Friday, November 22, 2024

Tag: Ahmedabad Municipal Corporation

ખોટના ખાડામાં પડતી અમદાવાદની લાલ બસ, બે કરોડની આવક અને 13 કરોડની કંપની...

અમદાવાદ, AMTS - લાલ બસ 100 ટકા પેમેન્ટ પેટે માસિક રૂ. 13 કરોડ ચુકવવામાં આવશે. દૈનિક આવકમાં રૂ. 18.50 લાખનો નોંધપાત્ર ઘટાડો થયો છે. અનલોકમાં બસ સેવા શરૂ થઈ તે સમયથી જ દૈનિક સરેરાશ રૂ.19 લાખનું નુકશાન વકરામાં થઈ રહયુ છે. 1 જુનથી 9 સપ્ટેમ્બર સુધી વકરા પેટે રૂ.21 કરોડનું નુકશાન થઈ ચુકયુ છે 10 સપ્ટેમ્બરથી શરૂ થયેલ 100 ટકા બસ સેવામાં પણ દૈનિક વકરામાં ...

અમપાએ 30 દિવસમાં 20 હજાર ખાડા પૂરી દીધા, પણ કેમ પડ્યા તેની સામે કોઈ પગ...

અમદાવાદ, અમદાવાદ મહાનગર પાલિકા - અમપા - દ્વારા છેલ્લા કેટલાંક દિવસોથી ખાડા કૌભાંડ ચાલી રહ્યું છે. ચોમાસાની સીઝન દરમ્યાન પરંપરાગત રીતે રોડના ધોવાણ થયા બાદ નાગરીકોને થતી હાલાકી નિવારવા માટે 14 ઓગસ્ટ 14 સપ્ટેમ્બર ખાડા પુરવા માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં 20 હજાર ખાડા પૂરવામાં આવ્યા હતા. સ્માર્ટસીટી અમદાવાદમાં મનપાની ચૂંટણી પહેલા ખાડા...

અમપામાં 1,16,400 માહિતી અધિકાર (આરટીઆઈ) ની અરજીઓ મળી

છેલ્લા નવ વર્ષમાં, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી) ને કુલ 1,16,400 માહિતી અધિકાર (આરટીઆઈ) ની અરજીઓ મળી છે. ત્યાં 24,535 અરજીઓ છે જેને સંતોષકારક પ્રતિસાદ મળ્યો નથી. કુલમાંથી, 1,463 જેટલી અપીલ હજી ચાલુ છે અને હજી સુધી સાફ થઈ નથી. ભાજપ સંચાલિત એએમસી ભ્રષ્ટાચારનું કેન્દ્ર છે જ્યાં અધિકારીઓ ભારે દંડ ભરવા માટે તૈયાર હોય છે, પરંતુ માહિતી શેર કરવા...

ઝૂંપડપટ્ટીના જમીન બદલા કૌભાંડથી બનતી 22 માળની ગગનચૂંબી ઈમાતરો

કે ન્યુઝ, અમદાવાદ,તા:18 ગુજરાત સરકારે ઝૂંપ઼પટ્ટીના સ્થાને નવા મકાનો બનાવીને ગરીબ લોકોને તે જ સ્થળે આપવાની યોજના બનાવી છે. જેમાં રાજ્ય વ્યાપી કૌભાડ શરૂં થયા છે. જે સ્થળે ઝૂંપડા હોય તે જ સ્થળે તેને પાકા મકાન આપવાના બદલે શહેર બહાર ધકેલી દેવામાં આવી રહ્યાં છે. ઝૂંપડની જમીન બિલ્ડરોને આપવામાં આવી રહી છે. બિલ્ડરો તે સ્થાને મોંઘા મકાનો બનાવીને લાખો ર...

કોન્ટ્રાકટર દ્વારા મંથર ગતિએ ચાલતા કામને કારણે ખુલ્લી ગટરલાઈનથી રોગચાળ...

