કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ હવે કોંગ્રેસના ટોચના રાષ્ટ્રીય નેતાઓની નજીક સરકી રહ્યો છે. તેઓ રાહુલ ગાંધીને આવકારવા માટે આજે અમદાવાદ હવાઈ મથખે પહોંચી ગયા હતા. ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ પણ હાર્દિકને મહત્વ આપીને સન્માન આપ્યું હતું. રાહુલ ગાંધીએ તેમની સાથે લાંબી વાત કરી હતી. હવે હાર્દિક પટેલ રાષ્ટ્રીય કક્ષાએ અને ગુજરાત કક્ષાએ મહત્વનું સ્થાન મેળવી શકે તેવી સંભાવનાઓ ઊભી થઈ છે.


English





You must be logged in to post a comment.