Tag: અમદાવાદ
અમદાવાદનો રિવર ફ્રંટ મોતનો માર્ગ, 11 વર્ષમાં 1869 આત્મહત્યા
Death Road, 1869 suicides in 11 years अहमदाबाद का रिवर फ्रंट डेथ रोड, 1869 11 वर्षों में आत्महत्याएँ
અમદાવાદ, 20 ડિસેમ્બર 2024
અમદાવાદનો સાબરમતી રિવરફ્રંટ મોતનો માર્ગ બની ગયો છે. સાબરમતી નદીની પશ્ચિમ બાજુએ 18.90 કી.મી. અને પૂર્વ બાજુએ 18.10 કી.મી. એમ બંને કાંઠે 37 કી.મી.નો ચાલવા માટેનો રસ્તો રૂ.2 હજાર કરોડના ખર્ચે બનાવેલો છે. જે 11 વર્ષથી મોતનો...
અમદાવાદ, આશાવલ અને કર્ણાવતીનો વિવાદ
Controversy over Ahmedabad, Ashaval and Karnavati
દીપક ચુડાસમા અને બીબીસી ગુજરાતીનો સાભાર
અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી પાડવા અંગેની માગ ઊઠતી રહે છે પરંતુ તેને લઈને ઐતિહાસિક તથ્યોને લઈને અસ્પષ્ટતા અને ક્યારેક વિરોધાભાસ પણ પ્રવર્તે છે.
લોકોનાં મનમાં એ સવાલ કાયમ છે કે ખરેખર અહમદ શાહે 'આશાવલ' જીતીને અમદાવાદ વસાવ્યું હતું કે 'કર્ણાવતી'? ખરેખર...
અમદાવાદમાં રોજ 1800 ગટર છલકાય છે
50 ટકા ફરિયાદોમાં કામ કર્યા વગર કામ થઈ ગયું હોવાનું જણાવી દેવાય છે अहमदाबाद में प्रतिदिन 1800 नालियां ओवरफ्लो होती हैं, 1800 drains overflow every day in Ahmedabad
શહેર મોટું થાય છે, પણ સેવા નિષ્ફળ થતી જાય છે
દિલીપ પટેલ
અમદાવાદ, 20 ઓગસ્ટ,2024
3 મહિનામાં પ્રાથમિક અસુવિધા માટે 1 લાખ 50 હજાર ઓનલાઈન ફરિયાદ, વગર કામગીરીએ 50 %નો નિકાલ કરી દેવાય છ...
ગુજરાતમાં 5 હજાર નકલી તબીબ, 10 નકલી હોસ્પિટલ પકડાઈ
5 thousand fake doctors in Gujarat, 10 fake hospitals caught,गुजरात में 5 हजार फर्जी डॉक्टर, 10 फर्जी अस्पताल पकड़े गए, ડિગ્રી વગરના ડોક્ટર
દિલીપ પટેલ
અમદાવાદ, 2 ઓગસ્ટ 2024
ગુજરાત મેડિકલ એસોશિયેશનમાં નોંધાયેલા સાચા તબીબ 33 હજાર છે. આયુર્વેદ તબીબ, હોમિયોપેથી અને યુનાની પદ્ધતિમાં નોંધાયેલા એટલા જ તબીબ છે. બીજી માન્ય ડીગ્રી મળીને ગુજરાતમાં 1 લાખ જે...
અમદાવાદના 70 પુલમાંથી 75 ટકાના બાંધકામ નબળું
75% of 70 bridges in Ahmedabad are poorly constructed अहमदाबाद के 70 पुलों में से 75 फीसदी का निर्माण घटिया
ગુજરાત કોલેજ રેલ્વે આકાશીપુલની દીવાલોમાં તિરાડ પડી ગઈ
ગાંધીપુલનું સુપર સ્ટ્રક્ચર ખરાબ, પરિમલ ગરનાળુંની દીવાલોમાં તિરાડ
અમદાવાદ, 1 ઓગસ્ટ 2024
અમદાવાદ મ્યુનિ.ના પુલ પ્રોજેક્ટ વિભાગ દ્વારા 70 પુલના તપાસ કરવામાં આવતા તેમાં 75 ટકા પુલો...
