Tag: Bootlegger
મહિલા બૂટલેગરનો સરપંચ ઉપર ઘાતકી હુમલો
ઉના,તા.10
ઉનાના ભીંગરણ ગામની મહિલા બુટલેગરે પંચાયત કચેરીમાં આવી સરપંચ સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી. અને બાદમાં તેના પર હુમલો કરી દેતા સરપંચને માથના ભાગે ઇજા થતા સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. મહિલા બૂટલેગર દારૂ વેચતી હોવાની રજૂઆત સરપંચે એસપીને કરી દીધી હતી. આથી જાહેરમાં સરંપચને માર માર્યો હતો.
ભીંગરણ ગામના સરપંચ જેન્તીભાઇ વશરામભાઇ સોલંક...
અસરકારક કામગીરીથી બુટલેગરોમાં ફફડાટ, અટકાયત કરી જેલમાં મોકલી આપ્યા
જિલ્લા કલેક્ટર ડૉ. વિક્રાંત પાંડેએ અમદાવાદ જિલ્લામાં દારૂના ધંધા સાથે સંકળાયેલા ૭ જેટલા બુટલેગરો સામે કડક કાર્યવાહી કરી તેમને જેલમાં મોકલી આપ્યાં છે. જિલ્લામાં પ્રોહિબીશનની અસામાજિક પ્રવૃત્તિને નાબૂદ કરવા જિલ્લા પોલીસ અધિક્ષક અમદાવાદ(ગ્રામ્ય) શ્રી આર.વી.અસારીએ જિલ્લા વહીવટી તંત્ર સાથે સંકલનમાં રહી આ કાર્યવાહી કરી છે. આ અસરકારક કાર્યવાહીથી અસમાજિક ત...
બુટલેગરોએ કારના ડેશબોર્ડ માં ગુપ્ત ખાનું બનાવી ૨૯ બોટલ સંતાડી
મેઘરજ તાલુકો રાજસ્થાન રાજ્યની સરહદે આવેલો હોવાથી બુટલેગરો વિદેશી દારૂ ઘુસાડવા સતત પ્રયત્નશીલ રહે છે શામળાજી રતનપુર ચેકપોસ્ટ પરથી મોટા વાહનોમાં વિદેશી દારૂ રાજ્યમાં ઠલવાય છે તો મેઘરજની ઉંડવા અને રેલ્લાવાડા ના સીમાડાઓ માંથી કાર-બાઈક જેવા નાના વાહનો મારફતે વિદેશી દારૂ ઘુસાડવા સ્થાનિક અને પરપ્રાંતીય બુટલેગરો અવનવા કીમિયા આપવાની પ્રયત્નશીલ રહેતા હોય છે....