Tag: Ahmedabad Smart City
સિમાંકનથી અમદાવાદ અને ગાંધીનગર શહેરની રાજકીય હદ એક બની જશે
ગાંધીનગર, 26 જૂન 2020
રાજ્ય ચૂંટણી પંચ દ્વારા અમદાવાદના નવા સિમાંકનની કામગીરી કરી રહ્યું છે. જેમાં શહેરના તમામ વિસ્તારમાં નવા વોર્ડ બનાવવામાં આવશે. 48 વોર્ડમાં વધારો થઇ શકે તેવી પૂરેપુરી સંભાવના છે. નવા સિમાંકન બાદ અમદાવાદ શહેર અને ગાંધીનગર વચ્ચે ઔડા વિસ્તાર નાબુદ થશે. ચાંદખેડા બાદ તુરંત જ ગાંધીનગરની હદ શરૂ થશે. અમદાવાદ પછી તુરંત ગાંધીનગર મહાનગર...
અમદાવાદ સ્માર્ટ સિટીમાં રૂ.1 હજાર કરોડનો ભ્રષ્ટાચાર
અમદાવાદ સ્માર્ટ સીટી કંપની અને અમદાવાદ શહેર પોલીસ ભેગા મળીને અમદાવાદ શહેરમાં ૬,૦૦૦ સીસીટીવી કેમેરા લગાડવાનો પ્રોજેકટ મુક્યો હતો. રૂ.૩૮૭ કરોડનો પ્રોજેક્ટ છે પણ આ પ્રોજેક્ટમાં હજુ ૩૦૦૦ કેમેરા લાગ્યા છે. આ પૈકી કેટલા કેમેરા કાર્યરત છે. તેની માહિતી અધિકારીઓ પાસે નથી.
જમાલપુર બેઠકના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ અમદાવાદ સ્માર્ટ સિટીની શનિવારે યોજાયેલી બેઠ...