Sunday, December 22, 2024

Tag: BJPG

ગુજરાત ભાજપના નેતાઓની હત્યા કેમ થઈ રહી છે? આજ સુધી કેટલી હત્યા થઈ?

Why are BJP leaders being murdered, in Gujarat? How many murders so far? गुजरात में बीजेपी नेताओं की हत्या क्यों हो रही है? अब तक कितनी हत्याएं? સુરતના ભાજપના મહિલા નેતાની હત્યા કે આત્મહત્યાએ ઘણાં સવાલો ઊભા કર્યા છે, ત્યારે ગુજરાતમાં આજ સુધી ભાજપના કેટલાં નેતાઓની હત્યા થઈ તે ગંભીર છે. કોંગ્રેસના નેતાઓની પણ આટલી મોટા પ્રમાણમાં ગુજરાતમાં હત્યા ...

ભાજપ, અધિકારી, મીઠાના ઉદ્યોગો ખરાઈ ઊંટના મોટા શિકારી

અમદાવાદ, 7 સપ્ટેમ્બર 2024 બીબીસી ગુજરાતીના આખાભાર સાથે ગુજરાતમાં દરિયાના પાણીમાં તરી શકતાં વિશ્વના એક માત્ર ખરાઈ જાતિના ઉંટ ખતમ થઈ રહ્યાં છે. તેનું કારણ મીઠાના અગર અને ઉદ્યોગો છે. ચેરના જંગલો ખતમ કરવા માટે અધિકારીઓ, ભાજપ, ઉદ્યોગપતિઓ કામ કરી રહ્યાં છે. તેઓ સાથે મળીને ખરાઈ ઉંટની જાણીને હત્યા કરી રહ્યા છે. તેઓ ઉંટના મોટા શિકારી છે. જે ગુૃજરાતની ...

બળવોઃ ભાજપ માટે હીરા મોતી ન રહ્યાં જવાહર ચાવડા

Rebellion: Jawahar Chavda is no longer a jewel for BJP बगावत: जवाहर चावड़ा अब बीजेपी के लिए जवाहरात नहीं रहे કોંગ્રેસને હરાવનાર જવાહરને ફરી પક્ષમાં લેશે તો વિરોધ દિલીપ પટેલ અમદાવાદ, 28 ઓગસ્ટ 2024 જવાહર ચાવડા ભાજપ સામે બગાવત કરી ચૂક્યા છે. જવાહર એટલે કે હીરા, મોતી વગેરે કિંમતી ચીજ, નંગ, ઝવેરાત અર્થ થાય છે. પણ જવાહર હવે ભાજપ માટે જવાહર નથી રહ...

ભાજપનું વોટ્સએપ મશીન

BJP's WhatsApp machine बीजेपी की व्हाट्सएप मशीन અમદાવાદ, 21 મે 2024 50 લાખ વોટ્સએપ જૂથો ભાજપના છે. 12 મિનિટમાં ભાજપ સોશિયલ મીડિયા દ્વારા ભારતના કોઈ પણ ખુણે પોતાનો સંદેશો પહોંચાડી શકે છે. એવો અહેવાલ ડેકન હેરન્ડે આપ્યો છે. ભાજપ ઈવીએમનું મત મશિન ઉપરાંત પોતાનો મત ઊભો કરવા માટે વોટ્સએપ મશીનનો ભરપુર ઉપયોગ આ ચૂંટણીમાં કર્યો છે. ભારતમાં 40 કરોડ લોકો...

અમરેલીમાં 4500 કરોડનું સોનું અને ભાજપના વિવાદ

Gold worth 4500 crores in Amreli and BJP controversy अमरेली में 4500 करोड़ का सोना, और बीजेपी विवाद દિલીપ પટેલ અમદાવાદ, 14 મે 2024 2021 માં ગુજરાત સરકાર સાથે ઈન્ડો એશિયા કોપર સાથે એમઓયુ અમરેલીના રાજુલા માટે કર્યા હતા. કામગીરી 2025 માં શરૂ થવાની છે. આ વિશાળ પ્રોજેક્ટમાં રૂ. 17 હજાર કરોડનું થવાનું છે. જેમાં તાંલુ ગાળવામાં આવશે. આવી બીજી ભ...

