[:gj]ગુજરાતની યુનિવર્સિટીએ વિકસાવ્યું 5G એન્ટેના, 1થી 10 ગીગા બાઇટની સ્પીડ[:en]Gujarat University develops 5G antenna, speeds from 1 to 10 gigabytes[:hn]गुजरात विश्वविद्यालय ने विकसित किया 5G एंटीना, 1 से 10 गीगाबाइट की गति[:]

[:gj]અમદાવાદ, 16 જૂન, 2021

ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીની (જીટીયુ) ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ એન્જિનિયરીંગ એન્ડ ટેક્નોલોજીના (જીસેટ) પ્રોફેસર ડૉ. ગૌતમ મકવાણા દ્વારા 5જી એન્ટેના વિકસાવવામાં આવી રહ્યું છે, જેનાથી સ્વદેશી 5જી ટેક્નોલોજીના વિકાસ થકી માત્ર ઈન્ટરનેટની સ્પીડ જ વધશે નહીં પણ ટેકનોલોજીની નવી જનરેશનની પણ શરૂઆત થશે.

આ સંદર્ભે જીટીયુના કુલપતિ નવીન શેઠે જણાવ્યું હતું કે, ટેક્નોલોજી વર્તમાન સમયમાં સમગ્ર વિશ્વની જરૂરીયાત છે. સ્વદેશી 5જી ટેક્નોલોજીના વિકાસથી ભારત કોમ્યુનિકેશન ટેક્નોલોજી ક્ષેત્રે આત્મનિર્ભર બનીને સમગ્ર વિશ્વને નવી દિશા ચિંધશે. ગુજરાતની આ યુનિવર્સિટીએ ચીનની ટેકનોલોજીને પડકાર ફેંક્યો છે.

ડૉ. ગૌતમ મકવાણાને આ પ્રોજેક્ટ માટે ગુજરાત કાઉન્સિલ ઑફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ગુજકોસ્ટ) દ્વારા 22લાખથી વધુની ગ્રાંન્ટ મળેલ છે. તેમના જણાવ્યા અનુસાર, જીટીયુ ખાતે સુપર કોમ્પ્યુટરની મદદથી તમામ પ્રકારનું રિસર્ચ કરવામાં આવી રહ્યું છે.

5જી એન્ટેનાથી પ્રતિ સેકન્ડ 1 કિમીના વિસ્તારમાં 1 થી 10 લાખ ડિવાઈસ કનેક્ટ થઈ શકશે. આ ઉપરાંત 1 થી 10 ગીગા બીટની સ્પિડથી 500 થી 1000 ટેરાબાઈટ ડેટાનું આદાન પ્રદાન પણ કરી શકાશે. આઈઓટી આધારીત ડિવાઈસને 5જીથી જોડીને કૃષિથી લઈને તમામ પ્રકારના ઔદ્યોગીક ક્ષેત્રમાં પણ ઓટોમેશન સરળતાથી અને સત્વરે થઈ શકશે.

મોબાઈલ નેટવર્ક અપગ્રેડ થશે જેનાથી નેટવર્ક રિસપોન્સમાં સ્પીડ વધશે એટલે કે 5 થી 10 મીલી સેકન્ડમાં તમામ પ્રકારના વાયરલેસ ડિવાઈસ કનેક્ટ થઈ શકશે. 4જીમાં આ સમયગાળો 20 થી 40 સેકન્ડનો છે. 5જી એન્ટેનાને કારણે 10 થી 30 ગીગાબીટ ડેટા ટ્રાન્સફ સરળતાથી પ્રતિ સેકન્ડે કરી શકાશે. એટલે કે , 4જીની તુલનામાં 5G આવતાં સ્પીડમાં 100 ગણો વધારો થશે.

