Tuesday, August 5, 2025

Tag: Breaking News Gujarati

ગુજરાત પોલીસ ગુંડાગીરીમાં નંબર 1, બીજા રાજ્યોની પોલીસ સામે માંડ 50 ટકા...

ગાંધીનગર, 16 એપ્રિલ 2021 દેશના 18 મહત્વના રાજ્યોમાં ગુજરાતનું સ્થાન પોલીસ વિભાગમાં 8 નંબર પર ધકેલાઈ ગયું છે. ગુજરાત પોલીસને સમગ્ર દેશના રાજ્યોની સરખામણી કરાતાં 10માંથી માંડ 5.14 સ્કોર મળે છે. આમ ગુજરાતના ગૃહ વિભાગનો હવાલો સંભાળતા મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને તેમના આસિસ્ટંટ ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપ જાડેજા પોલીસનું 50 ટકા સ્કોર મેળવે છે. ગુજરાત પોલ...

15 વર્ષ પછી દહેજ સેઝમાં પૂરા ઉદ્યોગો ન આવતાં પ્લોટો ખાલી, વકરતું કેમિક...

ગાંધીનગર, 15 એપ્રિલ 2021 ગુજરાત સરકારની પ્રજા લક્ષી જાહેર કંપની દહેજ સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન (સેઝ) લિમિટેડમાં 12 વર્ષમાં આ સેઝમાં મૂડીરોકાણ વધીને 42042 કરોડ રૂપિયા થયું છે. કંપનીના પ્રમોટર ભારત સરકારના ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ છે. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં દહેજ સેઝ એ ગુજરાતમાં ભરૂચ જિલ્લાના વાગરામાં 1682 હેક્ટર જમીનમાં આવેલું છે....

ક્લસ્ટર ઉદ્યોગો સ્થાપવામાં મોદીએ ગુજરાતને ડીંગો બતાવ્યો, રૂપણી નિર્બળ

ગાંધીનગર, 15 એપ્રિલ 2021 ગુજરાતના નાના વેપારીઓ, ઉદ્યોગો માટે કલસ્ટર બનાવવામાં ગુજરાતની વિજય રૂપાણીની ભાજપ સરકાર નિષ્ફળ નિવડી છે. કલસ્ટર જે તે માઇક્રો, સ્મોલ કે લધુ ઉદ્યોગને સીધી રીતે ફાયદો કરાવશે. 33 જિલ્લાઓ માટે દરખાસ્ત કરવાની હતી. જે થઈ નથી. માઇક્રો, લધુ અને મધ્યમ ઉદ્યોગોને સરકારી સહાય નથી. માર્કેટની સહાય મળતી નથી. તેથી ગુજરાત સરકારે આ પ્રકાર...

ગુજરાતમાં પ્રત્યેક 5 કુટુંબ દીઠ એક કાર અને 10 સ્કુટર

ગાંધીનગર, 15 એપ્રિલ 2021 ગુજરાતમાં દ્વીચક્રી વાહનોની જગ્યાએ કારની સંખ્યા વધતી જાય છે. ગુજરાતમાં પ્રત્યેક 30 વ્યક્તિએ એક કાર છે. 5 કુટુંબ પ્રમાણે એક કાર છે. 35 લાખથી વધુ કાર છે. 1.95 કરોડ દ્વિચક્રી વાહનો છે. ગુજરાતના 6.50 કરોડ લોકોની આવકમાં વધારો થતાં ટુ-વ્હિલરની સાથે સાથે પરિવારો કારના શોખ ધરાવતા થયા છે. દર ત્રણ વ્યક્તિએ એક વ્યક્તિ પાસે બાઇક કે...

ટાટા કંપની ગુજરાત સરકાર અને રિલાયન્સ કરતાં વધું નોકરી આપે છે

ગાંધીનગર, 15 એપ્રિલ 2021 દેશની સૌથી મોટી આઈટી કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (ટીસીએસ) હવે 5 લાખ કર્મચારીઓની કંપની બની જશે. ભારતમાં રેલ્વે પછી તે દેશની સૌથી વધુ સ્ટાફ ધરાવતી કંપની છે. દેશમાં રિલાયન્સમાં સૌથી ઓછા કર્મચારીઓ છે. રિલાયન્સ ઓછા લોકોને રોજગારી આપે છે. ટીસીએસ કંપનીમાં ગુજરાત સરકાર કરતાં પણ વધું કર્મચારીઓ અને અધિકારીઓ છે. રેલ્વે...