ભાજપે એન્ટી KHAM થીયરી 2024માં અપનાવી કોંગ્રેસને ફસાવી

BJP adopted the anti-KHAM theory in 2024 and trapped Congress बीजेपी ने 2024 में KHAM विरोधी सिद्धांत अपनाया और कांग्रेस को फंसा दिया દિલીપ પટેલ અમદાવાદ, 11 મે 2024 ક્ષત્રિય, દલિત, આદિવાસી અને મુસલમાનની થિયરી ભાજપે પોતાની સામે જ લાવી દીધી છે. કોંગ્રેસ તે ચક્રવ્યૂહમાં બરાબર ફસાયો હતો. જે ભૂલ માધવસિંહ સોલંકીએ 1985માં કરી હતી. તે ભૂલ ભાજપની એ...

ગુજરાત: ઉમેદવારોની પસંદગી પર ભાજપમાં ઉઠ્યા પ્રશ્નો

Gujarat: Questions raised in BJP on selection of candidates गुजरात: उम्मीदवारों के चयन पर बीजेपी में उठे सवाल ભાજપમાં 30-40 વર્ષથી કામ કરનારા કાર્યકરોને ટિકિટ મળતી નથી. પરંતુ કોંગ્રેસમાંથી આવતા નેતાઓ મંત્રી બને છે. ભાજપમાં ચાલી રહેલા ભરતી મેળા આ વખતે ભાજપને ભારે પડી ગયા હતા. કોંગ્રેસના નેતાઓ સવારે રાજીનામું આપે છે, બપોરે ભાજપમાં આવી જાય છે. સાંજ...

157મી નગરપાલિકા વાઘોડિયા, ભાજપની સત્તા હવે સલામત બની

157th Municipality Waghodia, BJP's power now safe in Gujarat, 157वीं नगर पालिका वाघोडिया, बीजेपी की सत्ता गुजरात में अब सुरक्षित દિલીપ પટેલ અમદાવાદ, 1 જાન્યુઆરી 2024 વાઘોડિયા સાથે ત્રણ પંચાયત ભેગી કરી વાઘોડિયા નગરપાલિકા બનાવાશે. વાઘોડિયા ઉપરાંત માડોધર અને ટીંબી ગ્રામ પંચાયતોને એકત્રિત કરી વાઘોડિયા નગરપાલિકા બનાવવામાં આવશે. વડોદરા મહાનગરપાલિકાન...

ગુજરાતના કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાને મધ્યપ્રદેશનો હવાલો આપતાં જ...

ગુજરાતના કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાને મધ્યપ્રદેશનો હવાલો આપતાં જ ભાજપ સતર્ક થઈ ગયો છે. જો કે, ભાજપ અને મોઢવાડિયા વચ્ચે 2022ની ગુજરાત વિધાનસભા પછી હવે બહું વિરોધાભાષ જોવા મળતો નથી. દિલ્હીએ મોઢવાડિયાને નિરિક્ષક બનાવ્યા છે. મધ્યપ્રદેશમાં છેલ્લા બે દાયકાથી સત્તામાં રહેલી ભારતીય જનતા પાર્ટી આ વખતે વિધાનસભાની ચૂંટણીને લઈને ઘણી સતર્ક દેખાઈ રહી છે...

2015માં ઉજળીયાતોથી 6 શહેરોમાં બેઠકો વધી છતાં કોંગ્રેસમાં “ખામ...

2015માં 6 મહાનગરપાલિકામાં પાટીદાર આંદોલનથી ભાજપે ઓછી બેઠકો મેળવી 2015 में पाटीदार आंदोलन के चलते बीजेपी ने 6 नगर निगमों में कम सीटें जीती थीं In 2015, the BJP won fewer seats in 6 municipal corporations due to the Patidar agitation 20 જુલાઈ 2022, અમદાવાદ 2015ની છ મહાનગરપાલિકાના ચુંટણી પરિણામની વાત કરીએ તો ભાજપે 388 બેઠક જીતી હતી જ્યારે ...

ચૂંટણી – વિપુલ ચૌધરી ભાજપના કે કોઈના નહીં ? 28 કૌભાંડોના 22 અહેવ...

