Tag: Breaking News Gujarati
…..રમન્તે તત્ર દેવતા:
પહેલા વાંચો: યત્ર નાર્યસ્તુ પૂજયન્તે....
નેશનલ ક્રાઇમ રેકર્ડ બ્યૂરોના આંકડાઓ પ્રમાણે ભારતમાં દર 15 મિનિટે એક બળાત્કાર નોંધાય છે. હવે આ તો સરકારી આંકડાઓ છે. વિચારો કે ખરેખર પરિસ્થિતી કેટલી ગંભીર હશે ! દર વર્ષે નોંધાતા બનાવો પૈકી 27.8% કિસ્સાઓમાં 18 વર્ષથી નાની યુવતીઓ ભોગ બનતી હોય છે. આવા અઢળક કિસ્સાઓ તો હજુ નોંધાતા પણ નથી. દુ:ખની વાત તો એ છે કે આવા...
યત્ર નાર્યસ્તુ પૂજયન્તે….
વર્ષો પહેલા 19 ની સદીમાં દીકરી જન્મે એટ્લે તેને દૂધ પીતી કરવાનો કુરિવાજ પ્રચલિત હતો. મોટે ભાગે દીકરાની ઇચ્છા રાખવાવાળા આ પુરુષપ્રધાન સમાજમાં દીકરી જન્મે તો એક મોટા તપેલામાં દૂધ ભરીને નવજાત બાળકીને તેમાં ડૂબાડીને મારી નાંખવાનું ક્રૂર કૃત્ય કરતાં હતા. એ સમયે રાજા રામમોહનરાય નામના મહાન વ્યક્તિએ આ પ્રથા સામે બંડ પોકારેલો. તેમણે તે સમયે સતીપ્રથા, બાળલગ્...
દારૂબંધી શા માટે ના હટાવવી જોઈએ?
આજકાલ ગુજરાત માંથી દારૂબંધી હટાવી લેવા એક ઝુંબેશ ચાલે છે. તેના સંદર્ભમાં કેટલાક મુદ્દા:
1. દારૂબંધીને લીધે ગુજરાત સરકાર દારૂ પર લાગતી આબકારી જકાતની રૂ. એક લાખ કરોડની આવક ગુમાવી રહી છે એમ કહેવાય છે. આ વાત તદ્દન ખોટી છે. સામાન્ય રીતે ગુજરાતની તુલના વિકસિત મહારાષ્ટ્ર સાથે કરવામાં આવે છે. માટે તેની સાથે જ સરખામણી કરીએ. તેની વસ્તી ગુજરાત કરતાં લગભગ બ...
બસ આટલું કરો અને સાઈટીકાની પીડાથી છૂટકારો મેળવો
શરીરની અંદર સાયટીકા નામનો સ્નાયુમંડળ સૌથી લાંબો છે. આ સ્નાયુમંડળ કમર અને નિતંબ લઈને સાથળની પાછળ બંને બાજુ અને પિંડીથી લઈને છેક એડી સુધી જાય છે. આ નર્વ પ્રધાનરૂપે સાથળના કમર તરફના મૂળથી લઈને પગની પાની સુધી જાય છે. આયુર્વેદમાં “ગૃધ્રસી” ને સામાન્ય લોકો રાંઝણ કહે છે. માર લાગવો, વધારે સમય બેસી રહેવું, વધારે પડતા પગ વાળવાથી સાયટીકા નર્વમાં ચોટ લાગવાથી ત...
હું છું ગાંધી – ૧૨૨: ગોખલેની સાથે પૂનામાં
હું મુંબઈ પહોંચ્યો કે તુરત મને ગોખલેએ ખબર આપી હતીઃ ‘ગવર્નર તમને મળવા ઇચ્છે છે, અને પૂના આવતાં પહેલાં તેમને મળી આવવું યોગ્ય ગણાશે.’ તેથી હું તેમને મળવા ગયો. સામાન્ય વાતો કર્યા પછી તેમણે કહ્યું:
‘તમારી પાસેથી હું એક વચન માગું છું. સરકારને લગતું તમારે કંઈ પણ પગલું ભરવું હોય તો તે પહેલાં તમે મને વાત કરો ને મળી જાઓ એમ હું ઇચ્છું.’
મેં જવાબ દીધોઃ
...
તલના વાવેતરે 10 વર્ષના વિક્રમો તોડી નાંખ્યા કારણ..? ગુજરાતના વિજ્ઞાનીએ...
