Thursday, December 5, 2024

Tag: Agriculture

સાણંદમાં 1,00,000 સીડબોલ બનાવી જમીનમાં મુકવાનું અભિયાન

અમદાવાદ, 16 જૂન, 2021 વધતા જતા પ્રદુષણ અને ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યાઓથી આજનો માણસ ઘેરાઈ રહ્યો છે તેવા સંજોગોમાં બાળ માનસમાં પર્યાવરણના જતનના સંસ્કાર રેડાય તેવા હેતુથી સાણંદ સ્થિત સ્વૈચ્છિક સંસ્થા માનવ સેવા ટ્રસ્ટ દ્વારા એક અનોખા કાર્યક્રમનું આયોજન કરાયું છે. યુવાનોના સહયોગથી 1,00,000 જેટલા સીડબોલ બનાવી સાણંદ આસપાસ આવેલ પડતર જમીનમાં - ઝાંખરામાં...

વલસાડ પાસે 27 દિવસમાં 1.25 લાખ વૃક્ષો ઉગાડી વિશ્વનું મોટું મિયાવાકી ગા...

અમદાવાદ, 16 જૂન, 2021 વિશ્વના સૌથી મોટા કૃત્રિમ વનનું નિર્માણ દક્ષિણ ગુજરાતના દરિયાકિનારે થયું છે. જાપાની મિયાવાકી પદ્ધતિનો સહારો લેવામાં આવ્યો છે. આ વનમાં માત્ર 27 દિવસમાં સવા લાખ જેટલા વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું છે. ખૂબજ ઓછા સમયમાં આ વનમાં લાખો વક્ષો વાવવામાં આવ્યા છે, જેના કારણે નાનકડા ગામના દરિયા કિનારે કૃત્રિમ જંગલ આકર્ષણનું કેન્દ્ર બ...

ગુજરાતની યુનિવર્સિટીએ વિકસાવ્યું 5G એન્ટેના, 1થી 10 ગીગા બાઇટની સ્પીડ

અમદાવાદ, 16 જૂન, 2021 ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીની (જીટીયુ) ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ એન્જિનિયરીંગ એન્ડ ટેક્નોલોજીના (જીસેટ) પ્રોફેસર ડૉ. ગૌતમ મકવાણા દ્વારા 5જી એન્ટેના વિકસાવવામાં આવી રહ્યું છે, જેનાથી સ્વદેશી 5જી ટેક્નોલોજીના વિકાસ થકી માત્ર ઈન્ટરનેટની સ્પીડ જ વધશે નહીં પણ ટેકનોલોજીની નવી જનરેશનની પણ શરૂઆત થશે. આ સંદર્ભે જીટીયુના કુલપતિ નવીન...

સુરતમાં કપડાંના ધંધામાં 90 ટકા મંદી

16 જૂન, 2021 લાંબા લોકડાઉન પછી સુરતનું કાપડ બજાર ખુલ્યું તો છે,પરંતુ હાલત એ છે કે 4 સપ્તાહ પછી પણ દેશના વિભિન્ન્ રાજયોમાં કાપડનું ટ્રાન્સ્પોર્ટેશન કરતી માત્ર 40 જ ટ્રક રોજ રવાના થાય છે. સામાન્ય રીતે લગ્નસરાંની સિઝનમાં સુરતથી દેશાવર માટે રોજની 400 ટ્રકો જતી હતી. તેનો મતલબ કે 10 ટકા જ ધંધો થાય છે. 90 ટકા ધંધો થતો નથી. 21મેથી સુરતનું કાપડ બજાર અ...

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના મતે આ રીતે બને છે એન્ટીબોડી

16 Jun, 2021 કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે સૌ કોઈ પોતાની રીતે પ્રયત્નો કરી રહ્યા છે. તો જે રિકવર થઈને-કોરોનાને મ્હાત આપીને આવ્યા છે તેઓ વિશેષ તકેદારી રાખી રહ્યા છે. માનસિક મજબુતી માટે તબીબો પણ દવાની સાથે હુંફ, સાંત્વના, આનંદ પ્રમોદ અને મનોરંજન પીરસી રહ્યા છે. કારણ કે, મનની હળવાશ જ નકારાત્મકતામાંથી મુક્તિ અપાવશે. મન તંદુરસ્ત તો તન સ્વસ્થ....

ડાયાબિટીશ અને હ્રદય રોગને કાબુમા રાખતી મીઠી બાજરી ખેડૂતો માટે કડવી બની...

