનાર ગ્રુપ્સ, સંસ્થાઓને પ્રોત્સાહન મળી રહે તે હેતુસર નેશનલ મીશન ફોર સસ્ટેનેબલ એગ્રીકલ્ચર યોજના અંતર્ગત સોઈલ હેલ્થ મેનેજમેન્ટ યોજના અમલમાં મૂકી છે.
આ યોજના હેઠળ ભાવનગર જિલ્લામા ગ્રામ્ય કક્ષાએ જમીન ચક...
પાણીની બોટલ કરતાં તરબૂચ સસ્તા, રાતા તરબૂચ અને રૂપાણીએ ખેડૂતોને રાતે પા...
અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના મેઘરજ તાલુકામાં મોટાભાગે ખેડૂતોએ ઉનાળુ ખેતીમાં તડબૂચનું વાવેતર કર્યું છે. લગભગ 500 વિઘાથી વધુ જમીનમાં તડબૂચનું વાવેતર ખેડૂતોએ કર્યું છે. તડબૂચની ખેતી 70 દિવસની હોય છે. ખેડૂતો મોંઘા ભાવનું બિયારણ લાવી સારી માવજત કરીને ખૂબ સારા પ્રમાણમાં તડબૂચનો ઉતારો પણ આવ્યો છે. લગભગ 1 વીઘાએ 650 થી 700 મણ તડબૂચનો પાક થાય તેમ હતો. તડબ...
ઘઉંની માંડ 26-30 ટકામાં લણણી થઈ, બાકી ખેતરમાં પડી રહ્યો છે માલ
2020 દરમિયાન રૂ. 526.84 કરોડની કીંમતના 10 લાખ મેટ્રિકટનથી વધુ કઠોળ અને તેલીબીયાંની સરકારી ખરીદી કરવામાં આવી, જેનો લાભ 75984 ખેડૂતોને થયો
ખેડૂતો પાસેથી સીધી જથ્થાબંધ ખરીદી કરનારાને સુગમતા કરી આપવામાં આવી; ઈ-નામ પર લોજીસ્ટીકસ એગ્રીગેટરનો પ્રારંભ
ભારતીય રેલવે ઝડપથી ખરાબ થઈ જતી વસ્તુઓ, બિયારણ, દૂધ, અને ડેરી ઉત્પાદનો જેવી આવશ્યક વસ્તુઓના પુરવઠા મા...
લૉકડાઉન દરમિયાન ખેતીવાડી અને સંબંધિત સેવાઓને છૂટ મળી
નવી દિલ્હી, 28-03-2020
કોરોના વાયરસનો સામનો કરવા માટે લાગુ કરવામાં આવેલા રાષ્ટ્રવ્યાપી લૉકડાઉન દરમિયાન ખેતીવાડી અને સંબંધિત સેવામાં સંકળાયેલા લોકોને કોઇ મુશ્કેલી ન પડે તે માટે, તેમને છૂટછાટ આપવામાં આવી છે.
લૉકડાઉનનો અમલ થયા પછી કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ, ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજમંત્રી શ્રી નરેન્દ્રસિંહ તોમર ખેડૂતો સંબંધિત મુદ્દાઓ પર ...
જુવારની સુપર જાત શોધતા ગુજરાતના કૃષિ વિજ્ઞાની
ગાંધીનગર, 15 માર્ચ 2020
જુવારના બેવડો ઉપયોગ થઈ શકે એવી એક મોતીવાળા સફેદ દાણાવાળા ધરાવતી સુપર જુવારની નવી જાત શોધવામાં આવી છે. જે અનાજ તરીકે અને પશુ ચારા તરીકે વાપરી શકાય છે. સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ વિશ્વ વિદ્યાલયના વિજ્ઞાનીઓએ સુધારેલ ડ્યુઅલ હેતુ જુવારની વિવિધતા ડીએસ -127 (જીજે 43) ક્રોસ (એકેઆર 354 એક્સ એસપીવી 1616) માંથી વિકસિત કરવામાં આવી હ...
10 વર્ષમાં એક ગાયથી 110 ગાયોનું ધણ બનાવ્યું, સરકાર કેટલી સહાય આપશે
ગુજરાતના અંદાજપત્રમાં એક નવી પહેલના રૂપમાં ગાય પાળીને ગાય આધારિત ખેતી કરનારાઓને એક ગાય દીઠ નિભાવ ખર્ચ પેટે માસિક રૂ.૯૦૦ અને વાર્ષિક રૂ.૧૦,૮૦૦ ની સહાય આપવાની યોજના જાહેર કરવામાં આવી છે.
વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના બાવળીયા ગામના ખેડૂત અને પશુપાલક વનરાજસિંહ દેશી ઓલાદની ગાયોનું પાલન કરે છે અને ખેતીમાં ગાય નું ગોબર અને ગૌમૂત્ર વાપરીને લગભગ પ્રાકૃત...
નર્મદા બંધમાં મૂર્ખ બનાવ્યા હવે ખારા પાણી પાછળ રૂ.20 હજાર કરોડનું ખર્ચ...
ગાંધીનગર, 27 ફેબ્રુઆરી 2020
ગુજરાતમાં સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારના દરિયાકિનારે દેવભૂમિ દ્વારકા, ભાવનગર, કચ્છ અને ગીર સોમનાથ જિલ્લામાં 4 સી-વોટર ડિસેલીનેશન પ્લાન્ટ સ્થાપવા માટે રાજ્ય સરકારે એક સ્પેશ્યલ પરપઝ વ્હીકલ SPV સાથે સમજૂતિ કરાર કર્યા છે.
ગુજરાત સરકારના પાણી પૂરવઠા વિભાગ હસ્તકની ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રકચર લીમીટેડ અને મુંબઇની શાપુરજી પાલનજી એન્ડ...
કૃષિમાં સંકર જાતો આવતાં પોષ્ઠિક બિયારણો લુપ્ત થઈ ગયા
ગાંધીનગર, 16 ફેબ્રુઆરી 2020
ગુજરાતના ભાલ પ્રાંતમાં ઘઉંની એક પ્રજાતિ છે-ભાલિયા ઘઉં. એમાં વધુ પ્રોટિન અને કેરોટિન જોવા મળે છે તેથી દલિયા અને પાસ્તા બનાવવા માટે ખૂબજ જાણીતા છે. ઘઉંની વેરાઈટી જિયોગ્રાફિકલ આઈડેન્ટિફિકેશનના રુપમાં રજિસ્ટર કરવામાં આવી છે.
ગુજરાતમાં બન્ની ઘાસમાં હાઈ ન્યૂટ્રિશન હોય છે. જેના લીધે ત્યાંની ભેંસ વધુ દૂધ આપે છે. હવે આ ઘાસની ...
મોદીના બજેટમાં ફરી એક વખત ગુજરાતની માંગ ન સંતોષાઈ, અન્યાય
દિલીપ પટેલ - અમદાવાદ allgujaratnews.in@gmail.com
કેન્દ્રનું 2020-21નું અંદાજપત્ર નાણા પ્રધાન નિર્મલા સિતારમને રજૂ કર્યું છે. જેમાં ગુજરાતના લોકો, સગુજરાતની સરકાર અને સંસ્થાઓ જે ઈચ્છતાં હતા તેવી ઘણી માંગણીઓ કેન્દ્રની નરેન્દ્ર મોદીએ માન્ય ગણી નથી. ગુજરાતને આ રીતે ગુજરાતના સપુત નરેન્દ્ર મોદીએ અન્યાય કર્યો છે.
ગુજરાતને શું ન મળ્યું
કર્ણાવતી શહેનું...
ગુજરાતી
English