ગાંધીનગર, 4 સપ્ટેમ્બર 2020
ચોમાસા-ખરીફમાં ગુજરાતમાં તલનું વાવેતર કરીને ખેડૂતોએ અગાઉના તમામ વિક્રમો તોડી નાંખ્યા છે. 10 વર્ષ પહેલા 1.19 લાખ હેક્ટરમાં તલ થતાં હતા. આ વખતે 1.50 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. જે સરેરાશ કરતાં 145 ટકા વાવેતર થયું છે. જો ભાવ સારા રહેશે તો ખેડૂતો ઉનાળું તલનું વિપુલ વાવેતર કરીને મબલખ ઉત્પાદન લેશે.
ગુજરાતના વિજ્ઞાનીઓએ શ...
ખીલ કે તેના ડાઘ ચહેરો ખરાબ કરે છે..? તો પહેલા કબજિયાત મટાડો, મટાડવા આટ...
ખીલ મટાડવા આટલું કરો
કબજિયાત ન મટે તો ખીલ ન મટે, માટે પ્રથમ કબજિયાત મટાડો, ખીલ આપોઆપ મટશે.
સુખડ, હળદર, બેસન સરખા ભાગે લઈ પાણી નાખીને મલમ જેવું બનાવી રાત્રે મોં પર લગાડવું.
સવારે શિવામ્બુથી પછી હુંફાળા પાણીથી ધોવાથી.
બજારુ ક્રીમ - લોશન - મલમ - ટયૂબો ન વાપરવી, જાંબુના ઠળિયાને, કેરીની ગોટલીને કે મીંઢળને પાણીમાં ઘસીને ખીલ પર લગાડો.
હળદરવ...
મગફળીના ટેકાના ભાવે ખરીદી સમયે આધારકાર્ડના નવા નિયમના કારણે ખેડૂતોને મ...
મગફળીના ટેકાના ભાવે ખરીદી માટે 1 ઓક્ટોમ્બરથી રજીસ્ટ્રેશન શરુ થયા છે. પરંતુ વીસીઈ કર્મચારીઓની હળતાલને લઈને લોકો હિંમતનગર માર્કેટયાર્ડ સુધી ધક્કા ખાઈ રહ્યા છે. છેલ્લા ત્રણ દિવસથી ધક્કા ખાવા છતા પણ રજીસ્ટ્રેશન થતુ નથી. સર્વર ડાઉન હોવાથી કોઈ રજીસ્ટ્રેશન થતુ નથી તો આ ઉપરાંત આધાર કાર્ડમાં પુરી જન્મ તારીખ હવેથી માંગવામાં આવે છે.
પહેલા જે આધારકાર્ડ કઢાવ...
માણસાઈ પરથી વિશ્વાસ ઉઠી ગયો હોય તો આ કિસ્સો વાંચો……..
ડેરલિન નીવીને ટીપ્સમાં 12 હજાર ડોલર એટલે કે લગભગ 9 લાખ રૂપિયા મળ્યાં છે. અમેરિકાના પશ્વિમી રાજ્ય ઉટાહમાં પાપા જોન્સ બ્રાન્ડના પીઝાની ડિલીવરીનું કામ કરે છે. તે સપ્તાહમાં લગભગ 30 કલાક સુધી પૂરી મહેનતથી કામ કરે છે.
ડેરલિન નીવીએ કેટલાક સપ્તાહ પહેલા ગ્લૈડી વાલ્ડેજના ઘરે એક પાઈન એપ્પલ પીઝા કરવા માટે ગયા છે. ગ્લૈડીએ જ્યારે દરવાજો ખોલ્યો ત્યારે ડેરલિન સ...
નિર્ભયા કાંડ વખતે PMને બંગડીઓ મોકલનાર સ્મૃતિ ઈરાનીએ કહ્યું રાહુલ ગાંધી...
ઉત્તર પ્રદેશના હાથરસમાં 19 વર્ષીય યુવતી સાથે થયેલ ગેંગરેપ મામલે જ્યાં વિપક્ષ ભાજપ સરકારને ઘેરી રહ્યું છે તો બીજી તરફ ઉત્તર પ્રદેશ સરકાર અને ઉત્તર પ્રદેશ પોલીસની ભૂમિકા અને તેમનું પીડિતાના પરિવાર સાથેનું વલણ સવાલો ઉભા કરી રહ્યું છે તો આ બધા વચ્ચે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની ભાજપ સરકારના પક્ષે આવી છે અને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે.
રાહુલ ...