16 એપ્રિલ 2022 ચૂંટણી આવે ત્યારે ભાજપને વિપુલ ચૌધરીના કૌભાંડો યાદ આવે છે. 5 કરોડના દાણ કૌભાંડમાં 21 હજાર પાનનાનું આરોપનામું અદાવતમાં ભાજપની સરકારની પોલીસે મૂક્યું છે. તે પણ 10 વર્ષ પછી. વિપુલ ચૌધરી પણ જ્યારે ચૂંટણી આવે ત્યારે શક્તિ પ્રદર્શન કરે છે. 2019ની ચૂંટણી પહેલાં તેણે શક્તિ પ્રદર્શન કર્યું હતું. પછી ભાજપની સરકારે તેમના અબજો રૂપિયાના કૌભાડો...

કેવડીયા ખાતે ભાજપની બેઠક

ગુજરાતમાં 2022 માં ભાજપ 182 બેઠકો કાર્યકર્તાની મહેનતથી જીતશે : સી.આર. પાટિલ ગુજરાતમાં કેવડીયા ખાતે મળેલી પ્રદેશ કારોબારીની બેઠકને સંબોધતા ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટિલે જણાવ્યું હતું કે ભાજપ 2022 માં 182 બેઠકો જીતશે તેવો કાર્યકર્તાની મહેનત જોઈ એમના ઉપર મને ભરોસો છે. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે તમને કોઈ જીતાડવાની જવાબદારી આપે અને જીતાડીએ એ...

ગુજરાતના પ્રોટિનથી ભરપુર ભાલિયા ઘઉં કેન્યા અને શ્રીલંકામાં પ્રથમ વખત ન...

ભાલિયા ઘઉં ગાંધીનગર, 15 જૂલાઈ, 2021 ભાલિયા જાતના ઘઉં કેન્યા અને શ્રીલંકામાં પ્રથમ વખત નિકાસ કરવામાં આવ્યા છે. આ ઘઉં ગુજરાતના ભાલ વિસ્તારમાં ઉગાડવામાં આવતા પોષણયુક્ત છે. ભાલિયા ઘઉંનું નામ ભાલ પ્રદેશ પરથી છે. અમદાવાદ અને ભાવનગર જીલ્લાઓ વચ્ચે આવેલું ભાલ ક્ષેત્રનું નામ છે. ભારતમાંથી 1.50 લાખ ટન ઘઉં નિકાસ થયા છે. તેમાં થોડા ભાલિયા પણ છે. આ વર્ષે લોક...

પ્રમુખ સમાચાર – વ્યાપાર સમાચાર ટૂંકમાં

પ્રમુખ સમાચાર - વ્યાપાર સમાચાર 15 જૂલાઈ 2021 સુરતમાં દેવું ચૂકતે કરવા કિડની વેચવા નીકળેલો યુવાન છેતરાયો રેશ્મા પટેલનો ભરતસિંહને જવાબ, 'આજે પણ એક સારી પત્ની તરીકે રહેવા તૈયાર' દક્ષિણ આફ્રિકા : જૅકબ ઝુમાની ધરપકડ બાદ શરૂ થયેલી હિંસામાં 70થી વધુ લોકોનાં મૃત્યુ મહારાષ્ટ્રની ઠાકરે સરકારે મેડિકલ સેવા સાથે જોડાયેલા કર્મચારીઓની નિવૃતિ વય 62 વર્ષ કરી ...

દેશ અને દુનિયાના મુખ્ય સમાચાર

ટોચ સમાચાર 14 જૂલાઈ 2021 વરસાદ બિહારમાં પૂર, બે કલાક સુધી બોટની રાહ જોતા, 3 મહિનાની બાળકીનું મોત, પોલીસ સ્ટેશન પાણીમાં ગરકાવ વરસાદના પૂરને કારણે હિમાચલ-ઉત્તરાખંડમાં ભારે તબાહી, ભૂસ્ખલનને કારણે રસ્તાઓ તૂટી પડ્યા હતા રસીકરણોમાં 60% ઘટાડો રાષ્ટ્રીય આયુષ મિશન 2026 સુધી ચાલુ રહેશે પાકિસ્તાનમાં બસમાં બોમ્બ બ્લાસ્ટ, 9 ચીની એન્જિનિયરો સહિત 13 ન...