Sunday, July 19, 2026

Tag: Agriculture

મહેસુલ વિભાગના 19 કામ હવે ઓન લાઈન થઈ રહ્યાં છે

ગાંધીનગર, 11 જાન્યુઆરી, 2020 ડિજિટલ આંગળીના ટીપ્સ પર લોકોની તમામ સેવાઓ આપતી એક એપ્લિકેશન શરૂ કરી છે જે મહેસૂલ વિભાગની 19 સેવાઓ ઓનલાઇન પૂરી પાડે છે. જમીનોની ખરીદી કરનારા માટે આ સેવાઓ મોટાભાગે છે. પણ ગરીબ ખેડૂતો માટે આવી ઓન લાઈન સેવાઓ બહું ઓછી છે. ઉદ્યોગોની આવી વિગતો આપે એવી ઓન લાઈન સેવા ગુજરાતની રૂપાણી સરકારે હજું શરૂં કરી નથી. ખરેખર તો ઉદ્યોગો અ...

એક એવી ડેરી જ્યાં માત્ર મહિલાઓ જ કામ કરે છે

મહારાષ્ટ્ર, 16 ડિસેમ્બર, 2019:અત્યારે ભારતનું દૂધનું ઉત્પાદન 176.4 મિલિયન ટન છે. એમાં મોટા ભાગનું પ્રદાન દેશની મહિલાઓ કરે છે, જેઓ પશુઓને ચારો આપવાનું, દૂધ કાઢવાનું અને એનું વેચાણ કરવા જેવી પશુ સંવર્ધનની 75 ટકાથી વધારે કામગીરી કરે છે. મહિલાઓને સક્ષમ બનાવવાના આશય સાથે ટાટા પાવરે મહારાષ્ટ્રમાં પૂણેનાં મવાળમાં મહારાષ્ટ્રની ઓલ વિમેન ડેરી એન્ટરપ્રાઇઝ’ની ...

મોંઘા પિસ્તાની ખેતીમાં મબલખ આવક, કરો પહેલ

ગાંધીનગર : દેશમાં પ્રથમ વખથ રાજસ્થાનમાં પિસ્તાની ખેતી કરવા માટે 2017માં પ્રયાસો થયા બાદ ગુજરાતમાં પણ પિસ્તાની ખેતી કરવાની તક ઊભી થઈ રહી છે. રાજસ્થાનના કૃષિ મંત્રીએ કહ્યું કે ઈરાનથી પિસ્તા પ્લાન્ટ લાવવાની તૈયારી વચ્ચે તેમણે કેન્દ્રીય કૃષિ મંત્રાલયને પણ વિનંતી કરી છે. મંત્રાલય સંબંધિત દેશમાંથી પ્લાન્ટ વિશે વિગતવાર માહિતી લેવાના છે. પિસ્તાનું ઉત...

17 વર્ષથી અમદાવાદમાં સાત્વિક ભોજન કેવા ખવાયા છે ?

અમદાવાદ : અમદાવાદના લોકો ગામડાના ખેડૂત પરિવારો દ્વારા તૈયાર કરેલું સાત્વિક લંચ કે ડિનર લેવાનો પ્રોગ્રામ લોકો હવે સૃષ્ટિના સાત્વિક મેળામાં ગોઠવે છે. ભીડ જામે છે. અમદાવાદ કેવું ભૂખ્યું શહેર છે તે અહીં જોવા મળે છે. લોકો બસ ખાધા કરે છે. ખાવા માટે તો લાઈનમાં ઊભા રહે છે. લોકો મોટા પ્રમાણમાં ફાસ્ટ ફૂડ, જંક ફૂડ છોડી સાત્વિક શુધ્ધ આહાર ખાવા લાગ્યા છે, ના...

25 વર્ષની ભાજપની નીતિ – ગરીબ ખેડૂતોની જમીન પર સિંચાઈ નહીં, શ્રીમ...

ગાંધીનગર : સિંચાઈ કરીને ખેતી કરવાનું વલણ ગુજરાતમાં બદલાઈ રહ્યું છે. 42.68 લાખ હેક્ટરમાં કૂવો, બોર, તળાવ, નદી, નાના બંધ અને મોટા બંધથી સિંચાઈ કરીને ખેતી કરવામાં આવે છે. પાણી હોય તો  વર્ષમાં ત્રણ વખત ખેતરમાં પાક લઈ શકાય છે. મોટા ભાગે ખેડૂતો હવે સિંચાઈ વિસ્તારમાં એક વખત પાક લઈ રહ્યાં છે. પણ ત્રીજો પાક કો એક પણ ખેડૂત લેતા નથી. બદલાયેલા આ વલણથી ગુજરાતની...