તેમણે કહ્યું કે , તેમના દ્વારા વિકસાવામાં આવતાં 5જી એન્ટેનામાં 5જી સહિત 3જી , 4જી અને વાઈફાય જેવી અન્ય ટેક્નોલોજી પણ કાર્યરત રહી શકશે. ઉપરાંત ભવિષ્યમાં 6જીને પણ આ એન્ટેનામાં ઉમેરો કરી શકાશે. અન્ય એન્ટેનામાં બધી દિશામાં એક જ ફ્રિકવન્સી પર રેડિએશન આપે છે, જ્યારે ડૉ. મકવાણા દ્વારા વિકસાવવામાં આવનારા 5જી એન્ટેના અલગ- અલગ દિશામાં જુદી-જુદી ફ્રિકવન્સી પર રેડિએશન મેળવી શકશે.

ટેકનોલોજીની નવી જનરેશનની પણ શરૂઆત થશે.

GTU ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી હવે સ્વદેશી 5G ટેક્નોલોજી વિક્સાવવા જઈ રહ્યું છે. ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજીના પ્રોફેસર ડૉ.ગૌતમ મકવાણા દ્વારા 5G એન્ટેના વિકસાવી સ્વદેશી ટેક્નોલોજી પૂરી પાડશે, જેનાથી સ્વદેશી 5G ટેક્નોલોજીના વિકાસ થકી ન માત્ર ઈન્ટરનેટની સ્પીડ જ વધશે પણ ટેકનોલોજીની નવી જનરેશનની પણ શરૂઆત થશે.

સ્વદેશી 5G ટેક્નોલોજીથી ભારત કોમ્યુનિકેશનનું હબ બનશે

આ સંદર્ભે જીટીયુના કુલપતિ પ્રો. ડૉ.નવીન શેઠે જણાવ્યું હતું કે ટેક્નોલોજી વર્તમાન સમયમાં સમગ્ર વિશ્વની જરૂરિયાત છે. સ્વદેશી 5G ટેક્નોલોજીના વિકાસથી ભારત કોમ્યુનિકેશન ટેક્નોલોજી ક્ષેત્રેનું હબ બનશે અને આત્મનિર્ભર બનીને સમગ્ર વિશ્વને નવી દિશા ચીંધશે. જીટીયુના કુલસચિવ ડૉ. કે.એન.ખેરે, ડૉ. મકવાણા અને જીટીયુ જીસેટ ડિરેક્ટર ડૉ.એસ.ડી. પંચાલને આ સંદર્ભે શુભકામના પાઠવી હતી.

સુપર કમ્પ્યુટરની મદદથી તમામ પ્રકારનું રિસર્ચ

ડૉ.ગૌતમ મકવાણાને આ પ્રોજેક્ટ માટે ગુજરાત કાઉન્સિલ ઑફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી દ્વારા 22 લાખથી વધુની ગ્રાન્ટ મળી છે. તેમણે વધુમાં જણાવ્યું કે GTU ખાતે સુપર કમ્પ્યુટરની મદદથી તમામ પ્રકારનું રિસર્ચ કરવામાં આવી રહ્યું છે. 5G એન્ટેનાથી પ્રતિ સેકન્ડ 1 કિમીના વિસ્તારમાં 1થી 10 લાખ ડિવાઈસ કનેક્ટ થઈ શકશે. આ ઉપરાંત 1થી 10 ગીગાબાઇટની સ્પીડથી 500થી 1000 ટેરાબાઈટ ડેટાનું આદાનપ્રદાન પણ કરી શકાશે.આઈઓટી આધારિત ડિવાઈસને 5Gથી જોડીને કૃષિથી લઈને તમામ પ્રકારનાં ઔદ્યોગિક ક્ષેત્રમાં પણ ઓટોમેશન સરળતાથી અને સત્વર થઈ શકશે. મોબાઈલ નેટવર્ક અપગ્રેડ થશે, જેનાથી નેટવર્ક રિસ્પોન્સમાં સ્પીડ વધશે, એટલે કે 5થી 10 મિલીસેકન્ડમાં તમામ પ્રકારના વાયરલેસ ડિવાઈસ કનેક્ટ થઈ શકશે.

