Tag: amc
અમદાવાદમાં રોજ 1800 ગટર છલકાય છે
50 ટકા ફરિયાદોમાં કામ કર્યા વગર કામ થઈ ગયું હોવાનું જણાવી દેવાય છે अहमदाबाद में प्रतिदिन 1800 नालियां ओवरफ्लो होती हैं, 1800 drains overflow every day in Ahmedabad
શહેર મોટું થાય છે, પણ સેવા નિષ્ફળ થતી જાય છે
દિલીપ પટેલ
અમદાવાદ, 20 ઓગસ્ટ,2024
3 મહિનામાં પ્રાથમિક અસુવિધા માટે 1 લાખ 50 હજાર ઓનલાઈન ફરિયાદ, વગર કામગીરીએ 50 %નો નિકાલ કરી દેવાય છ...
મનમાની – અમપામાં નવા અધિકારી હવે બોસ બની જશે
Arbitrariness-New officer will now become boss in AMC मनमानी- अहमदाबाद में नया अफसर अब बनेगा बॉस
અમદાવાદ, 28 જૂન 2024
અમદાવાદ, અમદાવાદ મહાનગર પાલિકા (અમપા)માં ભાગલા પાડો અને રાજ કરોની નીતિ છે.
2008-09 માં ડેપ્યુટી કમિશનર તરીકે નિમણૂક કરેલા આરજવ શાહ અને અન્ય બે અધિકારીઓએ પણ નિયમ વિરુદ્ધ જઈ તેમના પે ગ્રેડ માં બારોબાર વધારો કર્યો હતો. તે મામલે કોઈ ...
ખોટના ખાડામાં પડતી અમદાવાદની લાલ બસ, બે કરોડની આવક અને 13 કરોડની કંપની...
અમદાવાદ,
AMTS - લાલ બસ 100 ટકા પેમેન્ટ પેટે માસિક રૂ. 13 કરોડ ચુકવવામાં આવશે. દૈનિક આવકમાં રૂ. 18.50 લાખનો નોંધપાત્ર ઘટાડો થયો છે. અનલોકમાં બસ સેવા શરૂ થઈ તે સમયથી જ દૈનિક સરેરાશ રૂ.19 લાખનું નુકશાન વકરામાં થઈ રહયુ છે. 1 જુનથી 9 સપ્ટેમ્બર સુધી વકરા પેટે રૂ.21 કરોડનું નુકશાન થઈ ચુકયુ છે 10 સપ્ટેમ્બરથી શરૂ થયેલ 100 ટકા બસ સેવામાં પણ દૈનિક વકરામાં ...
અમપાએ 30 દિવસમાં 20 હજાર ખાડા પૂરી દીધા, પણ કેમ પડ્યા તેની સામે કોઈ પગ...
અમદાવાદ,
અમદાવાદ મહાનગર પાલિકા - અમપા - દ્વારા છેલ્લા કેટલાંક દિવસોથી ખાડા કૌભાંડ ચાલી રહ્યું છે. ચોમાસાની સીઝન દરમ્યાન પરંપરાગત રીતે રોડના ધોવાણ થયા બાદ નાગરીકોને થતી હાલાકી નિવારવા માટે 14 ઓગસ્ટ 14 સપ્ટેમ્બર ખાડા પુરવા માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં 20 હજાર ખાડા પૂરવામાં આવ્યા હતા.
સ્માર્ટસીટી અમદાવાદમાં મનપાની ચૂંટણી પહેલા ખાડા...
મજૂરોનું સ્થળાંતર રોકવા અમદાવાદ કોર્પોરેશન મકાનો ભાડે આપશે
શ્રમિકોનું સ્થળાંતર રોકવા માટે કેન્દ્ર સરકારની મહત્વની યોજના જાહેર કરી છે. ખાલી પડેલા સરકારી આવાસોનો ઉપયોગ પ્રવાસી મજૂરો માટે કરાશે. અફોર્ડબલ રેન્ટલ હાઉસિંગ કોમ્પલેક્ષ સ્કીમ હેઠળ આપવામાં લાભ અપાશે.
અમપામાં નિષ્ફળ વિજય નહેરા હોમ કવોરેન્ટાઇન, શું રંધાયું ?
