Wednesday, July 30, 2025

Tag: bail

ભાનુશાલી હત્યા કેસમાં મુખ્ય સૂત્રધાર મનિષા ગોસ્વામીની જામીન અરજી ફગાવા...

ભુજ, કચ્છ સહીત સમગ્ર દેશમાં ચકચાર જગાવનાર એવા અબડાસા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય જયંતીભાઈ ભાનુશાળીની ૭મી જાન્યુઆરી ૨૦૧૯ના ભુજથી મુંબઈ જતી ટ્રેનમાં શાર્પશુટરો દ્વારા ગોળી ધરબી દઈને હત્યા કરવાના આવી હતી. ગુન્હામાં માસ્ટર માઈન્ડ મનિષા ગોસ્વામીએ જામીન પર મુકત થવા કરેલી અરજી ભચાઉ સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે. આ કેસમાં ગાંધીધામ રેલવે પોલીસ સ્ટેશનમાં છ...

વિશ્મય શાહે સર્વોચ્ચ અદાલતમાં જામીન માંગ્યા

શહેરના બહુ ચર્ચિત BMW હિટ એન્ડ રન કેસના દોષિત વિસ્મય શાહે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી જામીન માગ્યા છે. આ પહેલા ગુજરાત હાઈકોર્ટે ગત ફેબ્રુઆરીમાં સેશન્સ કોર્ટે ફટકારેલી પાંચ વર્ષની જેલની સજા યથાવત રાખી હતી. આમ વિસ્મય શાહે આ 5 વર્ષની સજા સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે. આ પહેલા સેશન્સ કોર્ટે વિસ્મયને પાંચ વર્ષની જેલની સજા ફટકારી હતી. તેની સામે વિસ્મયે...