હાથરસ જઈ રહેલા રાહુલ અને પ્રિયંકાને પીડિત પરિવારને મળવાની મળી મંજૂરી, ...
કોંગ્રેસ નેતા અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પોતાની બહેન પ્રિયંકા ગાંધી સહિત કેટલાય કોંગ્રેસી સાંસદો અને કાર્યકરોના કાફલા સાથે દિલ્હીથી રવાના થયા છે અને હાથરસ જઈ રહ્યા છે. જ્યાં તેમની સાથે મોટી સંખ્યામાં કાર્યકરો પણ જોડાયા છે. પ્રિયંકા અને રાહુલ ડીએનડી ફ્લાઈવે પર પહોચી ગયા છે.
https://twitter.com/ANI/status/1312324025998163969
જ્યાં કોંગ્રેસના...
સરકારની જન, ખેડૂત અને રાષ્ટ્રવિરોધી નીતિઓ વિરૂદ્ઘ 26 નવેમ્બરે કામદારોન...
દસ કેન્દ્રીય શ્રમિક સંગઠનો અને તેમના સહયોગી સંગઠનોની જાહેરાત અનુસાર હડતાળ પર જવાનો નિર્ણય 2 ઓકટોબરના રોજ કામદારોના ઓનલાઇન રાષ્ટ્રીય સંમેલનમાં લેવામાં આવ્યો હતો. તેમાં કહેવામાં આવ્યો કે 'સંમેલનમાં તમામ કામદારોને, ભલે તે યૂનિયન સાથે જોડાયેલા હોય કે નહી, સંગઠિત ક્ષેત્ર અથવા પછી અસંગઠિત ક્ષેત્ર સાથે જોડાયેલા હોય, સરકારની જન વિરોધી, કર્મચારી વિરોધી, ખેડ...
ટ્રાફિક પોલીસ કર્મીના કહેવા પર વાહન ન રોક્યું તો હવે થશે આ સજા
કેન્દ્ર સરકારે નવા મોટર વ્હીકલ રૂલ્સને 1 ઓકટોબરથી લાગુ કરી દીધા છે. આ હેઠળ લોકોએ RC, ઈન્સ્યોરન્સ અને ડ્રાઈવિંગ લાયસન્સ જેવા મહત્વના ડોકયુમેન્ટને સાથે લઈને રાખવાની ઝંઝટમાંખી મુકતી આપી દીધી છે. તો, બીજી તરફ તમારી એક નાની ભૂલ પણ તમારા ડ્રાઈવિંગ લાયસન્સને રદ કરી શકે છે.
નવા નિયમો અનુસાર, પોલીસ કર્મી સાથે ખરાબ વ્યવહાર, ગાડી નહીં રોકવી, ટ્રકના કેબિનમા...
વ્યાજનું વ્યાજ માફ કરવા સરકાર તૈયાર, બે કરોડ સુધીની લોન પર માફ થશે ચક્...
કેન્દ્ર સરકારે MSME અને અન્ય લોન લેનાર વ્યકિતઓને એક મોટી રાહત આપી છે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં એક સોગંદનામુ દાખલ કર્યું છે. જેમાં જણાવાયું છે કે, MSME લોન, શિક્ષણ, હાઉસીંગ, કન્ઝયુમર, ઓટો, ક્રેડીટ કાર્ડ, વ્યવસાય અને ઉપભોગ લોન પર લાગુ ચક્રવૃધ્ધિ વ્યાજને માફ કરવામાં આવશે.
સરકારના સોગંદનામા અનુસાર 6 મહિનાની લોન મોરેટોરીયમ સમયમાં બે કરોડ સુધીન...
વિશ્વની સૌથી લાંબી ‘અટલ ટનલ’નું વડાપ્રધાનના હસ્તે ઉદ્ઘાટન,...
આજે પ્રધાનમંત્રી મોદીના હસ્તે રોહતાંગમાં અટલ ટનલનું ઉદ્ઘાટન કરાયું. અટલ ટનલ એ વિશ્વની સૌથી લાંબી હાઇવે ટનલ છે. 9.02 કિલોમીટરની આ ટનલ આખું વર્ષ મનાલીને લાહૌલ સ્પીતી વેલી સાથે જોડી રાખશે. અગાઉ ભારે બરફવર્ષાને કારણે ખીણ વર્ષના 6 મહિના સંપર્ક વિહોણી બની જતી હતી.
આ પ્રસંગે રક્ષામંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય નાણામંત્રી અનુરાગ ઠાકુર, હિમાચલના મુખ્ય...