સાત્વિક ખેડૂત મેળાની સાથે સાત્વિક ફૂડ ઉત્સવ આવી ગયો

અમદાવાદના લોકો 17 વર્ષથી જેની રાહ જોતા હોય છે તે, સાત્વિક ફૂડ ફેસ્ટીવલ 21 થી 25 ડિસેમ્બર 2019 સુધી  સોલાની ભાગવત વિદ્યાપીઠ ખાતે યોજાઈ રહેલો છે. ખેડૂતો પોતાની ખેતપેદાશનું સીધુ વેચાણ ગ્રાહકોને કરે છે. આમ, 100 થી પણ વધારે ખેડૂતો અહીં આવશે અને મગફળી, મગફળીનું તેલ, તલ, તલનું તેલ, આમળા, વિવિધ જાતના કંદમૂળ, મસાલા, ધાન્યો, મધ, ગાયનું ઘી, સફેદ માખણ તથા વ...

સાકનો રાજા બકાકાના ભાવ ભડકે બળશે

બનાસકાંઠા : ચોમસામાં બટાકાનું વાવેતર થતું નથી પણ બિયારણ તૈયાર કરવામાં આવે છે. બિયારણ તૈયાર થવામાં હતું ત્યારે કમોસમી વરસાદ પડવાના કારણે આ વર્ષે બટાકાનું વાવેતર ઓછું થયું છે. બટાકાનું ઉત્પાદન મેળવવા 90 દિવસનો સમય લાગે છે. હવે 60 દિવસ બાકી રહ્યાં છે. કૃષિ વિભાગે એવી ધારણા હતી કે, 1.21 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થવાની ધારણા હતી. જોકે સરેરાશ 1.25 ...

કૌશિક પટેલ સામે બાંયો ચઢાવતાં મહેસૂલ વિભાગના કર્મચારીઓ

પડતર માંગણીને લઇને ગુજરાતના મહેસૂલ વિભાગના કર્મચારીઓએ સરકારની સામે બાયો ચડાવી છે અને અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છે. ગુજરાતમાં મહેસૂલ કર્મચારીઓને પગાર ઉપરાંત વર્ષ 2017ના ઠરાવથી પાંચ વર્ષની ફિક્સ પગારની નોકરી ગણવા નિર્ણય થયો છે પરંતુ ઇજાફાઓ આપવામાં આવ્યા નથી. આ ઉપરાંત મહેસૂલી કર્મચારીઓની 17 જેટલી માગણીઓને લઇને કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવામાં ન આવત...

કચ્છમાં દ્રાક્ષનું વિપુલ ઉત્પાદન

નખત્રાણા તાલુકામાં રામપર ગામમાં ઇશ્વરભાઈ પટેલનું ખેતર હરિયાળું બની ગયું છે. તેમના ખેતરો લીલીછમ દ્રાક્ષથી બરેલા છે. તેમણે સુપર સોનાકા વેરાયટી નામની દ્રાક્ષ ઉગાડી છે. આવા અનેક ખેતરોમાં હવે દ્રાક્ષ પાકવા લાગી છે. શિયાળો બેસતા જ દ્રાક્ષના ઝુમખા લટકી રહ્યાં છે. ઝુમખાનું વજન 300થી 750 ગ્રામનું હોય છે. કચ્છમાં કૂલ 55 હજાર હેક્ટર વિસ્તારમાં બાગાયતી ખેતી...

કચ્છી ખારેક અને દાડમનો વાઇન

હળવું આલ્કોહોલિક પીણું કચ્છી ખારેકમાંથી બનેલી વાઇનનું 2018થી બની રહ્યું છે. આબુરોડ ખાતે શરુ કરવામાં આવેલા ખજૂર વાઈનને ગુજરાતમાં 65 પરમિટ ધરાવતા બારમાં વેચાઈ રહ્યા છે. કચ્છના ફેમસ ખજૂરમાંથી વાઇન બનાવવા રુ.10 કરોડના ખર્ચે પેઝનટ્સ ફૂડ પ્રોસેસિંગ એન્ડ વાઇનરી પ્રા. લી. નામે 2 લાખ લીટર વાઇન બનાવવાની ફેક્ટરી છે. કચ્છમાં મોટા પ્રમાણાં ખારેક-ખજૂરનો પા...