ભવિષ્યમાં 6Gને પણ આ એન્ટેનામાં ઉમેરો કરી શકાશે

4G માં આ સમયગાળો 20 થી 40 સેકન્ડનો છે. 5G એન્ટેનાને કારણે 10 થી 30 ગીગાબાઇટ ડેટા ટ્રાન્સફર સરળતાથી પ્રતિ સેકન્ડે કરી શકાશે, એટલે કે 4Gની તુલનામાં 5G આવતાં સ્પીડમાં 100 ગણો વધારો થશે. તેમણે વધુમાં કહ્યું હતું કે તેમના દ્વારા વિકસાવવામાં આવતા 5G એન્ટેનામાં 5G સહિત 3G, 4G અને વાઈફાય જેવી અન્ય ટેક્નોલોજી પણ કાર્યરત રહી શકશે. ઉપરાંત ભવિષ્યમાં 6Gને પણ આ એન્ટેનામાં ઉમેરો કરી શકાશે. અન્ય એન્ટેનામાં બધી દિશામાં એક જ ફ્રિકવન્સી પર રેડિએશન આપે છે, જ્યારે ડૉ.મકવાણા દ્વારા વિકસાવવામાં આવતા 5G એન્ટેના અલગ-અલગ દિશામાં જુદી-જુદી ફ્રિકવન્સી પર રેડિએશન મેળવી શકશે[:en]Ahmedabad, June 16, 2021

The 5G antenna being developed by Dr. Gautam Makwana, Professor, Gujarat Technological University (GTU) Graduate School of Engineering and Technology (GSET), will not only enhance the internet speed through the development of indigenous 5G technology, but also provide a Will also usher in new generation technology.

In this regard, GTU Chancellor Naveen Sethe said that technology is the need of the whole world at this time. With the development of indigenous 5G technology, India will become self-reliant in the field of communication technology and will take the world in a new direction. This university in Gujarat has challenged Chinese technology.

Dr. Gautam Makwana has received a grant of over Rs 22 lakh from the Gujarat Council of Science and Technology (Gujacost) for this project. According to him, all kinds of research are being done in GTU with the help of supercomputers.

The 5G antenna will be able to connect 1 to 1 million devices in a range of 1 km per second. Also, 500 to 1000 terabytes of data can be exchanged at a speed of 1 to 10 GHz. By connecting IoT-based devices to 5G, automation can be done easily and quickly in all types of industrial sectors from agriculture.

The mobile network will be upgraded which will increase the speed in the network response i.e. all types of wireless devices can be connected in 5 to 10 milliseconds. In 4G, this duration is 20 to 40 seconds. 5G antenna makes it easy to transfer 10 to 30 Gigabits of data per second. That is, the speed of 5G will increase 100 times compared to 4G.

He said the 5G antenna developed by him would be capable of handling 5G including 3G, 4G and other technologies like WiFi. In addition, 6G may be added to this antenna in the future. Other antennas emit radiation at the same frequency in all directions, while Drs. The 5G antennas developed by Makwana will be able to receive radiation at different frequencies in different directions.

New generation technology will also start.

GTU Gujarat Technological University is now going to develop indigenous 5G technology. Professor Dr. Gautam Makwana from the Graduate School of Engineering and Technology will develop and provide indigenous 5G antenna technology, which will not only enhance the internet speed but will usher in new generation technology through the development of indigenous 5G technology. .

India will become the center of communication with indigenous 5G technology

In this regard, GTU Chancellor Prof. Dr. Naveen Sethe said that technology is the need of the whole world at this time. With the development of indigenous 5G technology, India will become a hub of communication technology and become self-reliant and take the world in a new direction. GTU Registrar Dr. KN Kher, Dr. Makwana and GTU GSET Director Dr. S.D. Congratulations to Panchal in this regard.