અમદાવાદ, તા.૨૭ અમદાવાદમાં મચ્છરો ઉપદ્રવના કારણે બિમારીના વાવડ છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અનેક ખાનગી મિલકતોના માલિકો સામે  દંડની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત  મોટાપ્રમાણમાં નોટીસો પણ પાઠવવામાં આવી રહી છે પણ સૌથી આઘાતજનક બાબત બહાર આવી છે કે, અમદાવાદ મ્યુ. કોર્પોરેશન દ્વારા ચાલતા પ્રોજેક્ટમાં જ ગંભીર બેદરકારીનો નમૂનો ...

અમદાવાદ કોર્પોરેશનની અધિકારીઓ માટે બેવડી નીતિ

અમદાવાદ,તા:૧૨ મ્યુનિ. કોર્પોરેશનમાં હાલમાં ઉચ્ચ અધિકારીઓ સાથેની બેવડી નીતિ આંતરિક અસંતોષ ઊભો કરી રહી છે. મ્યુનિ. કમિશનર કેટલાક ચોક્કસ લોકોની તરફદારી કરવા અન્ય અધિકારીઓનો ભોગ લઈ રહ્યા છે, જેના ભાગરૂપે કેટલાક માનીતા કર્મચારીઓને પ્રમોશન આપવાની સાથે કેટલાક અણમાનીતાને નોટિસ આપી સસ્પેન્શનના પગલાં લેવામાં આવ્યાં. અમદાવાદમાં નિકોલની પાણીની ટાંકીના બાંધક...

વિંઝોલમાં મ્યુનિસિપલ કોર્પોરેશને જ બનાવેલો ખાળકુવો ત્રણ દિવસથી ઉભરાઈ ર...

આઠ હજાર કરોડનુ બજેટ અને મેગાસિટી, સ્માર્ટસિટીની ગુલબાંગો હાંકનારા અમદાવાદ શહેરના શાસકો માટે તમાચા સમાન બાબત એ છે કે,વિંઝોલમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જ બનાવવામાં આવેલો ખાળકુવો ત્રણ દિવસથી ઉભરાઈ રહ્યો છે.આસપાસના રહીશોના આરોગ્ય ઉપર જાખમ છે છતાં નફફટ બની ગયેલા તંત્રના બાબુઓને આ બાબતની કોઈ ગંભીરતા નથી.અમદાવાદ શહેરમાં વર્ષ-૨૦૧૯ની સ્થતિમાં પણ ૨૨,૦૦૦...

કાંકરીયા રીવરફ્રન્ટના એમ્યુઝમેન્ટ પાર્કની તમામ એકટીવીટી બંધ

૧૪ જૂલાઈના રોજ સાંજના સુમારે કાંકરીયા લેકફ્રન્ટ ખાતે રાઈડ તુટી પડતા બે લોકોના મોત બાદ રાજય સરકારે કરેલા આદેશ બાદ કાંકરીયા લેકફ્રન્ટ ખાતે ચાલતી તમામ એમ્યુઝમેન્ટ પાર્કને લગતી તમામ પ્રવૃત્તિ સ્થગિત કરવાનો આદેશ કર્યો હતો.જેને લઈને કાંકરીયા ખાતે ઝૂ,બાલવાટીકા અને નોકટરનલ ઝૂ સિવાયની તમામ એકટિવિટી બંધ થઈ જવાથી વાર્ષિક આઠ કરોડની આવક રળી આપતા લેકફ્રન્ટને જયા...

એલ-વનની લાહ્યમાં શહેરમાં છ માસ અગાઉ બનેલા રસ્તા પર સામાન્ય વરસાદમાં જ ...

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં છેલ્લા ઘણા સમયથી રસ્તા, ગટર અને સ્ટ્રોમ વોટરના કામો ત્રીસથી પાંત્રીસ ટકા ઓછા ભાવથી આપવાની પ્રથા શરૂ થઈ છે. આ પ્રથાને કારણે છ માસ પહેલા જ બનાવવામાં આવેલા અનેક રસ્તાઓ ધોવાઈ ગયા છે, રોડ પર ગાબડાં દેખાય છે. આ કારણે જે તે વિસ્તારના સ્થાનિક કોર્પોરેટરોને લોકોના આક્રોશનો ભોગ બનવું પડે અમદાવાદ શહેરના ઝડપી વિકાસના નામે અમ...

