Monday, September 8, 2025

Tag: BJP MP

rambhai maruti

પોરબંદરના ગેંગસ્ટરના વિશ્વાસુ પીએ રહેલા બનશે ભાજપના સાંસદ

Porbandar's gangster's trusted PA will become BJP MP ગાંધીનગર, 16 ફેબ્રુઆરી 2021 પોરબંદમાં ગેંગવોરના મુખ્ય સુત્રધાર સરમણ મુંજાના ચૂસ્ત કાર્યકર રામભાઈ મોકરીયા હવે સંસદ સભ્ય બનશે. ભાજપે મહિલા ડોન સંતોકબેનના અંગત મદદનીશ રામભાઈને ટિકિટ આપી છે. એક સમયે ફોટો કોપીની દુકાન શરૂ કરીને ભારતની પોસ્ટ ઓફિસ સામે દેશની પ્રથમ ખાનગી પોસ્ટ ઓફિસ શરૂ કરનારને ભાગી...

હનુમાન ચાલીસાના પાઠ કરવાથી કોરોના મહામારીનો વિનાશ થઈ જશે: પ્રજ્ઞા ઠાકુ...

દેશમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા 13 લાખને પર પહોંચી ગઈ છે ત્યાં ભાજપના સાંસદ પ્રજ્ઞા ઠાકુરે કોરોનાના ખાત્મા માટે હનુમાન ચાલીસના પાઠ કરવાની અપીલ કરી છે. રામ મંદિરના નિર્માણ માટે 5 ઓગસ્ટના રોજ ભૂમિ પૂજન કરવામાં આવશે. ભાજપના સાંસદ પ્રજ્ઞા ઠાકુરે લોકોને 5 ઓગસ્ટ સુધી દિવસમાં પાંચ વખત હનુમાન ચાલીસના પાઠ કરવાની અપીલ કરી છે. તેમના મતે હનુમાન ચાલીસાના પા...

ભાજપના સાંસદ ટુંડિયાએ ગ્રાંટમાં ગોટાળા કર્યા, હવે ટીકીટ કપાશે

રાજ્યસભાના સાંસદ દલિત શંભુ પ્રસાદ ટુંડિયાને આ વખતે હરી ટીકીટ નહીં મળે. જે રીતે કેન્દ્રીય ગૃહ રાજ્ય પ્રધાન હરી ચૌધરીને ભ્રષ્ટાચારમાં લાંચ લેવાનો આરોપ હતો અને તેમને લોકસભાની ટીકીટ આપવામાં આવી ન હતી તે જ રીતે ટુંડિયાએ સરકારી ગ્રાન્ટમાં ગોલમાલ કરી હોવાથી તેમની ટીકીટ કાપવામાં આવે એવી શક્યાતા ભાજપના સૂત્રો વ્યક્ત કરી રહ્યાં છે. રાજ્યસભાના 4 સભ્યોની ચૂંટણ...

રૂપાણીએ ન સાંભળ્યું તેથી ભાજપના સાંસદો મોદી પાસે ફરિયાદ કરી

ગુજરાત ભાજપના આદિવાસી સાંસદો ભરૂચ લોકસભાના મનસુખભાઈ વસાવા, બારડોલી સાંસદ પ્રભુભાઈ વસાવા, છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવા અને દાહોદના જસવંતસિંહ ભાભોરે પીએમ મોદીને પત્ર લખ્યો હતો. ત્યાર બાદ આ તમામ સાંસદો મોદીને રૂબરૂ પણ મળ્યા હતા અને રબારી, ભરવાડ અને ચારણ જાતિને અનુસૂચિત જનજાતિની યાદીમાંથી દૂર કરવા ભારત સરકાર દ્વારા કાર્યવાહી થાય એવી રજુઆત કરી છે. ...