All types of research using supercomputers

Dr. Gautam Makwana has received a grant of more than Rs 22 lakh from the Gujarat Council of Science and Technology for this project. He further said that all kinds of research is being done in GTU with the help of supercomputers. The 5G antenna will be able to connect 1 to 1 million devices in a range of 1 km per second. In addition, 500 to 1000 terabytes of data can be exchanged at speeds of 1 to 10 gigabytes. Automation can be done easily and quickly in all types of industrial sectors, from agriculture to agriculture, by connecting IoT-based devices to 5G. . The mobile network will be upgraded, which will increase the speed of network response, i.e. all types of wireless devices can be connected in 5 to 10 milliseconds.

6G can also be added to this antenna in the future

In 4G, this duration is 20 to 40 seconds. A 5G antenna makes it easy to transfer 10 to 30 gigabytes of data per second, which means 5G speeds are up to 100 times faster than 4G. He further added that the 5G antenna developed by him will be able to work with other technologies like 3G, 4G and 5G including WiFi. In addition, 6G may be added to this antenna in the future. Other antennas provide radiation at the same frequency in all directions, while the 5G antenna developed by Dr. Makwana will be able to receive radiation at different frequencies in different directions.[:hn]अहमदाबाद, 16 जून, 2021

गुजरात टेक्नोलॉजिकल यूनिवर्सिटी (जीटीयू) ग्रेजुएट स्कूल ऑफ इंजीनियरिंग एंड टेक्नोलॉजी (जीएसईटी) के प्रोफेसर डॉ. 5G एंटेना का विकास गौतम मकवाना द्वारा किया जा रहा है, जो न केवल स्वदेशी 5G तकनीक के विकास के माध्यम से इंटरनेट की गति को बढ़ाएगा, बल्कि एक नई पीढ़ी की तकनीक का भी सूत्रपात करेगा।

इस संबंध में जीटीयू के चांसलर नवीन सेठे ने कहा कि तकनीक इस समय पूरी दुनिया की जरूरत है. स्वदेशी 5G तकनीक के विकास से भारत संचार प्रौद्योगिकी के क्षेत्र में आत्मनिर्भर बनेगा और दुनिया को एक नई दिशा में ले जाएगा। गुजरात के इस विश्वविद्यालय ने चीनी तकनीक को चुनौती दी है।

डॉ गौतम मकवाना को इस परियोजना के लिए गुजरात विज्ञान और प्रौद्योगिकी परिषद (गुजकोस्ट) से 22 लाख रुपये से अधिक का अनुदान मिला है। उनके मुताबिक जीटीयू में हर तरह के शोध सुपर कंप्यूटर की मदद से किए जा रहे हैं।

5जी एंटीना 1 किलोमीटर प्रति सेकेंड के दायरे में 1 से 10 लाख डिवाइस कनेक्ट कर सकेगा। साथ ही 1 से 10 गीगाहर्ट्ज़ की स्पीड से 500 से 1000 टेराबाइट डेटा का आदान-प्रदान किया जा सकता है। IoT आधारित उपकरणों को 5G से जोड़कर कृषि से लेकर सभी प्रकार के औद्योगिक क्षेत्रों में स्वचालन आसानी से और जल्दी किया जा सकता है।

मोबाइल नेटवर्क को अपग्रेड किया जाएगा जिससे नेटवर्क रिस्पॉन्स में स्पीड बढ़ जाएगी यानी सभी तरह के वायरलेस डिवाइसेज को 5 से 10 मिली सेकेंड में कनेक्ट किया जा सकता है। 4जी में यह अवधि 20 से 40 सेकेंड की होती है। 5G एंटीना प्रति सेकंड 10 से 30 गीगाबिट डेटा ट्रांसफर करना आसान बनाता है। यानी 4जी के मुकाबले 5जी की स्पीड 100 गुना बढ़ जाएगी।

उन्होंने कहा कि उनके द्वारा विकसित 5जी एंटीना 5जी समेत 3जी, 4जी और वाईफाई जैसी अन्य तकनीकों को संचालित करने में सक्षम होगा। इसके अलावा, भविष्य में इस एंटीना में 6G जोड़ा जा सकता है। अन्य एंटेना सभी दिशाओं में समान आवृत्ति पर विकिरण छोड़ते हैं, जबकि डीआरएस। मकवाना द्वारा विकसित 5G एंटेना अलग-अलग दिशाओं में अलग-अलग आवृत्तियों पर विकिरण प्राप्त करने में सक्षम होंगे।