ગાંધીનગર, 15 જૂન 2021 ખેડૂતોની કઠણાઈ એ છે કે જ્યાં બાજરી સૌથી વધું પાકે છે ત્યાં જ તાઉતે વાવાઝોડું આવ્યું અને સાથે વરસાદ લેતું આવ્યું હતું. તેથી આ બાજરી હવે બજારમાં આવી છે અને તેના પર વરસાદ પડતાં તે કાળી પડી ગઈ છે. કોઈ સરાભાવે લેવાલ નથી. પશુ ચારા તરીકે તેની ખપત છે. તેથી સરકારના ટેકાના ભાવ કરતાં પણ નીચા ભાવે તે ખેડૂતોએ વેચવી પડી રહી છે. સરકારન...

રામ મંદિર નહીં, હવે માત્ર જ્ઞાતિવાદ ખેલશે ભાજપ, શરૂઆત થઈ

દિલીપ પટેલ  ગાંધીનગર, 14 જૂન 2021 ગુજરાતમાં જ્ઞાતિ-વાદ વકરવાના પૂરા એંધાણ છે. હાલ ચૂંટણી થાય તો ભાજપને વિધાનસભામાં 50 બેઠકો પણ મળે તેમ નથી. ગુજરાતમાં વિજય રૂપાણીની સરકાર સર્વ-ક્ષેત્રે નિષ્ફળ છે. તેથી તેમના નામે મત મળે તેમ નથી. હિંદુ વાતાવરણ ઊભું કરીને મત મળે તેમ નથી. મોદીના નામે મત મળે તેમ છે પણ તે 2017 જેટલાં તો નહીં જ. મોદીની લોકપ્રિયતા ઘટી...

મોદી નામર્દ છે, ભ્રષ્ટ અને સાઈકોપેથ છે – અરવિંદ કેઝરીવાલ, વાંચો ...

https://www.youtube.com/watch?v=1V7PQvaeVPE આમ આદમી પક્ષના વડા અરિંદ કેઝરીવાલ અમદાવાદની મુલાકાતે આવ્યા છે. તેમણે ગુજરાતમાં ભાજપને પડકાર ફેંકવાનું નક્કી કર્યું છે. તેઓ પહેલા મોદીની ટીકા કરતાં હતા. તેમના ભ્રષ્ટાચારો જાહેર કરતાં હતા. હવે તેઓ મૌન બની ગયા છે. અમિત શાહ સામે પણ તેઓ એક શબ્દ બોલતાં નથી. https://twitter.com/ArvindKejriwal/status/14...

મધ્યપ્રદેશના પન્ના જિલ્લાની જેમ આણંદને આમળાના અથાણાં અને મુરબ્બાથી વિશ...

ગાંધીનગર, 13 જૂન 2021 અમૃત ફળ આમળાનું વેવાતર શરૂ થયું છે. આયુર્વેદની મોટા ભાગની દવાઓ અને ટોનિકમાં આમળા વપરાય છે. એસીડીટી દૂર કરે એવો આમળાનો મુરબ્બો છે. આમળામાંથી 300 જેટલી વસ્તુઓ આણંદમાં બની શકે તેમ છે. વૃક્ષને યુવાન જેવા બનાવવાની ક્ષમતા આમળામાં છે. ચવનપ્રાસમાં આમળા જ સૌથી વધું હોય છે. આમળા રસ અને શેરડીના રસને ભેગા કરી પ્રવાહી ગોળ બને છે. આમળામા...

મુકુલ રોય ટીએમસીમાં ફરી જોડાશે, પશ્ચિમ બંગાળમાં ચૂંટણી બાદ અનેક નેતાઓ ...

પશ્ચિમ બંગાળ પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી બાદ ભાજપને એક પછી એક નેતાઓ છોડી રહ્યા છે. જોકે એક સમયે ટીએમસીમાં રહેલા અને ભાજપમાં જોડાયેલા રાજ્યના દિગ્ગજ નેતા અને ભાજપના રાષ્ટ્રિય ઉપાધ્યક્ષ મુકુલ રોય ફરી ટીએમસીમાં જોડાવા જઈ રહ્યા છે. મુકુલ રોયના નિર્ણય બાદ ભાજપની છાવણીમાં સન્નાટો છે. આમ તો ટીએમસીમાંથી ભાજપમાં જોડાયેલા એક પછી એક નેતાઓ ટીએમસીમાં જવા ...