ફ્લીપ કાર્ટ સાથે કરાર કર્યો ત્યાં અદાણીને મ્યાનમારમાં હાંકી કાઢવામાં આ...

અમદાવાદ, 15 એપ્રિલ 2021 રેટિંગ એજન્સી એસ એન્ડ પી ડાઉ જોન્સે અદાણીને લાત મારી છે. મ્યાનમારના સૈન્ય સાથેના વેપાર સંબંધો નડી ગયા છે. અદાણી પોર્ટ્સ અને સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન લિમિટેડને પોતાના ઇન્ડેક્સથી હટાવી દીધી છે. આ વર્ષે બળવા પછી મ્યાનમારની સેના પર માનવાધિકારના ભંગના આરોપ લાગ્યા છે તેમજ ચારેબાજુથી તેની ટીકા થઇ રહી છે. અદાણીની કંપની મ્યાનમારન...

ગુજરાતમાં કેન્દ્ર સરકારની આવકવેરાની આવકમાં મંદી વચ્ચે વધારો થયો

ગાંધીનગર, 15 એપ્રિલ 2021 2020-21માં ગુજરાતની કુલ કરની આવક રૂ. 60,758.9 કરોડ હતી. રોગચાળો હોવા છતાં પાછલા વર્ષ 58,118.9 કરોડ રૂપિયાની સરખામણીએ વધારે છે. ગુજરાતમાં આવકવેરાની રિફંડ બે ગણી થઈ છે. ગુજરાત આવકવેરા વિભાગે 31 માર્ચ 2021 સુધીમાં રૂ. 14,782 કરોડની રિફંડ રકમ જાહેર કરી હતી. જે 2019-20માં રૂ. 7,776 કરોડની હતી. તેનાથી બમણી આવક થઈ છે. મોટા ...

અમૃત માટી અને અમૃત જળ બનાવો વિપુલ ઉત્પાદન મેળવો

માટીને કાયમી ઉપજાઉ એટલે કે જીવંત રાખી શકાય છે, એટલે આ માટીને અમૃત માટી કહેવાય છે. છોડના વિકાસ માટે જરૂરી દરેક રાસાયણીક, ભૌતિક અને જૈવિક ગુણો આમાં સમતોલ માત્રામાં હોય છે. આ ઉપરાંત આમાં પૂર્ણ રીતે ખાતરમાં રૂપાંતરીત જેવભાર 50% અને 50% ઉપરની ક્રિયાશીલ માટીનું મિશ્રણ છે. અમૃત માટી કેવી રીતે તૈયાર થાય છે? આ સમજવા માટે કુદરતી સ્થળોમાં ક્યા વધુ ઉપજાઉ...

વર્ષે 1 કરોડ લોકોને સરકાર સાથે સીધો પનારો પડે છે, જન સેવા કેન્દ્રો પૈસ...

ગાંધીનગર, 14 એપ્રિલ 2021 ગુજરાતના 350 જનસેવા કેન્દ્ર અંગે મહેસૂલ મંત્રી કૌશિક પટેલે જણાવ્યું કે, નાગરિકોને ઝડપથી અને સરળ રીતે એક જ જગ્યાએથી સીંગલ વિન્ડો સિસ્ટમ, એટીવીટી પોર્ટલ મારફત સેવાઓ શરૂ થઈ છે. જેમાં 4 વર્ષમાં 4 કરોડ લોકોએ સરકાર સાથે પનારો પડ્યો છે. તમામ 251 તાલુકામાં 339 જનસેવા કેન્દ્રો મારફતે 41 વનડે સર્વિસ અને 264 નોન વન ડે સર્વિસ મળી ક...

વેપારીઓએ ગુજરાતમાં 50 હજાર લોકો સાથે છેતરપીંડી કરી

ગાંધીનગર, 14 એપ્રિલ 2021 ગુજરાતમાં ખુલ્લી લૂંટ ચલાવતા વેપારીઓ સામે ખુદ ગ્રાહકો જાગૃત બની રહ્યાં છે. છેલ્લા 5 વર્ષમાં રાજ્યભરના જિલ્લા ગ્રાહક ફોરમમાં 50 હજાર ફરિયાદો ગ્રાહકોએ કરી છે. કમિશન સમક્ષ 8000 કરતાં વધુ ફરિયાદો થઈ છે. વેપારીઓ, મોલ, ઉદ્યોગો લૂંટ ચલાવે છે. ગ્રાહક સુરક્ષા વિભાગ કોઇપણ ચીજવસ્તુની ખરીદીમાં ગ્રાહકને અન્યાય થાય, છેતરપિંડી થાય...