અમદાવાદમાં એક વર્ષમાં નવી 16 હજાર મિલકત વધી
16 thousand new properties increased in Ahmedabad in a year अहमदाबाद में एक साल में 16 हजार नई संपत्तियां बढ़ीं
અમદાવાદ, 30 જુલાઈ 2024
અમદાવાદ મહાનગરપાલિકા વેરા વિભાગ દ્વારા નાણાકીય વર્ષ 2024-25 માટે 16 હજાર નવી મિલ્કતો થઈ છે. નવી 11250 રહેણાંક અને 5186 કોમર્શિયલ મિલ્કતની આકારણી કરવામાં આવી છે.
બી. યુ. પરમીશન તેમજ વપરાશ શરૂ થઈ ગયા બાદ મિલકત ...
અમદાવાદમાં લોકોની આવક એક વર્ષમાં 3.85 ટકા વધી
Income of people in Ahmedabad increased by 3.85 percent in a year, अहमदाबाद में लोगों की आय एक साल में 3.85 फीसदी बढ़ी
અમદાવાદ, 10 જાન્યુઆરી 2024
અમદાવાદમાં વેરાની આવક 4466 કરોડ થઈ હતી. મિલકત વેરા પેટે રૂ. 1127 કરોડની આવક થાય છે. મિલકતોની આવક વધી છે. લોકોની આવક માંડ 3.85 ટકા વધી છે. પણ શ્રીમંત લોકો વાહનો વધારે ખરીદીને મેટ્રો રેલ, બીઆરટીએસ, એએ...
ટોરેન્ટ વીજ મથકના પ્રદૂષણથી અમદાવાદ અને સુરતમાં મોતનું તાંડવ
43 અહેવાલો પ્રદૂષણ અંગેના નીચે લીંકમાં વાંચો
People dying in Ahmedabad and Surat due to Torrent power plant pollution, टोरेन्ट बिजली संयंत्र प्रदूषण के कारण अहमदाबाद और सूरत में मर रहें लोग
ગાંધીનગર, 17 જૂલાઈ 2023
2018માં ગુજરાતમાં લગભગ 30,000થી વધુ લોકો વાયુ- પ્રદૂષણને કારણે મોતને ભેટ્યા હતી. વાયુ-પ્રદૂષણ ગુજરાતની જનતા માટે યમરાજ સમાન બન્ય...
છેતરપીંડી – ભાજપે અમદાવાદમાં 105 સ્માર્ટ સ્કૂલ બનાવી, ગુગલ જેવી ...
શિક્ષણના નામે મૂર્ખ બનાવતાં ભાજપના નેતાઓ
અમદાવાદની 105 અનુપમ શાળા બનાવી પણ ગુગલની ઘાટલોડિયા જેવી જો નહીં જ
અમદાવાદ, 5 સપ્ટેમ્બર 2022
અમિત શાહે 4 સપ્ટેમ્બરે 4 સ્માર્ટ સ્કુલ ખુલ્લી મૂકી છે. અગાઉ આવી 22 શાળાઓ બની છે.
નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ મુજબ આધુનિક પદ્ધતિ સાથેનું શિક્ષણ અનુપમ શાળાઓ બની રહી છે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ને અનુરૂપ અને ...
અમદાવાદના શીલજમાં લોકો 5 મહિનાથી અર્ધ અંધકાર યુગમાં જીવે છે, કોલ્ડસ્ટો...
ગાંધીનગર, 17 જૂન 2021
શીલજ નાંદોલીમાં છેલ્લાં 48 કલાકમાં 12 કલાક વિજળી નથી. આસપાસના લોકોએ સંખ્યાબંધ ફોન કોલ કરેલા છતાં કોઈ સુધારો નથી. જવાબ સુદ્ધા અપાતો નથી. ગ્રાહક સંભાળ કેન્દ્ર ફોન ઉપાડે અને અડધી પડધી વાત સાંભળીને ફોન કાપી નાંખે છે. જો બે દિવસમાં વીજળી 24 કલાક નહીં મળે તો સ્થાનિક શીલજ પ્રેમીઓ હવે ગાંધીનગર જઈને વીજ પ્રધાનને મળવા માટે વિચારી રહ્યા...
