Tag: Bhavnagar
ભારતમાં સૌથી વધુ ડુંગળી ઉત્પાદકતા ધરાવતાં ખેડૂતોના વરસાદથી ધરુ બળી જતા...
ગાંધીનગર, 9 નવેમ્બર 2020
ગુજરાતમાં ડુંગળીનો પાક શિયાળામાં લેવાય છે. બીજા રાજ્યોમાં મોટા ભાગે ચોમાસામાં થાય છે. શિયાળામાં 38થી40 હેક્ટરમાં વાવેતર થતાં રહ્યાં છે. ગયા 3 વર્ષની સરેરાશ 38827 હેક્ટર વાવેતરની નિકળે છે. આ વખતે ધાયર્યુ વાવેતર થઈ શકે તેમ નથી કારણ કે તેના ધરૂ પાછોતરા વરસાદના કારણે મોટાભાગે બળી ગયા છે. તેથી ભાવનગર, અમરેલી, જામનગર, રાજકોટમા...
ભાવનગરના જ્ઞાનસત્રમાં “સબલ્ટર્ન”ના અજ્ઞાની ગુણવંત શાહએ ડૉ....
ઇતિહાસવિદ ડૉ.જયકુમાર શુકલ હવે છેમાંથી હતા થયા છે ત્યારે એમના યોગદાનને અંજલિ અર્પું છું. ભાવનગરમાં ઇતિહાસ પરિષદના જ્ઞાનસત્રમાં મહિના સુધી તૈયારી કરી આવ્યા છતાં સબલ્ટર્ન શબ્દના અજ્ઞાની ગુણવંત શાહે શુકલ સાહેબના કરેલા જાહેર અપમાનનુંય સ્મરણ તાજું થયું. એક મિત્રે પ્રસંગને વિગતે રજૂ કરવા આગ્રહ કર્યો એટલે મૉળ નાખ્યા વિના તથ્ય રજૂ કરીએ છીએ.
અમારી ઇતિહાસ ...
મનમોહન સિંહનું મોદી ન માન્યા, હવે અમદાવાદની મેટ્રો રેલ માટે દરેક કુટું...
ગાંધીનગર, 11 સપ્ટેમ્બર 2020
ગાંધીનગર અને અમદાવાદ શહેરની મેટ્રોરેલનો પ્રોજેક્ટ ભાજપ સરકારના ત્રણ મુખ્ય પ્રધાનોની અણઆવડતના કારણે 17 વર્ષ થયાં છતાં હતું ક્યારે શરૂં થશે તેના કોઈ ઠેકાણા નથી. પૂર્વ મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલના સમાયમાં મેટ્રો રેલમાં ઝડપ આવી હતી. પણ જ્યારથી મુખ્ય પ્રધાન વિજય રૂપાણી આવેલા છે ત્યારથી તેઓ દિશા વગરના સાબિત થયા છે.
ચૂંટણી...
રેડ ઝોનના 9 જિલ્લાઓ 3 તારીખ પછી પણ લોકડાઉન રહે એવી શક્યતા
કેન્દ્ર સરકારે ગુજરાતના 9 જિલ્લાઓને રેડ ઝોન તરીકે જાહેર કર્યા છે.
19 જિલ્લાને નારંગી અને 5 જિલ્લાઓને ગ્રીન જોન જાહેર કર્યા છે.
કેન્દ્ર સરકારે ગુજરાતના 9 જિલ્લાઓને રેડ ઝોન તરીકે જાહેર કર્યા જ્યારે 19 જિલ્લાને નારંગી અને 5 જિલ્લાઓને ગ્રીન જોન જાહેર કર્યા.
ગુજરાતનો લાલ ઝોન જિલ્લો
અમદાવાદ, સુરત, વડોદરા, ગાંધીનગર, ભાવનગર, અરવલ્લી, આણંદ, પંચમહા...
ભાવનગરમાં 92 વર્ષના વૃદ્ધ કોરોના મૂક્ત કઈ રીતે થયા ? શું હતું તેના મનમ...
ભાવનગર, 16 એપ્રિલ 2020
70 વર્ષથી વધુ ઉમર ધરાવતાં સંક્રમિત લોકોને કોરોના - Covid-19 વધુ હાનિ કરે છે. સમગ્ર વિશ્વમાં 70 વર્ષથી વધુ ઉંમર ધરાવનારાઓનું મૃત્યુનું પ્રમાણ ઊંચું છે, પણ ભાવનગરમાં ઉલટું થયું છે. દેશ માટે આ એક અનોખો વિક્રમ છે.
તાળીઓથી વિદાય
ભાવનગરમાં 16 એપ્રિલ 2020માં કોરોના ગ્રસ્ત 3 દર્દીઓ સારા થઈ જતાં સર તખ્તસિંહજી જનરલ હોસ્પિટલમાં...
