Thursday, December 5, 2024

Tag: Bollywood

અક્ષય કુમારની ફિલ્મ ‘લક્ષ્મી બોમ્બ’નું નામ બદલાયું, જાણો શું વાંધો પડ્...

જેની આતુરાપૂર્વક રાહ જોવાઈ રહી છે તે અક્ષય કુમારની ફિલ્મ ‘લક્ષ્મી બોમ્બ’નું ટ્રેલર ઓનલાઇન રિલીઝ થતાની સાથે જ તેની જબરદસ્ત કોમેડી અને રોમાંચક દ્રશ્યોથી પ્રેક્ષકોને પ્રભાવિત કરવામાં સફળ રહ્યું હતું. હાલમાં પણ અક્ષય કુમારના ટ્રાન્સજેન્ડર પાત્રની ખૂબ ચર્ચા થાય છે. પરંતુ આ ફિલ્મના રિલીઝના થોડા દિવસ અગાઉ જ મેકર્સે મોટો નિર્ણય લીધો છે. રિલીઝના માત્ર 10 દિ...

ચીન સરહદ અને દેશના પ્રશ્નોના બદલે મિડિયા હવે સુશાંત-કંગનાને મુદ્દાને મ...

અનુરાગ મોદી દ્વારા (14/09/2020) મીડિયા પાસે હંમેશાં અમુક અંશે જાહેર અભિપ્રાય બાંધવાની શક્તિ હોય છે, પરંતુ તેની મર્યાદા હતી, તેમના દ્વારા ઉભા કરવામાં આવતા મુદ્દામાં થોડી તાકાત હોવી જ જોઇએ. આજે તે કિસ્સો છે કે ભારત-ચીન સરહદ વિવાદ કરતા મીડિયામાં કંગના રાનાઉત વિવાદ પર વધુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. છેલ્લા કેટલાક સમયથી મુખ્ય પ્રવાહના માધ્યમોમાં ...

પ્રિયંકા ચોપડાની ગત વર્ષે બે જ ફિલ્મ આવી હોવા છતાં કરોડો કમાય છે, જાણો...

પ્રિયંકા અને નિકના સ્ટારડમ અને તેમની લક્ઝરી લાઈફસ્ટાઈલને તો તમે જોઈ જ હશે. આ બંનેની જીવનશૈલી પણ અતિ આલિશાન છે. બંને પોતપોતાના ક્ષેત્રમાં ઉચ્ચ પદ પર બિરાજે છે. જ્યાં પ્રિયંકા ફિલ્મોમાં કરોડોની કમાણી કરી છે. તો નિકની કમાણી પણ કંઈ કમ નથી. નિક પ્રિયંકાથી નાનો હોઈ શકે છે. પણ પ્રિયંકાની સંપત્તિથી ઘણો આગળ છે. નિકની કમાણી વાર્ષિક 180 કરોડ રૂપિયા છે. જો પ્ર...

બોલિવૂડને બે-નકાબ કરતુ એ.આર. રહેમાનનું નિવેદન, કહ્યું: બોલિવૂડમાં મારી...

ઓસ્કર વિજેતા મ્યૂઝિક ડિરેક્ટર એ.આર રહેમાને દાવો કર્યો છે કે, બૉલિવૂડમાં એક એવી ગેંગ સક્રિય છે. જેના કારણે તેમને કામ મળવામાં અવરોધ આવી રહ્યો છે. રહેમાનની આ પ્રતિક્રિયા એવા સમયે સામે આવી છે, જ્યારે અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના ગત મહિને આત્મહત્યા કર્યા બાદ બોલિવૂડમાં “ઈનસાઈડર અને આઉટસાઈડર”ને લઈને ચર્ચાએ જોર પકડ્યું છે. સંગીતકારનો આરોપ છે કે, “મારા ...

સુશાંત સિંહ રાજપૂતની 5 ડાયરી મળી આવી, કથિત ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીન...

સુશાંત સિંહ રાજપૂતે 14 જૂને બાંદ્રા સ્થિત એપાર્ટમેન્ટમાં આપદ્યાત કરી લેતા તેનો પરિવાર શોકમાં છે. એકટરના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ગળેફાંસો ખાવાથી ગૂંગળામણ થતાં તેનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. પોલીસ જયારે સુશાંતના ઘરમાં તપાસ કરી રહી હતી ત્યારે તેમને ત્યાંથી 5 ડાયરી મળી આવી છે. હવે આ ડાયરીમાં તેની લાઈફ સાથે જોડાયેલા દરેક એન્ગલની તપાસ કરવામાં આ...

રાજકુમાર રાવ અને મૌની રોય ગરબે ઘૂમ્યા

ગુજરાતના ગરબાની વિશ્વભરમાં ખ્યાતી છે. બોલિવૂડ પણ એમાં બાકાત નથી. અભિનેતા રાજકુમાર રાવ અને મૌની રોય તેમની તાજેતરની અમદાવાદની મુલાકાતમાં તેમની આગામી ફિલ્મની પ્રમોશન ઈવેન્ટમાં ગરબાના સ્ટેપ્સ કરીને નવરાત્રી પ્રત્યેનો લગાવ વ્યક્ત કર્યો હતો.