Tag: airport
સ્કોચ વ્હીસ્કીની બોટલો પડાવી લેવા વિદેશી નાગરિકને વસ્ત્રાપુર પોલીસ સ્ટ...
અમદાવાદ, તા.1
રેન્ટલ કારમાં એરપોર્ટથી હોટલ જઈ રહેલા એક વિદેશી નાગરિક પાસે રહેલા બે સ્કોચ વ્હીસ્કીની બોટલો પડાવી લેવા બે પોલીસવાળાએ તેમને ગોંધી રાખ્યા હોવાની ફરિયાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ખાતે નોંધાઈ છે. બે અજાણ્યા પોલીસવાળા સામે વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી છે. વિદેશી દારૂની બોટલો પડાવી લેવા વિદેશી નાગરિકને પરેશાન કરનારા બે પોલીસવાળા...
બમણી સુરક્ષા હોવા છતાં અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પાગલ ઘૂસી ગયો
જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના કેન્દ્ર સરકારના નિર્ણય બાદ અમદાવાદ સહિત દેશભરના તમામ એરપોર્ટ પર એલર્ટ જારી કરી દેવાયું છે. તાજેતરમાં જ અમદાવાદ એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થા બમણી કરી દેવાઈ છે, આમ છતાં એક પાગલ શખ્સ ઈન્ટરનેશનલ એરપોર્ટમાં ઘૂસી આવ્યો છે. પાગલ શખ્સની ઘૂસણખોરીના પગલે સીઆઈએસએફના ઉચ્ચ અધિકારીએ એરપોર્ટની સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા ત...
અમદાવાદ એરપોર્ટ પર આતંકી હુમલાની દહેશતનાં પગલે બમણી સિક્યોરિટી
જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના કેન્દ્ર સરકારના નિર્ણયને લઈને પાકિસ્તાન અને આતંકીઓનાં પેટમાં તેલ રેડાયું છે. સેના-પોલીસ અને વિવિધ સુરક્ષા દળોનાં કેમ્પ પર હુમલો કરવાનું ષડયંત્ર જૈશ-એ-મોહમ્મદ રચી શકે છે. ત્યારે ગુજરાત સહિત દેશભરનાં અનેક રાજ્યોમાં એલર્ટ જાહેર કરી દેવાયું છે. કલમ 370 હટાવવાનાં નિર્ણયને પગલે પાકિસ્તાન પ્રેરિત આતંકી સંગઠનો ભારતમાં હુ...
18 ફ્લાઇટ શરૂ કરવામાં આવશે, 11 જગ્યાએ હવાઇ સુવિધા શરૂ કરવામાં આવી છે.
કેન્દ્ર સરકારની ઉડાન યોજનાનો લાભ ગુજરાતની મુસાફર જનતાને મળી રહે તે માટે નવી 18 ફ્લાઇટ શરૂ કરવામાં આવશે તેવી જાહેરાત પ્રવાસન મંત્રી જવાહર ચાવડાએ કરી છે. તેમણે કહ્યું છે કે હાલ ઉડાન યોજના હેઠળ 11 ફ્લાઇટ શરૂ કરવામાં આવી છે. આ યોજના ટૂંકા અંતરની હોય છે અને તેનું ભાડુ મર્યાદિત 2500 રૂપિયાની અંદર રાખવામાં આવે છે.
કેન્દ્રની ઉડાન યોજનાનો લાભ વિવિધ રાજ્યો ...
હાર્દિક પટેલ કોંગ્રેસના રાહુલની નજીક સરકી રહ્યા છે
કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ હવે કોંગ્રેસના ટોચના રાષ્ટ્રીય નેતાઓની નજીક સરકી રહ્યો છે. તેઓ રાહુલ ગાંધીને આવકારવા માટે આજે અમદાવાદ હવાઈ મથખે પહોંચી ગયા હતા. ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ પણ હાર્દિકને મહત્વ આપીને સન્માન આપ્યું હતું. રાહુલ ગાંધીએ તેમની સાથે લાંબી વાત કરી હતી. હવે હાર્દિક પટેલ રાષ્ટ્રીય કક્ષાએ અને ગુજરાત કક્ષાએ મહત્વનું સ્થાન મેળવી ...