ગુજરાતમાં રવિ સિઝનમાં વિલંબથી શરૂઆત, માત્ર 15.60 ટકાનું વાવેતર

કે ન્યૂઝ, ગાંધીનગર, તા. 25. ગુજરાતમાં રવિ સિઝનની શરૂઆત વિલંબથી થઇ છે, કારણ કે આ વર્ષે વધુ વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઇ જવાથી ખેડૂતોએ વાવેતર વિસ્તાર મોડો શરૂ કર્યો છે. આ વર્ષે અત્યાર સુધીમાં માત્ર 15.60 ટકા વાવેતર થયું છે. રાજ્યમાં પિયત અને બિન પિયત ઘઉંનું વાવેતર ખૂબ ધીમું છે. રાજ્યનો સામાન્ય વાવેતરનો વિસ્તાર 31,19,413 હેક્ટર છે, જે પૈકી આ...

રૂપાણીની રૂપાળી ,કૃષિવાળી નરી ઠગારી

કે ન્યુઝ,ગાંધીનગર,તા:25 અસરગ્રસ્ત જાહેર કરવામા આવેલા વિસ્તારોમાં SDRF ની ગાઇડલાઇન મુજબ સહાય પણ મંજૂર કરવામાં આવેલી હતી. સરકાર દ્વારા એ નિયમમાં ફેરફાર કરી સહાય રૂ.13,500 હતી તે ઘટાડીને રૂ.6800 કરી નાખવામાં આવેલી છે. ખેડૂતોએ તે માટે અરજી કરી હતી. તેથી તે પ્રમાણે સહાય ચૂકવવામાં આવે એવી માંગણી કરવામાં આવી રહી છે. વીમા કંપનીઓ તાત્કાલિક 25% વિમો ખેડૂત...

દાળ-કઠોળ મોંઘા થતાં લોકોનું બજેટ ખોરવાયું !!!

કે. ન્યૂઝ, ગાંધીનગર,તા.21 રાજ્યમાં કમોસમી વરસાદના કારણે મોંઘવારીએ માઝા મૂકી છે. આ સંજોગોમાં જીવન જરૂરી શાકભાજી અને દાળ-કઠોળ મોંઘા થતાં લોકોનું બજેટ ખોરવાઈ ગયું છે. ચાલુ વર્ષે ચોમાસુ સારું રહેવાના કારણે કૃષિ પાકો સારો થશે એવી આશા રાજ્ય સરકાર અને ખેડૂતોને હતી. પરંતુ રાજ્યના કેટલાંક વિસ્તારોમાં અતિવૃષ્ટિ અને લીલા વરસાદના કારણે ખેતરોમાં ઊભા મોલની...

પાકિસ્તાનમાં ટામેટાના ભાવે પ્રજાને કર્યા લાલ !!!

કરાચી,તા.21   પાકિસ્તાનના કરાચી શહેરમાં ટામેટાંનો ભાવ રેકોર્ડ સપાટીએ પહોંચ્યો છે. સોમવારે અહીં ટામેટાંનો ભાવ ૩૦૦-૩૨૦ રૂપિયા પ્રતિ કિલો હતો જે મંગળવારે ૪૦૦ રૂપિયા પ્રતિ કિલો પહોંચી ગયો હતો. પાકિસ્તાનની સરકાર દ્વારા ઈરાનથી ટામેટાં મંગાવ્યા હોવા છતાં પણ ભાવમાં કોઈ ઘટાડો કે ફેરફાર પડી રહ્યો નથી. સ્થાનિક અખબારના અહેવાલો મુજબ અમુક સંગ્રહખોરો વધારે નફો...

રાજકોટના પડધરીમાં 15 વીઘા જમીનમાં મગફળીનો પાક નિષ્ફળ જતાં ખેડૂતોએ હોળી...

ગાંધીનગર, તા. 10 રાજ્યમાં પડેલા કમોસમી વરસાદે ખેડૂતોના ઊભા મોલને ભારે નુકસાન કર્યું છે. ત્યારે ખેડૂતો દ્વારા તેમના મહામોલા પાકને સળગાવી દેવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે. આવી જ એક ઘટના રાજકોટના પડધરી પંથકમાં માવઠાંના કારણે 15 વીઘા જમીનમાં મગફળીનો પાક નિષ્ફળ જતાં ખેડૂતોએ મગફળી અને તેના ભૂક્કાની હોળી કરી હતી. ખેડૂતો પાસે નાણાં ન હોવાના કારણે આ સ્થિત...