नई पीढ़ी की तकनीक भी शुरू होगी।

जीटीयू गुजरात टेक्नोलॉजिकल यूनिवर्सिटी अब स्वदेशी 5जी तकनीक विकसित करने जा रही है। ग्रेजुएट स्कूल ऑफ इंजीनियरिंग एंड टेक्नोलॉजी के प्रोफेसर डॉ. गौतम मकवाना 5G एंटीना विकसित करेंगे और स्वदेशी तकनीक प्रदान करेंगे, जो न केवल इंटरनेट की गति को बढ़ाएगा बल्कि स्वदेशी 5G तकनीक के विकास के माध्यम से नई पीढ़ी की तकनीक की शुरुआत करेगा। .

स्वदेशी 5G तकनीक से संचार का केंद्र बनेगा भारत

इस संबंध में जीटीयू के चांसलर प्रो. डॉ. नवीन सेठे ने कहा कि तकनीक इस समय पूरी दुनिया की जरूरत है। स्वदेशी 5G तकनीक के विकास से भारत संचार प्रौद्योगिकी का हब बन जाएगा और आत्मनिर्भर बन जाएगा और दुनिया को एक नई दिशा में ले जाएगा। जीटीयू के रजिस्ट्रार डॉ. केएन खेर, डॉ. मकवाना और जीटीयू जीएसईटी के निदेशक डॉ.एस.डी. इस संबंध में पांचाल को बधाई।

सुपर कंप्यूटर का उपयोग करके सभी प्रकार के अनुसंधान

डॉ. गौतम मकवाना को इस परियोजना के लिए गुजरात विज्ञान और प्रौद्योगिकी परिषद से 22 लाख रुपये से अधिक का अनुदान मिला है। उन्होंने आगे कहा कि जीटीयू में सुपर कंप्यूटर की मदद से हर तरह की रिसर्च की जा रही है. 5जी एंटीना 1 किलोमीटर प्रति सेकेंड के दायरे में 1 से 10 लाख डिवाइस कनेक्ट कर सकेगा। इसके अलावा, 1 से 10 गीगाबाइट की गति से 500 से 1000 टेराबाइट डेटा का आदान-प्रदान किया जा सकता है IoT आधारित उपकरणों को 5G से जोड़कर कृषि से लेकर कृषि तक सभी प्रकार के औद्योगिक क्षेत्रों में स्वचालन आसानी से और जल्दी किया जा सकता है। मोबाइल नेटवर्क को अपग्रेड किया जाएगा, जिससे नेटवर्क रिस्पॉन्स में स्पीड बढ़ेगी, यानी 5 से 10 मिलीसेकंड में सभी तरह के वायरलेस डिवाइस कनेक्ट किए जा सकते हैं।

भविष्य में इस एंटीना में 6G भी जोड़ा जा सकता है

4जी में यह अवधि 20 से 40 सेकेंड की होती है। 5G एंटीना प्रति सेकंड 10 से 30 गीगाबाइट डेटा स्थानांतरित करना आसान बनाता है, जिसका अर्थ है कि 5G की गति 4G से 100 गुना तेज है। उन्होंने आगे कहा कि उनके द्वारा विकसित 5जी एंटीना 3जी, 4जी और वाईफाई समेत 5जी जैसी अन्य तकनीकों के साथ काम करने में सक्षम होगा। इसके अलावा, भविष्य में इस एंटीना में 6G जोड़ा जा सकता है। अन्य एंटेना सभी दिशाओं में समान आवृत्ति पर विकिरण प्रदान करते हैं, जबकि डॉ मकवाना द्वारा विकसित 5G एंटीना विभिन्न दिशाओं में विभिन्न आवृत्तियों पर विकिरण प्राप्त करने में सक्षम होंगे।[:]