Tag: BJPG
રાજસ્થાનમાં ફોન ટેપીંગ મામલે ઘોરાતુ રહસ્ય : ગૃહમંત્રાલયે ફરીથી નવો રીપ...
રાજસ્થાન સરકારને ઉથલાવવાના કથિત ષડયંત્ર સાથે સંકળાયેલી બે ઓડિયો ક્લિપ સામે આવ્યા બાદ ફોન ટેપિંગ મુદ્દે ગૃહ મંત્રાલય હરકતમાં આવ્યું છે. ફોન ટેપિંગના આરોપ સંદર્ભે કેન્દ્ર સરકારે શનિવારે રાજ્યના મુખ્ય સચિવ રપાસે રિપોર્ટ માંગ્યો છે.
રાજસ્થાન પોલીસની એન્ટી કરપ્શન બ્યૂરો (ACB)એ બન્ને ઓડિયો ક્લિપ મામલે કેસ દાખલ કર્યો છે. આ બન્ને ક્લિપમાં ગેહલોત સરકારને...
કોરોના પહેલાં ભારતમાં એક પણ PPE કીટ બનતી ન હતી, આજે દિવસમાં ૩ લાખ PPE ...
કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ, કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા, રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રી વી. સતીષ, પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી અને પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુ દલસાણીયાએ "આત્મનિર્ભર ભારત પેકેજ" અંતર્ગત વિડીયો કોન્ફરન્સના માધ્યમથી પ્રદેશ પદાધિકારીઓ, સાંસદઓ, ધારાસભ્યઓ, આગેવાનઓ, ડીબેટ ટીમના સભ્ય ઓ તેમજ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના...
બિહાર મુખ્યમંત્રી આવાસના ખળભળાટ: 80થી વધારે કર્મી કોરોના પોઝિટિવ
બિહારમાં કોરોના વાયરસના સંક્રમણમાં અનેક કોરોના વોરિયર્સ પણ સપડાયા છે. આ જ ક્રમમાં પ્રદેશની સૌથી મોટી હોસ્પિટલ પટના મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં ફરીથી ત્રણ ડોક્ટર કોવિડ પોઝિટિવ આવ્યા છે. બે નર્સનો કોરોના પણ પોઝિટિવ આવ્યો છે. આ સાથે જ પીએમસીએચમાં કોવિડ પોઝિટિવ કર્મીઓની સંખ્યા વધીને 44 થઈ છે. જ્યારે પટના એઇમ્સમાં પણ એક નર્સનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આ...
ભાજપના સચિન પાયલોટ સાથે સરકાર બનાવવા ધમપછાડા
અમિતભાઇ શાહ અને જે પી નડાની હાજરીમાં કાલે સચિન પાયલોટ ભાજપમાં જોડાઈ જશે. પાયલોટ રાજસ્થાનના નવા મુખ્ય મંત્રી બનશે. દરમ્યાન એક અહેવાલ મુજબ રાજસ્થાનમાં કોંગ્રેસ સરકાર બનાવવા માટે બળવાખોર કોંગી નેતા, ડેપ્યુટી સીએમ સચિન પાયલોટને ૩૦ ધારાસભ્યોનું સમર્થન જોઈએ છે, તેમની પાસે ૨૫ ધારાસભ્યો છે. વધુ ૫ નો ટેકો મેળવવા ભારે પ્રયાસો વચ્ચે કોંગ્રેસ તેના ધારાસભ્યો અન...
આ NCPના નેતા એ કહ્યું હું ભાજપને મત આપુ છું
કોરોના વાયરસના કારણે સ્થગિત કરવામાં આવેલી રાજ્ય સભાની ચૂંટણીની નવી તારીખ જાહેર થઈ ગઈ છે. ત્યારે રાજ્ય સભાની ચૂંટણીને લઈને હવે કોરોનાની મહામારી વચ્ચે ગુજરાતના રાજકારણમાં પણ ગરમાવો આવ્યો છે. ગુજરાતમાં તોડજોડની નીતિ શરૂ થઈ ગઈ છે. ચૂંટણી જાહેર થયા બાદ કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોએ વિધાનસભાના અધ્યક્ષની રૂબરૂ મુલાકાત કરીને રાજીનામા આપ્યા છે. જેને લઇને કોંગ્...