ગાંધીજીના સમયના ગોરા અંગ્રેજો કરતાં ગુજરાતમાં ભગવા અંગ્રેજોનું વરવું ર...
દિલીપ પટેલ
અમદાવાદ, 21 માર્ચ 2020
ભાવનગરના ઘોઘા તાલુકાના બાડી-પડવા ગામે રાજ્ય સરકારના સાહસ ગુજરાત પાવર કોર્પોરેશન લિ. (જીપીસીએલ) સામે ખેડૂતો સત્યાગ્રહ આંદોલન કરી રહ્યા છે. અંગ્રેજોએ લાઠી ચાર્જ આઝાદી વખતે ભારતમાં નહોતો કર્યો પણ ભાજપની ભગવા અંગ્રેજ સરકારે બેહરમીથી અત્યાચાર અહીં કર્યા હતા. જે લોકો હજુ ભૂલ્યા નથી. અહીં હવે 25 કિલીમીટર સુધી ભારે પ...
ભગવા પક્ષનું 2022ની સત્તાનું ગણીત, 8 શહેરો મોટા કરી 8 નવા બનાવી સત્તા ...
ગાંધીનગર, 17 માર્ચ 2020
ગુજરાતના 8 મહાનગરોની હદ વધારીને તેને મોટા કરવા માટે રાજ્યની શહેરી સરકારે વિચારણા શરૂં કરી છે. શહેરી વિકાસ વિભાગ ગેઝેટ નોટિફિકેશન બહાર પાડે તેવી શક્યતા છે. ગુજરાતમાં 2020માં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી આવે તે પહેલાં ભાજપે શહેરોના વધું મત મળે તે માટે રાજકીય વ્યૂહ અપનાવી છે જે પછી તુરંત વિધાનસભાની 2022ની ચૂંટણીમાં ભા...
આદિત્ય બિરલાના કારણે ભાવનગરમાં 70 હજાર લોકોને વિપરીત અસર
આદિત્ય બિરલા ગ્રુપ - સંઘર્ષમાં સામેલ કોર્પોરેટ કંપની
જમીનનો પ્રકાર - ખાનગી અને સામાન્ય
સામાન્ય જમીનનો પ્રકાર - બિન-વન (ચરાઈ જમીન સિવાય)
સંઘર્ષનું સ્થાન - મહુવા, ભાવનગર
વિરોધાભાસનું કારણ અથવા કારણ - ચૂનાનો પત્થરો, ચૂનાનો પત્થર
સંઘર્ષથી પ્રભાવિત લોકો - 70000
જમીનનો વિસ્તાર પ્રભાવિત (હેક્ટરમાં) - 1714 હેક્ટર, રાજ્ય, ગુજરાત
ક્ષેત્ર...
સિહોરના ખારી ગામે તળાવમાં ડૂબતાં માતા અને બે બાળકોનાં મોત
ભાવનગર,24
સિહોરના ખારી ગામમાં બનેલી ઘટનાએ સમગ્ર ગામને શોકમગ્ન બનાવી દીધું છે.સિહોરના ખારી ગામે ખેતરેથી કામ કરીને નયનાબહેન રાઠોડ અને તેમનાં બે સંતાનો માયા અને લાલજી ગામમાં પરત ફરી રહ્યાં હતાં. તે દરમિયાન રસ્તામાં ચાર વર્ષીય પુત્રીનો પગ લપસતાં તે તળાવમાં ખાબકી હતી અને ડૂબવા લાગી હતી. એકાએક બનેલી આ ઘટનાથી માતા નયનાબહેન ગભરાઈ ગયાં હતાં અને પુત્ર...
ભાવનગરમાં સરકારી ડૉકટર રહી ચુકેલા ડૉકટરે બનાવટી ચલણી નોટ છાપવાની ગેંગ ...
સામાન્ય માણસ ગરીબીને કારણે અથવા શ્રીમંત થવાની ઘેલછામાં ગુનો કરે પણ ભાવનગરના એક ડૉકટર જે અગાઉ સરકારી ડૉકટર તરીકે ફરજ બજાવી ચુકયા હતા અને હાલમાં પોતાનું ખાનગી દવાખાનું ચલાવતા હતા, તેમને પણ શ્રીમંત થવાની અભરખા જાગ્યા અને તેમણે એક ગેંગ બનાવી રૂપિયા 2000 અને 500ની બનાવટી ચલણી નોટો છાપી બજારમાં ફરતી કરી હતી પણ આ મામલે ભાવનગરના સ્પેશીય ઓપરેશન ગ્રુપને જાણ...