અમદાવાદમાં ઓલંપીકના સ્ટેડિયોમો બનાવવા જમીન વેચવા પર પ્રતિબંધ
અમદાવાદ આસપાસની જમીનો લીઝ કે ભાડે આપી શકાશે નહીં, સરકારનો મોટો નિર્ણય
ગાંધીનગર, 17 જૂન 2021
અમદાવાદને સ્પોર્ટ્સ સિટી બનાવવા માટે રાજ્ય સરકારના ઇશારે અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળે આસપાસના ગામડાની જમીનો અનામત કરી દીધી છે. હવે આ જમીનો કોઇપણ વ્યક્તિ કે સંસ્થાને વેચી શકાશે નહીં. ભાડે આપી શકાશે નહીં કે લીઝ પર આપી શકાશે નહીં.
જે જમીનો અનામત કરવામાં ...
ત્રણ દીમાં અમદાવાદમાં વરસાદનો ધમાકેદાર પ્રવેશ, અરબી સમુદ્રમાં સાઈક્લો...
વરસાદના હવામાન ખાતાના વરતારાથી રાજ્યના ખેડૂત પરિવારો વાવણીના કામમાં જોતરાઈ ગયા
અમદાવાદ
ગુજરાતમાં ચોમાસું સમય કરતાં થોડુ વહેલું શરૂ થવાની સંભાવનાઓ વચ્ચે હવામાન વિભાગે જણાવ્યું કે, દક્ષિણ પશ્ચિમ ચોમાસું આજે (9 જૂન) સમગ્ર મધ્ય અને ઉત્તર અરબી સમુદ્રના કેટલાક ભાગોમાં તેમજ દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં આગળ વધ્યું છે, અને આગામી બેથી ત્રણ દિવસમાં અમદાવા...
અમદાવાદમાં મગજથી મોત થયેલા 3 લોકોના અંગદાનથી 9ને જીવતદાન
Organ donation of 3 people who died of brain death in Ahmedabad
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ગુજરાતની સંવેદનશીલ સરકારની “સ્ટેટ ઓર્ગન એન્ડ ટિશ્યૂ ટ્રાન્સપ્લાન્ટ ઑર્ગેનાઇઝેશન (SOTTO)માં એક અઠવાડિયામાં ત્રણ બ્રેઇનડેડ દર્દીઓના અંગોનું દાન કરીને 9 લોકોના જીવન બચાવી શકાયા છે.
ત્રણ પરિવારોએ છેલ્લા એક અઠવાડિયામાં અમદાવાદ સિવિલમાં અંગદાનનું મુઠ્ઠીઊંચેરું...
ગુજરાત મોડેલ – સરકાર હવે ફીક્સ પગારથી ચાલે છે, ઉદ્યોગોમાં 22 વર્...
ગાંધીનગર, 27 માર્ચ 2021
અમદાવાદ શહેરના દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમારે ભાજપના 22 વર્ષના રાજની પોલ વિધાનસભામાં ખોલી નાંખી છે.
વર્ષ 1996માં 5,10000 લોકોએ રોજગાર વિનિમય કચેરીમાં નામ નોંધાવ્યા હતા. વર્ષ 2020માં 412985 લોકોએ નામ નોંધાવ્યા છે, આમ 25 વર્ષમાં 97000 નામ ઓછા નોંધાયા છે.
વર્ષ 2019માં રાજ્ય સરકારના વિભાગોનું મહેકમ ૩70૩24 હતું, જ...
મોદીએ 3 વખત સી પ્લેન ઉડાવેલું તે વોક વે હવે મોતનો માર્ગ બન્યો
Ahmedabad's Sabarmati Riverfront Walkway becomes Death Way, 150 Deaths Occur in a Year
અમદાવાદ, 15 માર્ચ 2021
અમદાવાદના સાબરમતિ રિવરફ્રિંટના જે વોક વે પાસેથી દેશવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 વખત સી પ્લેન ઉડાડીને લોકોને છેતરી ગયા છે તે સ્થળ હવે સુસાઈડ પોઈન્ટ બની ગયો છે.
આયેશા નામની અમદાવાદની યુવતીએ કરેલા આપઘાત બાદ સાબરમતી રિવરફ્રન્ટ સુસાઇડ પ...