VIDEO આસામમાં કઇ રીતે ભાજપ સરકાર હિંદુઓને ફોરેનર નોટિસ આપી રહી છે જૂઓ ...
સોજેવાલા ધોષ નામની હિંદુ બંગાળી મહિલાને આસામની ભાજપ સરકારે ફોરેનર નોટિસો આપી. દરેકને આવી નોટિસ આપવામાં આવી રહી છે. જૂઓ દસ્તાવેજો સાથેનો વિડિયો
PAC 2 : સરકાર ઉતાવળે પ્રોજેક્ટ શરૂ કરે છે, પછી પડતા મૂકી દે છે
ભાગ 2
ગાંધીનગર, 29 ફેબ્રુઆરી 2020
તપાસ દરમિયાન સમિતિના ધ્યાને આવ્યું છે કે, વિભાગો ઘણા પ્રોજેકટો ઉતાવળે શરૂ કર્યા બાદ કેટલાક ટેકનીકલ કારણો દર્શાવીને તેને પડતા મૂકે છે. આમ કરતા નાણાનો વ્યય થતો જોવા મળે છે. આવું ન બને તે માટે વહીવટી ( ટેકનીકલ બધા પાસાઓની પૂરતી વિચારણા કર્યા બાદ જ જે તે પ્રોજેકટ શરૂ કરવા જોઇએ. જેથી તેના પરિણામ સુધી પહોંચી શકાય આ...
સૌરભની સુવાસ ઉડી ગઈ !!!
કે-ન્યૂઝ, ગાંધીનગર,તા:23
ગુજરાત સરકારમાં એક સમયે ભાજપના પ્રવક્તા મંત્રી અને જેમનો પડ્યો બોલ ઝિલાતો હતો તેવાસૌરભ પટેલ મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારમાં કદ પ્રમાણે વેતરાયા છે. સૌરભ પટેલનું શારીરિક કદ ઘટ્યું છે તેની સાથે રાજકીય કદ પણ ઘટ્યું છે. વિધાનસભાની 2017ની ચૂંટણીમાં તેમને માંડ માંડ ટિકીટ મળી છે અને સિનિયર હોવાથી તેમને મંત્રી બનાવવામાં આવ્યા છ...
અમપા ઈજનેર વિભાગ ગટરનું ગંદુ પાણી ખારી નદીમાં છોડતુ હોવાનો ગંભીર આક્ષે...
પ્રશાંત પંડીત,તા.20
પ્રદૂષણ ફેલાવનારા એકમો અને લોકો સામે દંડ અને નોટિસોનો દંડો ઉગામતી અમપા જ હવે શંકાના એવા ઘેરામાં આવી ગઇ છેકે તે આંખ ઉચી કરીને જોઇ શકે તેમ નથી. એક એવી લેખિતમાં રજૂઆત મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાના મળી છેકે તેનાથી તંત્ર સામે શરમ..શરમ કરોના સૂત્રો પોકારવાનું મન થઇ જાય..
લોકોને અંધારામાં રાખવા ઝાડીમાંથી ગંદુ પાણી છોડાય છે..
અ...
શિપબ્રેકર્સ ઉપર હુમલાની ઘટનામાં વાઘાણીએ દાનસંગ મોરી સામે દાવ લીધો
અમદાવાદ, તા. 15
ભાવનગરના બુધેલ ગામમાં જહાજ ભાંગવાના વેપારી સાથે ટકરાવવાની બોલાચાલીમાં પૂર્વ સરપંચ દાનસંગ મોરી અને તેના સરપંચ ભત્રીજા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં વેરની વસુલાત અને ઊભા કરેલા વેરની વાતો બહાર આવી રહી છે.
આ ઘટના બાદ દાનસંગ મોરી સામે એક જૂથ વિરોધ કરી રહ્યું છે તો બીજી બાજુ ભાજપના પ્રદેશ પ્રમુખ સામે ભારે વિરોધ ઊભો થયો છે. ...
