Tag: awards
સિમાંકનથી અમદાવાદ અને ગાંધીનગર શહેરની રાજકીય હદ એક બની જશે
ગાંધીનગર, 26 જૂન 2020
રાજ્ય ચૂંટણી પંચ દ્વારા અમદાવાદના નવા સિમાંકનની કામગીરી કરી રહ્યું છે. જેમાં શહેરના તમામ વિસ્તારમાં નવા વોર્ડ બનાવવામાં આવશે. 48 વોર્ડમાં વધારો થઇ શકે તેવી પૂરેપુરી સંભાવના છે. નવા સિમાંકન બાદ અમદાવાદ શહેર અને ગાંધીનગર વચ્ચે ઔડા વિસ્તાર નાબુદ થશે. ચાંદખેડા બાદ તુરંત જ ગાંધીનગરની હદ શરૂ થશે. અમદાવાદ પછી તુરંત ગાંધીનગર મહાનગર...
રાવણ હથ્થાના જાણીતા કલાકાર વિજાનંદ તુરીએ અનેક ઈનામો મેળવ્યા
મહીસાગર જિલ્લાના જૂના ભલાડા ગામના વિજાનંદ તુરી રાવણ હથ્થાના જાણીતા કલાકાર છે.
આદિકાળ થી ગ્રામીણ તેમજ નગર શહેરના લોકોને મનોરંજન પહેલા પરંપરાગત લોક વાદ્યો દ્વારા પ્રસ્તુત કરવામાં આવતું હતું. રાવણ હથ્થો, જંતર, રામસાગર જેવા તંતુ વાદ્યોનું સર્જન ઘસરકા માંથી થયું. આ વાદ્યોથી સ્વર પેદા થયો પછી સ્વરોની સાથે શબ્દો ભળ્યા અને લોકગીત સંગીત, કીર્તન, નર્તન સા...
યુગ પુસ્તક વાંચન સ્પર્ધામાં પ્રથમ આવ્યો, ગુજરાતમાં પુસ્તક એવોર્ડ કેટલા...
અમરેલાના સણોસરા ખાતે કેન્દ્રવર્તી કક્ષાનો પુસ્તક વાચક સ્પર્ધાનું આયોજન થયેલું હતું, જેમાં કુલ ૧૨ થી ૧૩ સ્કૂલોએ ભાગ લીધો હતો. તેમાં ધોરણ ૮ માં અભ્યાસ કરતાં નાકરાણી યુગ સંજયભાઈ ધો-૮ માં પ્રથમ નંબરે આવેલ છે. આવતા દિવસોમાં તે સિહોર બ્લોક કક્ષાએ જશે. તેણે ગાંધીજીના પુસ્તકનું વિવરણ કર્યું હતું.
વાંચનથી જ લેખકો પેદા થતાં હોય છે. ગુજરાતમાં પુસ્તકોને એવો...