વર્ષ ૨૦૧૯માં અમદાવાદ જિલ્લામાં કુલ ૧૦,૮૬,૯૨૫ ઘન મી. માટીનું ખોદાણ.

અમદાવાદ જિલ્લાની વાત કરવામાં આવે તો ૩૪૧ કામો જળ સંપત્તિ વિભાગ, ૪૫ કામો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ૬૭ કામો ગ્રામ વિકાસ એજન્સી એમ કુલ મળીને ૪૫૩ કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં વર્ષ ૨૦૧૯ સુધી અમદાવાદ જિલ્લા દ્વારા ૨૩૭ કામોની કામગીરી ચોમાસાની શરુઆત પહેલા જ પૂર્ણ કરી દેવામાં આવી છે. આ વર્ષે કુલ ૩૫ તળાવો ઉંડા કરવાની કામગીરી જળ સંપત્તિ વિભ...

500ના બદલે રૂ.5 લાખ દંડ વસૂલી કરતાં કમિશ્નર

અમદાવાદ મહાનગર પાલિકાના - અમપા કમીશ્નરે જુલાઈ મહીનામાં “જેટ” માટે મહત્તમ રૂ.પાંચ હજાર વસુલાતની મર્યાદા દંડ નકકી કરવામાં આવ્યો છે. “જેટ” ની મર્યાદા કરતા વધુ રકમ વસુલાતની સત્તા જુદી-જુદી કક્ષાના અધિકારીઓને સોપવામાં આવી છે. જેમાં ડે.મ્યુનિ. કમીશ્નરને રૂ.દસ લાખ સુધીની સત્તા આપવામાં આવી છે. અમપા કમીશ્નરે જાહેર કરેલા પરીપત્ર માં અત્યંત ચતુરાઈપૂર્વક “દ...

મેયરે જાહેરમાં રાઈડ ઘટનાનો દોષનો ટોપલો રૂપાણી સરકાર પર ઢોળ્યો

અમારી પાસે કોઈ સત્તા નથી, સરકાર અમને પગલાં લેવાની સત્તા આપે અમદાવાદ મહાનગર પાલિકા (અમપા)ની મળેલી સામાન્ય સભામાં ઘટસ્ફોટ થયો છે કે, અમદાવાદ શહેરમાં રાઈડની દુર્ઘટના બને તો એ ઘટના સામે અમપા કોઈની સામે પગલાં ન લઈ શકે એવી લાચાર સત્તા ભોગવે છે. કોઈ સામે કાર્યવાહી કરવાની કોઈ સત્તા નથી. તેથી સરકાર પાસે સત્તા આપવાની માંગણી કરી છે. ખડી સમિતિના અધ્યક્ષને ...

રાણીપ વોર્ડમાં મ્યુનિ. પ્લોટ પરના દબાણો દુર કરાયા

એએમસી દ્વારા ગુરુવારે શહેરના રાણીપ વોર્ડમાં કોર્પોરેશન માલિકીના આવેલા પ્લોટો પર ઉભા કરવામાં આવેલા દબાણો દુર કરીને ૭૦૫૬ ચો.મી.પ્લોટનો કબજા લેવામાં આવ્યો હતો

અમપામાં રાજકીય ગોડફાધરની મહેરબાનીના કારણે જુનિયરો પણ સીનીયર પર રાજ કરે...

અમપામાં રાજકીય ગોડફાધરની મહેરબાનીના કારણે જુનિયરો પણ સીનીયર પર રાજ કરતાં જાવા મળે છે.  જેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ અમદાવાદ મ્યુનિ. કમિશ્નરના પી.એસ.નૈનેશ દોશી છે. આ મહાશય સાત વર્ષ પહેલાં સ્ટેડીયમ વોર્ડમાં આસી.સીટી ઈજનેર તરીકે ફરજ બજાવતા હતાં. ઈજનેર વિભાગની સૌથી નીચી (છેલ્લી) કેડરમાં ફરજ બજાવતા નૈનેશભાઈ દોશીને ડેપ્યુટી ઈજનેર તરીકે બઢતી આપવામાં આવી હતી તથા ...