કોંગ્રેસી મહિલા ધારાસભ્ય ભાન ભૂલ્યાં, અલ્પેશ ઠાકોર-ધવલ ઝાલાને ડોબા કહ્...
દાહોદ,13
રાધનપુરથી ચૂંટણી હાર્યા પછી ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે કોંગ્રેસના એક મહિલા નેતાનું તુ કહીને અપમાન કર્યું હતુ, સાથે જ ન વપરાય તેવા શબ્દો કહ્યાં હતા, હવે અલ્પેશ ઠાકોરને કોંગ્રેસના અન્ય મહિલા ધારાસભ્યએ ડોબો કહી દીધું છે, દાહોદમાં કોંગ્રેસના જનવેદના કાર્યક્રમમાં ગરબાડાના કોંગ્રેસી ધારાસભ્ય ચંદ્રિકાબેન બારિયાએ કોંગ્રેસમાંથી પક્ષપલટો કરીને ભાજ...
ગરીબ આવાસના મકાનો ઉપર કબજો કરનાર ભાજપના કોર્પોરેટર સામે કોઈ કાર્યવાહીમ...
અમદાવાદ, તા. 12.
શહેરના ચાંદખેડા વિસ્તારમાં બનાવાયેલા ગરીબ આવાસ યોજનાના મકાનોના ખોટા દસ્તાવેજ ઊભા કરીને ગેરકાયદે મકાનો ઉપર કબજો કરનાર ભાજપના કોર્પોરેટરના કાળા કરતૂતોને પક્ષ તેમજ પોલીસ દ્વારા છાવરવામાં આવી રહ્યા છે. આ ઘટના અંગે પોલીસ ફરિયાદ થયાને આજે એક અઠવાડિયું થવા આવ્યું છે, છતાં શહેર ભાજપ પ્રમુખ આ કોર્પોરેટર સામે કોઈ કાર્યવાહી કરવાનું તો દૂર રહ...
गुजरात का अंधा कानून – गुजकोटोक – नागरिक अधिकार हनन
गुजरात कंट्रोल ऑफ ऑर्गेनाइज्ड क्राइम बिल, जिसे छोटा नाम गुजकोतोक भी कहा जाता है। जिसे आज राष्ट्रपति ने मंजूरी दे दी है। वास्तव में, आतंकवाद के खिलाफ लड़ाई के लिए पोटा को निरस्त करने के बाद, भारत सरकार ने अन-फुल एक्टिविटीज संशोधन अधिनियम -1 बनाया है। आतंकवाद का मुकाबला करने के लिए इसमें बहुत कड़े और पर्याप्त प्रावधान हैं। इसके बावजूद बीजेपी, जो गुजर...
વિશ્વ હિંદુ પરિષદના કાર્યક્રમમાં પથ્થરમારો, ભાજપના ધારાસભ્યની કાર પર ...
અમદાવાદ : મેઘાણીનગર વિસ્તારમાં આવેલી વિદ્યાનગર પોલીસ ચોકી પાસે વિશ્વ હિન્દુ પરિષદનો કાર્યક્રમ સાંજે ચાલી રહ્યો હતો. જેના પર પથ્થમારો કરવામાં આવતા નાસભાગ મચી ગઇ હતી. આ ઘટનામાં એક કાર્યકરને પથ્થર વાગતા લોહીલુહાણ થઇ જતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યારે નરોડા વિધાનસભાના ધારાસભ્ય બલરામ થાવાણીની કારના કાચ તુટ્યા હોવાનું પણ જાણવા મ...
પ્રજા અને પક્ષ સાથે દ્રોહ કર્યો એ બંને હાર્યાઃ કોંગ્રેસ પ્રમુખ
અમદાવાદ,24
ગુજરાત વિધાનસભાની છ બેઠકોની પેટાચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના સમર્થન બદલ તમામ મતદારોનો હૃદયથી આભાર માનતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, લોકશાહી બચાવવા માટે બંધારણની રક્ષા માટે અને મૂલ્ય આધારિત રાજનીતિની એક રાહ ચીંધવા માટે મતદાતાઓ જે મતદાન કર્યું અને કોંગ્રેસને સમર્થન આપ્યું એ અભિનંદનને પાત્ર છે.
જે ...
ગુજરાતી
English