સરકાર ભાડેથી વાહનો લઈને પ્રજાના રૂ.400 કરોડ ફૂંકી મારતી હોવાનું અનુમાન...

It is estimated that Guj Govt is spending Rs 400 crore on renting vehicles ગાંધીનગર, 14 એપ્રિલ 2021 ગુજરાત સરકારે પોતાના વાહનો ખરીદવાની જગ્યાએ ભાડેથી લેવામાં અધિકારઓ પસંદ કરી રહ્યા છે. વાહનોનું ભાડું વધારે ચૂકવી દેવાળુ ફૂંકે છે. આઉટસોર્સિંગમાં સરકારના 42 વિભાગો રૂપિયા 400થી 500 કરોડ ખર્ચતા હોવાનો અંદાજ આરોગ્ય વિભાગના ખર્ચ પરથી મૂકવામાં આવે છે. ...

દેશનું ભૂમિ અભિયાન – રાસાયણીક ખાતરના સ્થાને નવું શોધાયેલું બેક્ટ...

ભૂમિ સુપોષણ દ્વારા પ્રકૃતિના સંતુલન અભિયાર શરૂ, ગુજરાતના રાજ્યપાલે શરૂ કરેલા ભૂમિ અભિયાનમાં રાસાયણીક ખાતરના સ્થાને નવું શોધાયેલું બેક્ટેરિયા કલ્ચર ગોપાલભાઈ દેશમાં મફત આપશે ગાંધીનગર, 14 એપ્રિલ 2021 ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ભૂમિ સુપોષણ અને સંરક્ષણ માટે આખા દેશમાં જન અભિયાનનો ગુજરાતમાં રાજભવન ખાતેથી ભારંભ કરાવેલો છે. જેમાં  ખેડૂતોને માટ...

10 લાખ ખેડૂતોની કમાણી ડિઝલમાં સમાણી

farmers' , diesel prices , Gujarat ગાંધીનગર, 13 એપ્રિલ 2021 ગુજરાતમાં 20 લાખ હેક્ટર વિસ્તારમાં કૃષિ પાકને પાણી આપવા માટે કૂવા છે. ગુજરાતમાં 58 લાખ ખેડૂતોમાંથી 10 લાખ ખેડૂતો સિંચાઈ માટે ડીઝલ કે કૃડ ઓઈલ વાપરીને ખેતી કરતા હોવાનો અંદાજ છે. સરેરાશ એક મધ્યમ ખેડૂતની પાસે 2 હેક્ટર જમીન હોય છે. તે હિસાબે 10 લાખ ખેડૂતોની આસપાસ કૂવાથી સિંચાઈ કરીને પોતાન...

ધારાસભ્યો અને સાંસદો ફરિયાદી ન બને, 50 હજાર કોરોનાના ટેસ્ટ વધારીને રોજ...

ગાંધીનગર, 13 એપ્રિલ 2021 ગુજરાતમાં અગાઉ દૈનિક 300 કેસને બદલે અત્યારે 6 હજારથી વધુ કોરોનાના કેસ નોંધાઈ રહ્યાં છે. કોરોનાની બીજી લહેરમાં લૉકડાઉન નથી પરંતુ કેસોની સંખ્યા વધી રહી છે. ભાજપના સાંસદ અને પ્રદેશ પ્રમુખ ચંદ્રકાંત પાટીલે અને કોંગ્રેસના નેતાઓએ સરકાર પર નિષ્ફળતાના પ્રહારો કરતાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કર્મચારીઓને કહ્યું કે, ચૂંટાયેલા પ્રત...

જાહેરાતો મોટી પણ રૂપાણી અને મોદીના મત વિસ્તારમાં આખી કોરોના ટ્રેન એક વ...

રાજકોટ, 9 એપ્રિલ 2021 ગુજરાતમાં કોરોના દર્દીઓ એકાએક વધી જતા સરકારી અને ખાનગી બંને હોસ્પિટલમાં પથારી ખૂટી રહી છે. રાજકોટ શહેરમાં સિવિલ હોસ્પિટલની સામે 320 બેડના રેલવેના 20 કોચમાં તૈયાર કરવામાં આવેલા હતા. જે મોદી અને રૂપાણીના સંકલનના અભાવે એક વર્ષથી પડી રહ્યાં છે. બન્ને સરકારનો ગેરવહિવટનો નમૂનો મોદી અને રૂપાણીના મત વિસ્તાર રાજકોટમાં જોવા મળ્યો છે. ...