અમદાવાદ, 6 મે 2020
અમદાવાદમાં કોરોનાની સ્થિતી સુધરવાના બદલે વધારે વકરી રહી છે. સ્થિતીને કાબુમાં લેવા માટે સરકારે અધિકારીઓની બેઠક બોલાવી હતી અને અમદાવાદને લગતાં આકરાં નિર્ણયો લીધા હતા. જે રીતે નેહરા હોમકોરેન્ટાઈન થયા છે તે જોતા અંદર કંઈક રંધાયું છે અને તેઓ એકાએક બે અઠવાડિયા માટે ઘરે રહેશે. સરકારે તેમનો ચાર્જ સોંપવાના બદલે બીજા અનેક લોકોને જવાબદાર...
રૂપાણીની હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓએ બીજા દર્દીઓની સેવા કરવી પડે છે
ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જાહેર કર્યું હતું કે રાતો રાત 2 હજાર પથારી વાળી સુવિધા ધરાવતી કોરોના હોસ્પિટલ ઊભી કરી દેવામાં આવી છે. નવરંગપુરા, ગુજરાત યુનિવર્સિટીની સમરસ હોસ્ટેલને હોસ્પિટલ જાહેર કરી છે. જેમાં શર્મનાક કામ થઈ રહ્યાં છે. દર્દીને બોજ સમજીને તેમને આભડછેડ રાખી દૂર રાખવામાં આવી રહ્યાં છે.
અમદાવાદ શહેરમાં દર્દીઓને વિશ્વ કક્ષાની સારવ...
માસ્કનો રૂ.5 હજારના દંડ ને 3 વર્ષની જેલ સાંભળીને લોકોએ સવારથી નિકળવાનુ...
આજ 13 એપ્રીલ, 2020થી બહાર નિકળનાર તમામ લોકોએ માસ્ક પહેરવા ફરજીયાત છે. જો માસ્ક પહેર્યુ નહીં હોય તો રૂ. 5000 દંડ થશે અને જો કોઈ વ્યક્તિ આ પ્રકારના દંડ ભરવામાં આનાકાની કરશે તો કાયદાકીય રીતે અમદાવાદ મહાનગર પાલિકા કેસ દાખલ કરશે અને આ કેસમાં 3 વર્ષ સુધીની સાદી કેદ થઈ શકે છે.
બહું ઓછા લોકોને દંડ થયો છે.
માસ્ક વગર નિકળનારા લોકોને કારણે ચેપ પ્રસરવાની...
અમપામાં 1,16,400 માહિતી અધિકાર (આરટીઆઈ) ની અરજીઓ મળી
છેલ્લા નવ વર્ષમાં, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી) ને કુલ 1,16,400 માહિતી અધિકાર (આરટીઆઈ) ની અરજીઓ મળી છે. ત્યાં 24,535 અરજીઓ છે જેને સંતોષકારક પ્રતિસાદ મળ્યો નથી. કુલમાંથી, 1,463 જેટલી અપીલ હજી ચાલુ છે અને હજી સુધી સાફ થઈ નથી.
ભાજપ સંચાલિત એએમસી ભ્રષ્ટાચારનું કેન્દ્ર છે જ્યાં અધિકારીઓ ભારે દંડ ભરવા માટે તૈયાર હોય છે, પરંતુ માહિતી શેર કરવા...
માર્ગ બનાવવા જેટલું ખર્ચ ફૂટપાથનું, એક કિલોમીટરનું ખર્ચ રૂ.52 લાખ
અમદાવાદમાં રૂ.200 કરોડના ખર્ચે ફૂટપાથ બનાવવાનું કામ શરૂ થયું છે.
અમદાવાદ, 5 માર્ચ 2020
315 કિલોમીટર લંબાઈની નવી ફૂટપાથ બનાવવા રૂ.165 કરોડના ઠેકા આપવામાં આવશે. એક કિલોમીટરનું રૂ. 52,38,095 લાખ ખર્ચ થશે. જે રોડ જેટલું ખર્ચ થવા જાય છે. ચૂંટણી આવતી હોવાથી સ્થાનિક કોર્પોરેટરોને તેમાંથી ઊંચું ચૂંટણી ફંડ મળી રહેતાં તેઓ પોતાના પ્રચારનું અને ઉથલપાથલનુ...
