Tag: Aukha
પાકિસ્તાન દ્વારા ગુજરાતના લોકો પર ગોળીબાર કરી એકને ઘાયલ કર્યા
ભારત-પાકીસ્તાનની આંતરરાષ્ટ્રીય જળસીમા પર આઈએમબીએલ નજીક માછીમારી કરતી ઓખાની ઓમકાર બોટ પર પાકીસ્તાની એજન્સી દ્વારા ફાયરીંગ કરાતા બોટના ટંડેલ રામબોહરી રામધની અમાર ઘવાયા હતા.
જખૌ મરીન પોલીસ મથકે જાણવા જોગ નોંધ કરીને ઓખા પોલીને જાણ કરવામાં આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ જખૌના દરીયામાં આઈએમબીએલ નજીક ઓખાની ઓમકાર નામની બોટ ઉપર ફાયરીંગ કરવામા આવ્યુ હતુ. પાકી...