દૂધસાગર ડેરીને હિમાચલ-હરિયાણામાં શરૂ થશે, પણ આ 12 ભ્રષ્ટાચારનું શું કર...

મહેસાણા મહેસાણાની દૂધસાગર ડેરીએ ખુબ મોટું નામ ધરાવે છે. વર્ષે કરોડો રૂપિયાનું ટર્નઓવર ધરાવતી આ ડેરી હવે પોતાના વ્યવસાયનો વ્યાપ વધારી રહી છે. દૂધસાગર ડેરી હવે માત્ર ગુજરાત પુરતી સીમિત નથી રહી. હવે તેનો વ્યાપ દેશના અન્ય રાજ્યોમાં પણ વધી રહ્યો છે. મેહસાણાની દૂધસાગર ડેરીનો પ્લાન્ટ હવે હિમાચલ પ્રદેશ અને હરિયાણામાં સ્થાપશે અમુલ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન ...

આગની એનઓસી અને બિયુ પરમીશનમાં ભાજપની નિષ્ફળ રૂપાણી સરકારનો ઉધડો લેતી વ...

સરકાર રેસિડન્સમાં હોસ્પિટલ્સને કેમ મંજૂરી આપે છેઃ હાઈકોર્ટ ફાયર એનઓસી અને બિયુ પરમીશન અંગે સચોટ પોલિસી બનાવવા એએમસી અને રાજ્ય સરકારને નિર્દેશ અમદાવાદ રાજ્યમાં ફાયર સેફ્ટીના મામલે હાઇકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. કોરોનાકાળમાં સરકારી અનેક મામલે બેદરકારી લઇને ઝાટકણી કાઢી હતી. ગત બે મહિનામાં સુનાવણી વખતે હાઇકોર્ટે સરકાર ટકોર પણ કરી છે. જેમાં ફાયર સે...

કેરાલામાં એક માસમાં જ 28000 લોકોને બિલાડી કરડી ગઈ

સામાન્ય રીતે શેરીઓમાં રખડતા કૂતરાઓ હિંસક બનીને લોકોને કરડતા હોય છે. ભારતના તમામ રાજ્યોમાં રખડતા કૂતરાઓની પરેશાની લોકો વેઠી રહ્યા છે. જોકે કેરાલાના લોકો માટે બિલાડીઓ મુસીબત બની છે. છેલ્લા કેટલાક વર્ષોમાં કુતરાઓ કરતા બિલાડીઓ કરડતી હોવાના કેસમાં ઉછાળો આવ્યો છે. આ વર્ષે માત્ર જાન્યુઆરી મહિનામાં જ 28000 લોકોને બિલાડીઓ કરડી હોવાના કેસ સામે આવ્યા છે. સર...

વેપાર સુધારણામાં ગુજરાત ફેંકાયું, કેરળ 8 મું રાજ્ય બન્યું

વ્યવસાયિક સુધારણા કરવામાં સરળતા માટે કેરળ 8 મો રાજ્ય બન્યું; 2,373 કરોડ રૂપિયાના વધારાના ઉધારને મંજૂરીદિલ્હી 13 જાન્યુઆરી 2021 વેપાર સુધારણામાં ગુજરાત ફેંકાયું, કેરળ 8 મું રાજ્ય બન્યું છે. ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ આર્થિક રીતે નબળો દખાવ કરતાં ક્યાંય સ્થાન કેન્દ્ર સરકારે આપ્યું નથી. નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગ દ્વારા નિર્ધારિત વેપાર સુધ...

ભારત ઓક્સિજન પ્રોજેક્ટ

દિલ્હી 13 જૂન 2021 COVID-19 ની બીજી તરંગ દરમિયાન દેશના વિવિધ ભાગોમાં તબીબી ઓક્સિજનની માંગમાં નોંધપાત્ર વધારો થયો હતો. તબીબી ઓક્સિજનની હાલની માંગને પહોંચી વળવા ભવિષ્યમાં પૂરતા પ્રમાણમાં પુરવઠાની ખાતરી કરવા માટે તેનું ઉત્પાદન ખૂબ મહત્વનું બની ગયું છે. ભારત સરકારના પ્રિન્સિપલ સાયન્ટિફિક એડવાઇઝર, theક્સિજન પ્રોજેક્ટના કાર્યાલય દ્વારા પ્રોજેક્ટ 'પ્રો...