અમદાવાદમાં ભાજપે 30 વર્ષમાં રૂ.20 હજાર કરોડના કામો ન કર્યા
અમદાવાદ મહાનગર પાલિકામાં ભાજપાએ 30 વર્ષથી સત્તા મેળવી તેમાં પ્રજાને વચનો આપ્યા હતા જે આજ સુધી પૂરા થયા નથી. અમદાવાદને સિંગાપોર કે ચીનનું શાંઘાઈ બનાવવાનું હતું પણ ખાડાબાદ બનાવી દેવાયું છે.
અંદાજ મુજબ ભાજપના શાસકોએ 13 વર્ષમાં રૂ.16 હજાર કરોડના ખોટા વાયદા કર્યા છે. જે આજ સુધી પૂરા કર્યા નથી. રૂ.16 હજાર કરોડના કામો કર્યા નથી. જે દરેક ચૂંટણીમાં વચનો ...
સંન્યાસ આશ્રમ સામે પક્ષીઓની પાણીની પરબ નિષ્ઠુર અધિકારીએ તોડી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દબાણ દૂર કરવા માટે અધિકારીઓમાં માનવતા બિલકુલ મૃતપ્રાય દેખાઈ છે. અમદાવાદમા આશ્રમરોડ પર સંન્યાસ આશ્રમ સામે અબોલ પક્ષીઓ માટે માનવતા દાખવતા નાગરિકો દ્વારા બનાવવામાં આવેલા પાણીના પરબ સમાન સામાન્ય કૂંડા જોઈને સરકારી તાકાત બતાવીને તોડવામાં આવેલ છે સામાન્ય નાગરિક સમુદાય સામે સરકારી સિસ્ટમ વહીવટી અઘિકારીઓ મનસ્વી વલણથી ક...
અમદાવાદમાં ગેરકાયદે લેવાતો કાયદેસરનો મિલકત વેરો
અમદાવાદ : અમદાવાદ શહેરની વેપારી અને રહેણાંકની 23.50 લાખ મિલ્કતોનો વેરો કયા આધારે લેવામાં આવે છે તેની કોઈ વિગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટીતંત્ર નથી. ચોંકાવનારો ઘટસ્ફોટ માહીતી અધિકાર કાયદા હેઠળ થયો છે. ગેઝેટની નકલ અમપાના વહીવટીતંત્ર પાસે નથી.
મિલ્કતવેરો કાયદાની કઈ જોગવાઈ અને કઈ પધ્ધતિ અને 18 ટકા વ્યાજ કયા નિયમ હેઠળ વસુલાય છે એ અંગે માહિ...
જાન્યુઆરીના પહેલા પખવાડીયામાં ફલાવર શો યોજાશે
અમદાવાદ,તા.૧૨
અમદાવાદ શહેરના રીવરફ્રન્ટ ખાતે જાન્યુઆરી-૨૦૨૦ના પહેલા પખવાડીયામાં અમપા દ્વારા ફલાવર શોનુ આયોજન કરવામાં આવશે.આ શોમાં સોમવારથી શુક્રવાર સુધી દરેક વ્યકિત માટે ટીકીટના દર વીસ રૂપિયા અને શનિ અને રવિવાર માટે પચાસ રૂપિયા રાખવાની મંજુરી માંગતી એક દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજુ કરાઈ છે.
આ અંગે મળતી માહીતી મુજબ,જાન્યુઆરીના પહેલા પખવાડીયામાં...
ગુજરાતી રંગભુમિના કલાકારોનો પ્રિય એવો પ્રેમાભાઈ હોલ જાહેર પાર્કીંગ બની...
અમદાવાદ,તા.૧૨
શહેરના ઐતિહાસિક ભદ્રના કીલ્લા પાસે આવેલો અને ગુજરાતી રંગભુમિના કલાકારોનો પ્રિય એવો પ્રેમાભાઈ હોલ આવનારા દિવસોમાં જાહેર પાર્કીંગમાં ફેરવાઈ જશે.આ હોલ રૂપિયા ૧૫ કરોડની રકમ ચુકવી ગુજરાત વિદ્યાસભા પાસેથી લેવા માટે શુક્રવારના રોજ મળનારી સ્થાયી સમિતિની બેઠકમાં દરખાસ્ત રજુ કરવામાં આવી છે.
આ અંગે મળતી માહીતી અનુસાર,શહેરના કોટ વિસ્તારમાં ...